ગુજરાતી સાહિત્ય નો ઈતિહાસ : અવાૅચીન - ૧ mcq - 2
1. નર્મદની
વિવિધ કૃતિઓ જણાવો? નર્મકવિતા, નર્મગદ્ય, પિંગળપ્રવેશ, અલંકારપ્રવેશ, નર્મકોશ, મારી હકીકત, રાજ્યરંગ, કૃષ્ણદકુમારી, શ્રી દ્રોપદી દર્શન, સીતાહરણ, શ્રી સારશાકુન્તકલ, કવિ અને કવિતા, કવિચરિત્ર,સજીવારોપણ.
2. ગુજરાતી સાહિત્યમાં ‘સરસ્વતીચંદ્ર’ ના સર્જક તરીકે ક્યાં
સાહિત્યકાર જાણીતા છે? – ગોવર્ધનરામ ત્રિપાઠી
3. ગુજરાતી સાહિત્યમાં સર્જાયેલ
મહાનવલ સરસ્વતીચંદ્ર કેટલા ભાગમાં છે? ચાર
4. સરસ્વતીચંદ્રની નાયિકા કોણ હતી? કુમુદ સુંદરી
5.ગોવર્ધનરામનો જન્મ ક્યારે થયો
હતો? જન્મા : 20 – 10
–1855
6.ગોવર્ધનરામનો જન્મા ક્યા સ્થ ળ
થયો હતો?: નડિયાદ
7.ગોવર્ધનરામની વિવધ કૃતિઓ જણાવો:
સરસ્વતીચંદ્ર ભાગ 1 – 4, સ્નેહમુદ્રા, સાક્ષરજીવન, કવિ દયારામનો અક્ષરદેહ, સ્ક્રેપબુક, લીલાવતી જીવનકલા.
8.ગુજરાતી સાહિત્યમાં અભેદ
માર્ગના પ્રવાસી તરીકે કોણ જાણીતું છે?– મણિલાલ નભુભાઈ દ્વિવેદી
9.મણિલાલ નભુભાઈનો જન્મે ક્યારે
થયો હતો ?: 26 – 9 – 1858
10.મણિલાલ નભુભાઈનું જન્મ સ્થળ
ક્યું છે : નડિયાદ
કૃતિઓ : કાન્તાર, નૃસિંહાવતાર (નાટકો), ગુલાબસિંહ, સુદર્શન ગદ્યાવલી, પ્રાણવિનિમય, નારી પ્રતિષ્ઠાી, ગુજરાતના બ્રાહ્મણો, સિદ્ધાંતસાર (નિબંધ), માલતી માધવ, ઉત્તમ રામચરિત (રૂપાંતર), પ્રેમજીવન, શિક્ષાશતક (કવિતા).
11.અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં
સાહિત્યના ઉજાગર, ગુજરાતી
સાહિત્યમાં કણ્વ તરીકે કોણ જાણીતું છે?– નરસિંહરાવ દિવેટિયા
12.અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં
અંગ્રેજી ઢબની કવિતોઓ રચવાની શરૂઆત વાસ્તવિક રીતે કોણે કરી? –નરસિંહરાવ દિવેટિયા
13.નરસિંહરાવ દિવેટીયાનો જન્મં
ક્યારે થયો હતો? 3 – 9 – 1859
14.નરસિંહરાવ કોના પુત્ર હતો? પ્રસિદ્ધ સાહિત્યકાર ભોળાનાથ દિવેટીયા
15.નરસિંહરાવનો જન્મ ક્યા સ્થળે થયો હતો : અમદાવાદ
16 નરસિંહરાવની કીર્તિદા કૃતિઓ
કઈ છે?: કુસુમમાળા, હ્રદયવીણા, નૂપુરઝંકાર, સ્મરણસંહિતા, મનોમુકુર ભાગ 1 – 4, સ્મગરણમુકુર, નરસિંહરાવની રોજનીશી, ગુજરાતી લેંગ્વેધજ અને લિટરેચર
ભાગ 1 – 2 , વિવર્તલીલા, તરંગલીલા (નિબંધ)
16.ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યોના
સર્જક તરીકે ક્યાં કવિ જાણીતા છે? – મણિશંકર રત્નલજી ભટ્ટ ‘કાન્ત ‘
17.કવિ કાન્તનો જન્મ ક્યારે થયો? : 20
– 11 – 1867
કવિ કાન્ત ક્યાંના વતની હતા :
ચાવંડ (અમરેલી)
18.કાન્તની વિવિધ કૃતિઓ જણાવો?
: પૂર્વાલાપ (કાવ્ય સંગ્રહ), રોમન સ્વતરાજ્ય, ગુરુ ગોવિંદસિંહ, દુખી સંસાર (નાટકો), શિક્ષણનો ઇતિહાસ, સંવાદમાલા, સિદ્ધાંત સારનું અવલોકન, હીરામાણેકની મોટી એક ખાણ, કુમાર અને ગૌરી (વાર્તાઓ).
19.ગુજરાતી સાહિત્યમાં એકમાત્ર
હાસ્યનવલકથા ‘ભદ્રંભદ્ર‘ના સર્જક તરીકે કોણ જાણીતું છે?– રમણભાઈ નીલકંઠ
20.રમણભાઈ નીલકંઠનો જન્મક ક્યારે
થયો હતો? : 13 – 3 – 1868
21.રમણભાઈ નીલકંઠનો જન્મ ક્યાં
સ્થોળ થયો હતો? : અમદાવાદ
22.રમણભાઈ નીલકંઠની કૃતિઓ જણાવો ?: ભદ્રંભદ્ર, શોધમાં (નવકથાઓ), રાઈનો પર્વત (નાટક), હાસ્યંમંદિર (નિબંધો) કવિતા અને
સાહિત્ય 1 – 4 , ધર્મ અને સમાજ 1 – 2
23.ગુજરાતી સાહિત્યમાં ધર્મનો તારો
તરીકે કોણ જાણીતું છે? – આનંદશંકર ધ્રુવ
24.ગુજરાતી સાહિત્યના વિદ્વાન
વિવેચક અને ભાષાસંશોધક તરીકે કોણ જાણીતું છે?- આનંદશંકર ધ્રુવ
25.આનંદશંકર ધ્રુવનો જન્મ્ ક્યારે
થયો ?: 25 – 2 – 1869
26.આનંદશંકરનો જન્મ ક્યાં સ્થ ળ
થયો હતો? : અમદાવાદ
27. આનંદરશંકરની વિવિધ કૃતિઓ જણાવો?: કાવ્ય તત્ત્વ વિચાર, સાહિત્યદવિચાર, આપણો ધર્મ, હિન્દુસ ધર્મની બાળપોથી, ધર્મવર્ણન, વિચારમાધુરી, હિન્દુક (વેદ) ધર્મ,
28.ગુજરાતી સાહિત્યમાં આનંદશંકરે
ક્યાં મેગેઝેનીનું દિગ્દાર્શન, તંત્રી પદ પર રહ્યાં હતા : સુદર્શન.
29.ગુજરાતી સાહિત્યમાં ઉત્તમ સોનેટ
રચનાર કવિ તરીકે કોણ જાણીતું છે? –
બળવંતરાય ક. ઠાકોર
30.બળવંતરાય ઠાકોર ક્યાં ઉપનામથી
જાણીતા હતો?- સેહની
31. બળવંતરાયનો જન્મક ક્યારે થયો ? : 23
– 10 – 1869
32.બળવંતરાયનું જન્મ સ્થળ ક્યું છે? : ભરૂચ
33.ઉમાશંકર જોષી અને સુંદરમે કાવ્ય
દિક્ષા કોની પાસે લીધી હતી?- બ.ક.ઠાકોર
34. બ.ક.ઠાકરની વિવિધ કૃતિઓ જણાવો ?
ભણકાર ધારા ભાગ 1 – 2 ,
ઉગતી
જવાની, લગ્નઆમાં બ્રહ્મચર્ય, દર્શનિયું, કવિતાશિક્ષણ, પ્રયોગશાળા, પંચોતેરમે.
35.ગુજરાતી સાહિત્યમાં ક્યાં રાજાએ
સાહિત્યને ઉત્તમ પ્રદાન કર્યું છે?
–સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ કલાપી
36. ‘કલાપી‘સુરસિંહજી તખ્તસિહજી ગોહીલ
ક્યાં ઉપનામથી જાણીતા છે? –
37.કલાપીકલાપી ક્યાંના રાજા હતા? -લાઠી
38.કલાપીનો જ્મ ક્યાંરે થયો હતો? – જન્મ- : 26 – 1
– 1874
39.કલાપી કેટલા વર્ષ જીવ્યાં હતા? 26 વર્ષ
40.કલાપીનું જન્મ સ્થળ ક્યું છે :
લાઠી
41. કલાપીએ ગુજરાતી સાહિત્યમાં કઈ
કઈ કૃતિઓ આપી?
: કલાપીનો કેકારવ, કલાપીની પત્રધારા, કાશ્મીારનો પ્રવાસ, માયા અને મુદ્રિકા (નવલકથા), હમીરજી ગોહિલ, હ્રદયત્રિપુટી, ભરત (ખંડકાવ્યધ).
42.ગુજરાતી સાહિત્યમાં સુરતાની વાડીનો
મીઠો મોરલો- તરીકે કોણ જાણીતું જણાવો?: ?-
43. ગુજરાતી સાહિત્યમાં કવિવર તરીકે
કોણ જાણીતું છે? – ન્હાનાલાલ દલપતરામ
44. ગુજરાતી સાહિત્યમાં ક્યાં
પિતા-પુત્ર કવિ સાહિત્યકારે 101 વર્ષ સાહિત્યનું સર્જન કરી સાહિત્યની સેવા
કરી?- નાનાલાલ- દલપતરામ
45. કવિ નાનાલાલ ક્યાં ઉપનામથી
જાણીતા છે? પ્રેમભક્તિ
46. કવિ નાનાલાલનો જન્મઉ ક્યારે અને
ક્યાં થયો હતો : 16 – 3 – 1877 , અમદાવાદ
47. કવિ નાનાલાલનું વતન ક્યું હતું? વઢવાણ
48. કવિ નાનાલાલની કીર્તિદા કૃતિઓ
કઈ છે ?
કૃતિઓ : કેટલાંક કાવ્યોર ભાગ 1 – 3, ન્હાકના ન્હાુના રાસ (ભા. 1 – 3),
ચિત્રદર્શનો, ગીતામંજરી, બાળકાવ્યો્, મહેરામણનાં મોતી, વસંતોત્સકવ, હરિદર્શન, હરિસંહિતા (ભા. 1 – 3),
ઉષા, સારથિ, આપણાં સાક્ષરરત્નો .
49.ગુજરાતી સાહિત્યમાં
પ્રજ્ઞાચક્ષુ સાહિત્યકાર કોણ છે? પંડિત સુખલાલજીપ્રજ્ઞાચક્ષુ
50. પંડિત સુખલાલજીએ ક્યાં
ક્ષેત્રમાં ઉત્તમ પ્રદાન કર્યું છે? નિબંધ
51. સુખલાલજીનો જન્મડ ક્યારે અને
ક્યાં થયો હતો?: 8 – 2 – 1880 , લીમલી
52. સુખલાલજીની કૃતિઓ જણાવો?:મારું જીવનવૃત, યોગદર્શન, દર્શન અને ચિંતન, જૈન ધર્મનો પ્રાણ, વાદમહાર્ણવ, પ્રમાણમીમાંસા, જ્ઞાનબિંદુ, હેતબિંદુ.
53. ગુજરાતી સાહિત્યમાં ગુજરાત
સાહિત્ય: સભાની સ્થાપના કરનાર દૃષ્ટા તરીકે કોણ જાણીતું છે?
54. રણજિતરામ મહેતાગુજરાતી સાહિત્ય
પરિષદના સ્વ:પ્નાદ્રષ્ટાર – રણજિતરામ
મહેતા
55. રણજિતરામ મહેતાના માનમાં
ગુજરાતી સાહિત્યમાં ક્યો ઍવોર્ડ આપવામાં આવે છે? રણજિતરામ સૂર્વણચંદ્રક
56. રણજિતરામનો જન્મા ક્યારે થયો
હતો : 25 – 10 – 1881 ,જન્મ સ્થકળ : સુરત
57. રણજિતરામની વિવિધ કૃતિઓ જણાવો ?: રણજિતકૃતિ સંગ્રહ, રણજિતરામના નિબંધો, લોકગીત, રણજિતરામ ગદ્યસંચય.
58. ગુજરાતી સાહિત્યમાં સવાયા
ગુજરાતી તરીકે ક્યાં સાહિત્યકારને ઓળખવામાં આવે છે? – દત્તાત્રેય બાલકૃષ્ણગ
59. કાલેલકર ‘કાકાસાહેબ‘સવાઈ ગુજરાતીનું બિરુદ કોણે
આપ્યું હતું? –ગાંધીજી
60. કાકા સાહેબ કાલેલકરનો જન્મ
ક્યારે તથા ક્યાં થયો હતો? : 1 – 12 – 1885 ,મૃત્યુણ : 21 – 8 – 1981 ,સતારા
61. કાકા સાહેબકાલેલકરે કઈ કૃતિઓનું
સર્જન કર્યું ?ઓતરાદી
દીવાલો, જીવનનો
આનંદ, રખડવાનો
આનંદ, જીવનલીલા, હિમાલયનો પ્રવાસ, જીવનભારતી, પૂર્વરંગ, જીવનસંસ્કૃાતિ, જીવનચિંતન, જીવતા તહેવારો, ગીતા ધર્મ, જીવનપ્રદીપ, સ્મનરણયાત્રા.
62. કાકા સાહેબે મુખ્યત્વે ક્યાં
ક્ષેત્રમાં પ્રદાન કર્યું ? નિબંધ
63. કાકાસાહેબ ગુજરાતમાં ક્યાં
કાર્યરત હતા?- ગુજરાત વિદ્યાપીઠ
64. ગુજરાતી સાહિત્યમાં રામનારાયણ
પાઠક ક્યાં ઉપનામોથી જાણીતા છે? સ્વૈરવિહારી-નિબંધ,
દ્વિરેફ-વાર્તાકાર,
શેષ-કાવ્ય.
65. રા.વિ.પાઠકનો જન્મ ક્યારે થયો
હતો? જન્મા : 8 – 4 –
1887 મૃત્યુ :
21 – 8 – 1955 જન્મંસ્થોળ : ગાણોલ ધોળકા)
66. રા.વિ. પાઠકની વિવિધ કૃતિઓ
જણાવો?:
દ્વિરેફની વાતો, શેષનાં કાવ્યોિ, કાવ્ય ની શક્તિ, સાહિત્યી વિમર્શ, કાવ્ય – સાહિત્યીનાં વહેણો, સાહિત્ય લોક, કાવ્યા પરિશીલન, મનોવિહાર, બૃહત પિંગળ, મધ્યામ પિંગળ, કુલાંગાર, ગોવિંદગમન, કાવ્યાસમુચ્ચશય.
67. ગુજરાતી સાહિત્યમાં અનાસક્ત, અવિચળ તરીકે કોણ જાણીતું છે? – સ્વામી આનંદ
68. સ્વામી આનંદનો જન્મ અને મૃત્યુ
ક્યારે થયું હતું ?: 8 – 9 – 1887 મૃત્યુ : 25 – 1 – 1976 જન્મયસ્થળ : શિયાણી
69. સ્વામી આનંદની પ્રસિદ્ધ કૃતિઓ
કઈ છે?
: ઈશુનું બલિદાન, ધરતીનું લૂણ, લોકગીતા, ભગવાન બુદ્ધ, ગાંધીજીનાં સંસ્મ-રણો, ઉત્તરાપથની યાત્રા, બચપણનાં બાર વરસ, રામાયણ, મહાભારત અને સંત કથા.
70. ગુજરાતી સાહિત્યના સ્વ
પ્નનદ્રષ્ટાવ તરીકે કોણ જાણીતું છે?– કનૈયાલાલ મુનશી
71. કનૈયાલાલ મુનશીએ ક્યાં ઉપનામથી
સાહિત્યનું સર્જન કર્યું હતું?- ઘનશ્યામ
72. કનૈયાલાલ મુનશીનો જન્મ અને
મૃત્યુ ક્યારે થયું? જન્મ? : 30 –
12 –1887 મૃત્યુજ
: 8 – 2 – 1971
73. કનૈયાલાલ મુનશીનું જન્મઅસ્થ ળ
ક્યું છે : ભરૂચ
74. ક્યાં સાહિત્યકારે ભારતીય
બંધારણની રચનામાં ડ્રાફ્ટીંગ કમિટિમાં એક સભ્ય તરીકે કાર્ય કર્યું હતું? કનૈયાલાલ
75. મુનશીધંધે- પ્રસિદ્ધ વકીલ, કર્મે રાજનેતા, સાહિત્યકાર અને હૈદરાબાદ
રાજ્યને ભારતમાં જોડવા માટેના સક્રિય વાર્તાકાર તરીકે ક્યા સાહિત્યકારે કાર્ય
કર્યું હતું? – કનૈયાલાલ મુનશી
76. કનૈયાલાલ મુનશીની કૃતિઓ જણાવો?: વેરની વસૂલાત, કોનો વાંક , સ્વાપ્નરદ્રષ્ટાજ, તપસ્વિતી, પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, જય સોમનાથ, કૃષ્ણાનવતાર ખંડ 1 – 8 ,
લોપામુદ્રા, કાકાની શશી, ધ્રુવસ્વા્મિની દેવી,
77.ગુજરાતની અસ્મિતા.કાક- મંજરી,ના સર્જક તરીકે ક્યાં
સાહિત્યકાર જાણીતા છે?- કનૈયાલાલ મુનશી
78. કાક- મંજરી કઈ કૃતિના પ્રસિદ્ધ
પાત્રો છે? ગુજરાતનો
નાથ
79. ગુજરાતી સાહિત્યમાં યુગદૃષ્ટા
વાર્તાકાર તરીકે કોણ જાણીતું છે? –રમણલાલ દેસાઈરમણલાલ દેસાઈનો જન્મ અને મૃત્યુ
ક્યારે થયા? : 12 – 5 – 1892 મૃત્યુર : 20 – 9 – 1954
80. રમણલાલ દેસાઈનું જન્મુસ્થનળ
ક્યું છે? : શિનોર
નામ:- ભરવાડ
નવઘણ જી રોલ નં:-28 સેમ:- 5 અસાઈમેન્ટ નં :- 3
- સુંદરમનુ મુળ નામ શું છે ?
=] ત્રિભુવનદાસ પુરસોત્તમદાસ લુહાર
- સુંદરમ નો જન્મ કયાં થયો હતો ?
=] મિયામતર
- સુંદરમ નો જન્મ ક્યારે થયો હતો ?
=] 22 માર્ચ 1908
- સુંદરમને ભારતના રાષ્ટ્રપતિના હસ્તે કયો
એવોર્ડ આપવામાં આવેલો ?
=] પદ્મભૂષણ
- સુંદરમનું અવસાન ક્યાં અને ક્યારે થયું હતું ?
=] 13 જાન્યુ. 1991 પુંડીચેરી
- 1926મા સુંદરમે `સાબરમતી` સામયિકમાં પ્રથમ કાવ્ય 'એકાંસ ડે' ઉપનામથી
પ્રકાશિત કરેલુ ?
=] મરીચિ
- સુંદરમનું પહેલું ક્યું કાવ્ય'સુંદરમ' ઉપનામથી પ્રસિદ્ધ થયું ?
=] બારડોલીને
- સુંદરમની પહેલી હસ્તલિખિત કાવ્યકૃતિ કઈ છે ?
=] વડલાની ડાળ ઉપરના હીંચકા
- સુંદરમનો પહેલો કાવ્યસંગ્રહ કયો ગણાય છે ?
=] કોયાભગતની કડવી વાણી
- 'યાત્રા' 'વસુધા' અને ' કાવ્યમંગલા' કાવ્યસંગ્રહ ના
કવિ કોણ છે ?
=] સુંદરમ
- ' હીરાકણી અને બીજી વાતો' તેમજ 'તરિણી' નામે
વાર્તાસંગ્રહ કોણે આપ્યો છે ?
=] સુંદરમ
- 'માને ખોળે' 'માજા વેલા નું મૃત્યુ' અને કુસુમ્બી સાડી' જેવા ઉત્તમ વાર્તાઓના વાર્તાકાર કોણ છે ?
=] સુંદરમ
- સુંદરમનું પ્રવાસવર્ણનનું એકમાત્ર પુસ્તક
ક્યુ છે ?
=] દક્ષિણાય
- 'અર્વાચીન કવિતા' અને 'અવલોકના' નામે વિવેચન
પુસ્તકો કોને આપ્યા ?
=] સુંદરમ
- નીચેનામાંથી કયું પુસ્તક સુંદરમનું વિવેચન
વિષયક પુસ્તક છે ?
=] અવલોકના
- ' સા વિદ્યા' અને 'ચિદમ્બરા' પુસ્તકો ના લેખક કોણ છે ?
=] સુંદરમ
- સુંદરમે નાની-મોટી નાટ્યરચનાઓનું ક્યુ પુસ્તક
આપ્યું છે ?
=] સમર્ચના
- 'મુચ્છકટિક' અને 'ભગવદજ્જુગીય'નાં અનુવાદ કોને કર્યા ?
=] સુંદરમ
- ઉમાશંકર જેઠાલાલ જોશીનો જન્મ કયાં થયો હતો ?
=] બમણા
ઉમાશંકર જોશી નો
જન્મ ક્યારે થયો હતો ?
=] 21 જુલાઈ 1911
|
Sat, Oct 24,
8:12 AM (11 days ago) |
|
||
|
||||
Gujarati
English
Translate message
Turn off for: Gujarati
1 )કાવ્યતવની નૈસગિક પ્રતિભા,ઉત્તમ ગીતકવિ કોણ છે? જવાબ = રાજેન્દ્ર શાહ
2 )ઇબારતથી અભિવ્યક્ત સુધીની સંસિદિના કવિ કયા
છે? જવાબ = નિરંજન ભગત
3 )બલિષ્ટ ભાવ અને
ઉદૃગારના નિવડેલ કવિ કયા છે?
જવાબ = નટવરલાલ
પંડ્યા "ઉશનસ"
4)ગ્રામજીવનના સજઁક કોણ હતા?
જવાબ = ચુનીલાલ મડિયા
5)બંડખોરના સજઁક કોણ હતા?
જવાબ= ચંદ્રકાંત
બક્ષી
6)દર્દ અને અશ્રુના
પ્રયોગશીલ સજઁક, દગધ કૃષિ કવિ તરીકે કોણ ઓળખાય છે?
જવાબ = રાજીવ
પટેલ
7)જીવનલક્ષી કવિ તરીકે કોણ ઓળખાય છે?
જવાબ = રઘુવીર
ચૌધરી
8)ઊડી ઈતિહાસ દ્રષ્ટિવાળા સજઁક કોણ ઓળખાય છે?
જવાબ =મનુભાઈ
પંચોળી
9) પ્રયોગશીલતાનું સાવ નવું પરિણામ પ્રગટાવનાર સજઁક કોણ જાણીતા
છે?
જવાબ = લાભશંકર
ઠાકર
10) સાગરજીવનના સમર્થ આ લેખક
કોણ હતા ?
જવાબ = ગુણવંતરાય આચાર્ય
11) સૌંદયૉભિમુખ કવિ,રંગ અને બંધના કવિ,'બારી બહારના કવિ.' કોણ છે?
જવાબ = પ્રહલાદ પારેખ
12)સાહિત્યકાર અને સમાજ સેવક કોણ હતા?
જવાબ = જયંતિ દલાલ
13)અનાસક્ત, અપરિગ્રહ જ્ઞાની
અને પ્રબુદ્ધ કયા કવિ છે?
જવાબ = સ્વામી આનંદ
14)મંગલમુતિ મધુર વયકતિવત કોનુ છે?
જવાબ = રામનારાયણ બલિ.પાઠક
15)ગ્રામજીવનના આ લેખક પણ સુધારક સજઁક ______ હતા?
જવાબ = ઇશ્વર કેટલીક
16)ગુજરાતી અસ્મિતા ના આદ્ય પ્રવતઁક______ હતા?
જવાબ = રણજીતરામ લાલાભાઈ મહેતા
17)પતાવવાની,સાક્ષાત્ત
સરસ્વતી, ગાંધીજીના ગુરુ કોણ હતા?
જવાબ = શ્રીમદ્ રામચંદ્ર
18)પૂર્ણયતા આધુનિકતાના હિમાયતી કોણ હતા?
જવાબ = સુરેશ જોશી
19)સ્વસ્થ અને સમતોલ વિચારક કવિ કયા છે?
જવાબ = અનંતરાય રાવળ
20)શ્રેયાથીઁ સાહિત્યકાર કોણ હતા?
જવાબ = કિશોરલાલ મશરૂવાળા
21)રોમેન્ટિક મિજાજના કવિ કયા છે?
જવાબ =
પ્રિયકાન્ત મણિયાર
22)અલગારી મસ્ત કવિતરીકે કોણે ઓળખાય છે?
જવાબ = રાજેન્દ્ર શુક્લ
23)અઢારમાં શતકનો જ્ઞાનમાગીં કવિ કયા છે?
જવાબ = પ્રીતમ
24) સોળમી સદીનો મુખ્ય આખ્યાન કવિ કયા છે?
જવાબ = નાકર
Pepar code = 506
11 સૌંદયૉભિમુખ કવિ,રંગ અને બંધના કવિ,'બારી બહારના કવિ.' કોણ છે?
જવાબ = પ્રહલાદ પારેખ
: 1. ગુજરાત વનાૅકયુલર સોસાયટી સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?
જ.- ઈ.સ.૧૮૪૮
2.ગુજરાત વનાૅકયુલર સોસાયટી સ્થાપના પાછળ કયા
અંગ્રેજ અધિકારીની પ્રેરણા રહેલી છે ?
જ.- એલેકઝાન્ડર
કિન્લાૅક ફોબ્સૅ
3.આજે ગુજરાત વનાૅકયુલર સોસાયટી કયા નામે ઓળખાય
છે?
જ.- ગુજરાત
વિધાસભા
4. ગુજરાત સાહિત્યસભાના સ્થાપક નું નામ જણાવો.
જ.- રણજિતરામ
વા.મહેતા
5. ગુજરાત સાહિત્યસભાનું સ્થાપના વષૅ જણાવો.
જ.- ઈ.સ. ૧૯૦૪
6. ગુજરાતી સાહિત્ય પરિષદનું સ્થાપનાવષૅ જણાવો.
જ.- ઈ.સ.૧૯૦૫
7.ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ સંમેલનના
પ્રમુખ કોણ હતા ?
જ.- ગોવર્ધનરામ
ત્રિપાઠી
8.ગુજરાતી સાહિત્ય પરિષદનું
પ્રથમ સંમેલન
કયા સ્થળે યોજાયું હતું ?
જ.- અમદાવાદ
9.ક.લા. સ્વાધ્યાય મંદિરનું સ્થાપના વષૅ જણાવો.
જ.- ઈ.સ.૧૯૮૧
10.સાહિત્યસંસદ ની સ્થાપના પાછળ કોની પ્રેરણા
કારણભૂત હતી ?
જ.- કનૈયાલાલ
મા. મુનશી
11. ફાબૅસ ગુજરાતી સભાની સ્થાપના કોના પ્રયાસોથી
થઈ હતી ?
જ.- મનસુખરામ
ત્રિપાઠી
12. કયું સામયિક ગુજરાત સાહિત્ય અકાદમીનું
મુખપત્ર છે ?
જ.- શબ્દસૃષ્ટિ
13. ઈ.સ.૧૯૩૭ માં સ્થાપાયેલા ભારતીય વિધાભવનના
સ્થાપક કોણ હતા ?
જ.- કનૈયાલાલ
મુનશી
14. નમૅદ સાહિત્યસભા દ્વારા અપાતા ચંદ્રકનું નામ
જણાવો.
જ.- નમૅદ
સુવણૅચંદ્રક
[@ પુજારા રિઘ્ઘિ મોહનભાઇ
@ રોલ નંબર - ૬૭
@ વિષય - ગુજરાતી
@ પેપર નંબર - ૫૦૬
@ પેપર નામ - ગુજરાતી સાહિત્ય નો ઈતિહાસ :
અવાૅચીન - ૧
@ સેમ - ૫ T.y.
ટિપ્પણીઓ