Govt Arts College, Becharaji ગુજરાતી વિષય અભ્યાસક્રમ : 2024-25 તારીખ ૧-૭- ૨૦૨૪ મુખ્ય ગુજરાતી સેમ -5-3-1 પેપર કોડ સેમ - 5 મુખ્ય ગુજરાતી C.C. 506 ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : અર્વાચીન - 1 C.C. 507 ભાષાના સ્વરૂપનો અભ્યાસ - 1 C.C. 508 સાહિત્યસિદ્ધાંતવિચાર - 1 C.C. 509 સાહિત્યકૃતિનો અભ્યાસ : શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો : ચિનુ મોદી C.C. 510 સમીક્ષા અને અપઠિત સેમ - 3 મુખ્ય ગુજરાતી NEP 2020 (૨૦૨૪-૨૦૨૫ ) AR24MJDSCGUJ 301 (Major) સાહિત્યકૃતિનો અભ્યાસ પદ્ય / નિયત કૃતિ : રમેશ પારેખનાં કાવ્યો સંપા . કુમાર જૈમિનિં શાસ્ત્રી AR24MJDSCGUJ 301 A...