cc 509 gujarati mcq
૧. ‘ સૉનેટ’ શબ્દના મૂ ળમા ં ઇટાલીયન શબ્દ ‘suono’ રહેલો છે તેનો શું અર્થ થાય ? (અ) ઘોઘાટ (બ) અવાજ (ક)બોલવું (ડ) રડવું ૨. સર આર્થર ક્વીલર કૂચ સૉનેટ માટે ક્યો શબ્દ પ્રયોજાય છે ? (અ) sonnet (બ) sonus (ક)sonnette (ડ) sonare ૩. સૉનેટ માટે sonnette શબ્દ કઇ ભાષામાંથી ઉદભવ્યો છે ? (અ)ફ્રેન્ચ (બ) ઇટાલી (ક)અંગ્રેજી (ડ) ગુજરાતી ૪. સૉનેટને શેના સાથે સંબંધ છે ? (અ) સંગીત સાથે (બ) વાદ્ય સાથે (ક)સૂર, નાદ સાથે (ડ) ત્રણેય સાથે ૫. લેટિન ભાષામાં સૅાનેટને ક્યા નામથી ઓળખવામાં આવે છે ? (અ) sonnet (બ) sonus (ક)suono (ડ) sonare ૬. Sonare નો ગુજરાતી અર્થ શું થાય ? (અ) વાદ્ય સાથે ગાવું (બ) અવાજ (ક)વાદ્ય વગાડવું (ડ) ત્રણેય ૭. સૅાનેટએ કેટલી પંક્તિનું કાવ્ય છે ? (અ)૧૨ (બ) ૧૩ (ક)૧૪ (ડ) ૧૫ ૮. “સૅાનેટ એટલે એકાદ ક્ષણનું સ્મારક”, આ વ્યાખ્યા કોણે આપી છે ? (અ) પેટ્રાર્ક (બ) રોઝેટી (ક) વડ્ઝવર્થ (ડ) શેક્સપિયર ૯. સૌ પ્રથમ સૅાનેટની શરૂઆત કોણે કરી હતી ?...