અસાઈન્મેન્ટ 507 ગુજરાતી સેમ -5
સરકારી વિનયન કોલેજ, બેચરાજી ગુજરાતી વિભાગ સેમ -5 પેપર 50 7 અસાઈન્મેન્ટ : 1 ભાષા એટલે શુંં? તે સમજાવી તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. અસાઈન્મેન્ટ -2 ભાષાનું માનવવ્યવહારમાં સ્થાન સમજાવો. અસાઈન્મેન્ટ -3 સમગ્ર ઉચ્ચારણપ્રક્રિયાનું વર્ણન કરો. અસાઈન્મેન્ટ -4 ગુજરાતી ભાષાના સ્વર અને વ્યંજનની ચર્ચા કરો.