અસાઈન્મેન્ટ 507 ગુજરાતી સેમ -5

  સરકારી વિનયન કોલેજ, બેચરાજી

                                                            ગુજરાતી વિભાગ સેમ -5 પેપર 507

   અસાઈન્મેન્ટ : 1 

ભાષા એટલે શુંં? તે સમજાવી તેની લાક્ષણિકતાઓની ચર્ચા કરો. 

અસાઈન્મેન્ટ ‌‌‌-2  

ભાષાનું માનવવ્યવહારમાં સ્થાન સમજાવો. 

અસાઈન્મેન્ટ -3 

સમગ્ર ઉચ્ચારણપ્રક્રિયાનું વર્ણન કરો.   

અસાઈન્મેન્ટ -4 

ગુજરાતી ભાષાના સ્વર અને વ્યંજનની ચર્ચા કરો.  

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3