પોસ્ટ્સ

એપ્રિલ 7, 2025 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

પ્રતીક

 ચાલો, આપણી ગુજરાતી ભાષાનું સૌંદર્ય માણીએ...(૯) ------------------------------------------- કેટલાક જરૂરી પણ અઘરા શબ્દની જોડણી -------------------------------------- + પ્રતીક + પ્રતીત  -  પ્રતીતિ + મહત્ત્વ  -  મહત્તમ + લઘુતમ સાધારણ અવયવ + ગુરુતમ સાધારણ અવયવ + ઉચ્ચતમ (ઉચ્ચત્તમ નહીં) + નિરભિમાની (નિરાભિમાની નહીં) + નુકસાન (નુકશાન નહીં) + બીમાર (બિમાર નહીં) + નીરવ (નિરવ નહીં) + નીરોગી (નિરોગી નહીં) + વહાલ (વ્હાલ નહીં) + રેલવે (રેલ્વે નહીં) + સામાજિક (સામાજીક નહીં) + પ્રસંગોપાત્ત (પ્રસંગોપાત નહીં) + ઘૃણા (ધૃણા નહીં) પ્રસ્તુતિ : ----------- હર્ષદ પ્ર. શાહ ઉપાધ્યક્ષ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન  બારડોલી.