પ્રતીક

 ચાલો, આપણી ગુજરાતી ભાષાનું સૌંદર્ય માણીએ...(૯)

-------------------------------------------

કેટલાક જરૂરી પણ અઘરા શબ્દની જોડણી

--------------------------------------

+ પ્રતીક

+ પ્રતીત  -  પ્રતીતિ

+ મહત્ત્વ  -  મહત્તમ

+ લઘુતમ સાધારણ અવયવ

+ ગુરુતમ સાધારણ અવયવ

+ ઉચ્ચતમ (ઉચ્ચત્તમ નહીં)

+ નિરભિમાની (નિરાભિમાની નહીં)

+ નુકસાન (નુકશાન નહીં)

+ બીમાર (બિમાર નહીં)

+ નીરવ (નિરવ નહીં)

+ નીરોગી (નિરોગી નહીં)

+ વહાલ (વ્હાલ નહીં)

+ રેલવે (રેલ્વે નહીં)

+ સામાજિક (સામાજીક નહીં)

+ પ્રસંગોપાત્ત (પ્રસંગોપાત નહીં)

+ ઘૃણા (ધૃણા નહીં)


પ્રસ્તુતિ :

-----------

હર્ષદ પ્ર. શાહ

ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન 

બારડોલી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3