પોસ્ટ્સ

ડિસેમ્બર 19, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સેમ -2-4- 6 અસાઈનમેંટ 2022-23

સરકારી વિનયન કૉલેજ, બેચરાજી ગુજરાતી વિભાગ : 2022-23 સેમ -2-4- 6 અસાઈનમેંટ સેમેસ્ટર: 2 પેપર C.C. 202 નિયત કૃતિ: ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ 1. ટૂંકી વાર્તા એટલે શું ? ટૂંકી વાર્તાના લક્ષણો વિગતે ચર્ચા કરો. 2. ગુજરાતી ટૂંકી વાર્તાનો ઉદ્દ્ભવ અને વિકાસ વર્ણવો 3. ગુજરાતી ટૂંકી વાર્તામાં પાત્રાલેખન વિષે ટૂંક નોધ લખો. 4. નીચેનામાંથી કોઈ પણ એક વારતાનું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો . 1. પૃથ્વી અને સ્વર્ગ 2. લોહીની સગાઈ 3. ટોળું સેમેસ્ટર: 4 અસાઈનમેન્ટ (મુખ્ય ગુજરાતી) સેમેસ્ટર: 4 C.C. 404 નિયત કૃતિ: વ્યથાનાં વીતક 1. જોસેફ મેકવાનનું જીવન, ઉછેળ અને ઘડતર પરિબળો આલેખો 2. જોસેફ મેકવાનના નવલકથાકાર તરીકેના વિશેષો આલેખો. 3. ‘વ્યથાનાં વીતક’નું સમગ્રલક્ષી મૂલ્યાંકન કરો. 4. નીચેનામાંથી કોઈ પણ બે રેખાચિત્રોનો આસ્વાદ કરાવો. 1.ભવાન ભગત 2 દરિયો 3. ઘરનો દીવો સેમ -6 અસાઈનમેન્ટ C.C.- 606 ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ: અર્વાચીન- 2 1. આધુનિક યુગનાં પ્રેરક પરિબળો અને તેનાં વિશેષ લક્ષણોની વિગતે ચર્ચા કરો. 2. અનુઆધુનિક યુગનાં ઘડતર પરિબળો અને તેનાં વિશેષ લક્ષણોની વિગતે ચર્ચા કરો. 3 . ચંદ્...