પોસ્ટ્સ

ડિસેમ્બર 11, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અસાઈમેન્ટ સેમ 6 2022/23

સરકારી વિનયન કૉલેજ બેચરાજી ના ગુજરાતી વિભાગ *સેમ-6 અસાઈમેન્ટ* *C.C-607 ભાષાના સ્વરૂપનો અભ્યાસ-૨* *પ્ર. (૧) ભાષાકુળનો ખ્યાલ આપી, ભારતનાં મુખ્ય ભાષાકુળો વિશે વિગતે લખો.* *પ્ર. (૨) ભારતીય-આર્ય ભાષાકુળના વિભિન્ન તબક્કાઓનો પરિચય કરાવો.* *પ્ર. (૩) ગુજરાતી ભાષાના ઉદભવ અને વિકાસનાં પરિવર્તનોની નોંધ સાથેની રૂપરેખા આપો.* *પ્ર.(૪) ગુજરાતી ભાષાનુ શબ્દભંડોળ.* *અથવા* *ગુજરાતી ભાષાની લિંગ વ્યવસ્થા.* સેમ-6 અસાઈમેન્ટ c.c- 606 ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ- ૨ પ્ર.(૧)અનુ ગાંધીયુગના ઘડતર પરિબળો અને લક્ષણો. પ્ર. (૨) આધુનિક યુગના ઘડતર પરિબળો અને લક્ષણો. પ્ર. (૩) નીચેના માંથી કોઈ પણ એક સર્જક વિશે લખો. ૧) રાજેન્દ્ર શાહ. ૨) સુરેશ જોષી. ૩) રઘુવીર ચૌધરી. પ્ર. (૪) નીચેના માંથી કોઈ પણ એક સાહિત્ય સ્વરૂપની વિકાસ રેખા લખો. ૧) નવલિકા ( ટૂંકીવાર્તા) ૨) નવલકથા. ૩) એકાંકી સરકારી વિનિમય કોલેજ, બેચરાજી વિષય :ગુજરાતી. (પેપર 610) વર્ષ :2022 સેમ :6 અસાઇમેન્ટ :1 (1). માધ્યમિક વિદ્યાલય ...