અસાઈમેન્ટ સેમ 6 2022/23

સરકારી વિનયન કૉલેજ બેચરાજી ના ગુજરાતી વિભાગ *સેમ-6 અસાઈમેન્ટ* *C.C-607 ભાષાના સ્વરૂપનો અભ્યાસ-૨* *પ્ર. (૧) ભાષાકુળનો ખ્યાલ આપી, ભારતનાં મુખ્ય ભાષાકુળો વિશે વિગતે લખો.* *પ્ર. (૨) ભારતીય-આર્ય ભાષાકુળના વિભિન્ન તબક્કાઓનો પરિચય કરાવો.* *પ્ર. (૩) ગુજરાતી ભાષાના ઉદભવ અને વિકાસનાં પરિવર્તનોની નોંધ સાથેની રૂપરેખા આપો.* *પ્ર.(૪) ગુજરાતી ભાષાનુ શબ્દભંડોળ.* *અથવા* *ગુજરાતી ભાષાની લિંગ વ્યવસ્થા.* સેમ-6 અસાઈમેન્ટ c.c- 606 ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ- ૨ પ્ર.(૧)અનુ ગાંધીયુગના ઘડતર પરિબળો અને લક્ષણો. પ્ર. (૨) આધુનિક યુગના ઘડતર પરિબળો અને લક્ષણો. પ્ર. (૩) નીચેના માંથી કોઈ પણ એક સર્જક વિશે લખો. ૧) રાજેન્દ્ર શાહ. ૨) સુરેશ જોષી. ૩) રઘુવીર ચૌધરી. પ્ર. (૪) નીચેના માંથી કોઈ પણ એક સાહિત્ય સ્વરૂપની વિકાસ રેખા લખો. ૧) નવલિકા ( ટૂંકીવાર્તા) ૨) નવલકથા. ૩) એકાંકી સરકારી વિનિમય કોલેજ, બેચરાજી વિષય :ગુજરાતી. (પેપર 610) વર્ષ :2022 સેમ :6 અસાઇમેન્ટ :1 (1). માધ્યમિક વિદ્યાલય બેચરાજી માટે ગુજરાતી વિષયના શિક્ષકની જરૂર છે. તે માટે અરજી કરો. અસાઇમેન્ટ :2 (2). તમારી કોલેજમાંથી વિદાય લેતા અધ્યાપકના વિદાય સમારંભનો અહેવાલ લખો. અસાઇમેન્ટ :3 (3). તમારા ગામ માં બસ ની સગવડ નથી તો તે સગવડ મળે તે માટે જાણકરતો પત્ર. અસાઇમેન્ટ :4 (4). નીચેની ગદ્યકંડિકા નો અર્થ વિસ્તાર કરો. (1). યુવાની એ જીવન નો સુવર્ણકાળ છે. (2). તમે સમય ને સાચવો સમય તમને સાચવશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3