પોસ્ટ્સ

ડિસેમ્બર 8, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ડો. બિપિન ચૌધરી વિદાય સમારંભ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ , થરાદ

છબી

પરિપત્ર ઠરાવ...

છબી
 

પ્રસિદ્ધ પાત્ર અને કૃતિ લેખક

  જીવરામ ભટ્ટ – દલપતરામ ( મિથ્યા ભિમાન નાટક) * ભોળા ભટ્ટ નવલરામ ( ભટ્ટનું ભોપાળું નાટક) * સરસ્વતીચંદ્ર, ચંદ્રકાન્ત, કુમુદ, કુસુમ – ગોવર્ધનરામ ત્રિપાઠી (સરસ્વતીચંદ્ર નવલકથા) * ભદ્રભદ્ર – રમણભાઇ નિલકંઠ (ભદ્રભદ્ર) * રાઇ – રમણભાઇ નીલકંઠ (રાઇનો પર્વત) * જયા, જયંત, ઇન્દુકુમાર – ન્હાનાલાલ (જયા જયંત, ઇન્દકુમાર) * મુંજાલ મહેતા,કીર્તિદેવ, મંજરી, મીનળ, મૃણાલવતી ઃ – કનૈયાલાલ માણેકલાલ મુનશી (પાટણની પ્રભુતા, પૃથિવીવલ્લભ) * અશ્વિન – રમણલાલ વ. દેસાઇ (ગ્રામલક્ષ્મી) * અલી ડોસો -ધુમકેતુ (પોસ્ટ ઓફિસ નવલિકા) * ચૌલાદેવી -ધૂમકેતુ ( ચૌલાદેવી નવલકથા) * ખેમી – રા.વિ. પાઠક (મુકુન્દરાય નવલિકા) * મુકુન્દરાય – રા.વિ. પાઠક (મુકુન્દરાય નવલિકા) * ઇલા – ચં. ચી. મહેતા (ઇલાકાવ્યો) * ગંગા ગોરાણી, પરભુ ગોર – ઉમાશંકર જોશી ( બારણે ટકોરા એકાંકી) * પની – સ્નેહરશ્મિ ( અંતરપટ નવલકથા) * જીવી, કાનજી, કાળુ, રાજુ – પન્નાલાલ પટેલ ( મળેલા જીવ, માનવીની ભવાઇ) * ભીમો, ચંદા – ઇશ્વર પેટાલીકર ( જન્મટીપ નવલકથા) * ધીમુ વિભા – જયોતિલાલ (ધીમુ અને વિભા નમવલકથા) * રોહિણી, સત્યમકામ – દર્શક ( ઝેર તો પીધા છે જાણી જાણી) * સોકેટિસ, ઝોન્થિપ્પી, પેર...