પોસ્ટ્સ

ફેબ્રુઆરી 15, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અલંકારના પ્રકાર અને ઉદાહરણ

વર્ણાનુપ્રાસ /  વર્ણસગાઈ  અલંકાર અખંડ અને અવિભાજય સમયના કટકા કરી નાખ્યા  = વર્ણસગાઈ અને અધિક એથીયે અમર એની આત્માકણી.  = વર્ણાનુપ્રાસ અવિનાશને અન્નકોટના આવે અહર્નિશ અમૃત ઓડકાર.  = વર્ણાનુપ્રાસ આ શેઠ છે ને શેઠ, એ પંડ્યા ,એમનો જીવ જરીક જેવડો.  = વર્ણાનુપ્રાસ આછું અંધારું ને આછો ઉજાશ હતો.  = વર્ણાનુપ્રાસ આવા અંધારામાં આવ્યા કેવી રીતે ?  = વર્ણસગાઈ આવી કંચન સરખી કાયા એક દિવસ કરમાઈ જશે.  = વર્ણાનુપ્રાસ ઊભી બાળા વિવશ બનીને બારીએ બ્હાવરી શી.  = વર્ણાનુપ્રાસ એ અસત્યનો અવતાર હતો  = વર્ણસગાઈ, વર્ણાનુપ્રાસ એને આંખ આગળ આવેલા કેશ દૂર કર્યા.  = વર્ણસગાઈ કરીએ સંપ કુટુંબમાં,શત્રુથી શું થાય ?  = વર્ણાનુપ્રાસ કર્ષે કરમ કાન્હ સો કહીએ.  = વર્ણાનુપ્રાસ કામિની કોકિલા કેલિ કૂજન કરે.  = વર્ણસગાઈ, વર્ણાનુપ્રાસ કાશીમા એ કામ કાઢ્યું.  = વર્ણસગાઈ, વર્ણાનુપ્રાસ કાળને કબજે કરવાના અનેક પ્રયત્નો થાયા છે  = વર્ણસગાઈ કાળને કબજે કરવાનાં કર્યાં કરતુતો કંઈ કંઈરે.  = વર્ણાનુપ્રાસ કાળા કરમનો કાળો કહાન,કાળું કરતો કામ.  = વર્ણાનુપ્રાસ...

M.A. sem 4 paper 401 ગુજરાતી વિવેચન પરંપરા hngu

છબી
 

અનુસ્વારના નિયમ