ગુજરાતી વિષય અભ્યાસક્રમ : સેમ 2-4-6 2022-2023
ગુજરાતી વિષય અભ્યાસક્રમ : 2022-2023 મુખ્ય ગુજરાતી સેમ-6 પેપર નંબર પેપરનું નામ C.C. 606 ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ અર્વાચીન -2 C.C. 607 ભાષાના સ્વરૂપનો અભ્યાસ-2 C.C. 608 સાહિત્યસિદ્ધાંતવિચાર-2 C.C. 609 સાહિત્યકૃતિનો અભ્યાસ: મળેલા જીવ પન્નાલાલ પટેલ C.C. 610 વ્યવહાર ભાષા મુખ્ય ગુજરાતી સેમ-4 પેપર નંબર પેપરનું નામ C.C. 403 સાહિત્ય સ્વરૂપ: એકાંકી નિયત કૃતિ: આદર્શ એકાંકી સંપા: સતીશ વ્યાસ C.C. 404 જોસેફ મેકવાન, નિયત કૃતિ : વ્યથાનાં વીતક C.C. 405 ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ મધ્યકાલીન -2 મુખ્ય ગુજરાતી સેમ-2 C.C. 201 પ્રશિષ્ટ ગુજરાતી કાવ્યઝલક 2 C.C. 202 ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ ખાસ નોંધ: સેમ -6-4-2ના દરેક પ્રશ્નપત્ર પ્રમાણે ફરજિયાત અસાઈન્મેન્ટ લખવાનાં રહેશે. આપેલ તારીખ પ્રમાણે જમા કરાવવાનાં રહેશે . અસાઈન્મેન્ટ અને જમા કરાવવાની તારીખ નોટીસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે. ડો. બિપિન ચૌધરી ગુજરાતી વિભાગ