પોસ્ટ્સ

માર્ચ 9, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

શબ્દ સમુહ

 શબ્દ સમૂહ માટે એક શબ્દ (૧)  જેનો કોઇ આદિ નથી એવું – અનાદિ (૨)  ઉત્તમ પુરુષ – પરુષોત્તમ (૩) પ્રેમ આપનાર સ્ત્રી – પ઼ેમદા (૪) ચંદ્ર  જેવા મુખવાળી સ્ત્રી – ચંદ઼મુખી  (૫) રાત્રે ખિલતું સફેદ કમળ – કુમુદ (૬) જનો કોઇ અંત નથી અવું – અનંત (૭) સર્વ વ્યાપેલું – સર્વવ્યાપી (૮) કળી ન શકાય એવું – અકળ (૯) નાટક ભજવવાનું મંચ – રગભૂમિ (૧૦) કુમુદનાં ફૂલોની વેલી – કુમુદ્વતિ (૧૧) વનની શોભા – વનશ્રી (૧૨) અરધી ક્ષણ – ક્ષણાર્ધ (૧૩) સંગીત કે નૃત્યમાં દેવાતો તાલ – ઠેક (૧૪) પૂર્વે કદી ન હોય એવું – અપૂર્વ (૧૫) દિશાઓના છેડા – દિગન્ત (૧૬) મોટી પેટી – પટારો (૧૭) ચંદરવો બાંધીને બનાવેલી બેઠક – માંડવો (૧૮) સહન ન કરી શકાય એવું – અસહ્ય (૧૯) પક્ષીઓને નાખવાનાં દાણ – ચણ (૨૦) હર્ષ ભેર આવકાર આપવા – વધાવવો (૨૧) આવવું અને જવું તે – આવાગમન (૨૨) હવાનું આવરણ – વાતાવરણ (૨૩) કમળની વેલ – કમલિની (૨૪) જેનો કદી નાશ નથી થતો તેવો પરમાત્મા – અવિનાશી (૨૫) નગરનો રહેવાસી – નાગર (૨૬) આકરી કસોટી – અગ્નિ પરીક્ષા (૨૭) ગરીબો પર દયા કરનાર પરમાત્મ – દીનદયાલ (૨૮) વૃક્ષોને વીંટળાયેલી વેલ – તરૂલત્તા (૨૯) અગાઉ કહૈલ ફરી કહેવું તે ...