સમાસ 1
➗ મધ્યમપદલોપી :➗🔵 ⬛👉જે સમાસનો વિગ્રહ કરતા વચ્ચેના લુપ્ત પદને ઉમેરવું પડે તથા બન્ને પદ વચ્ચે કોઈ ને કોઈ વિભક્તિ સંબંધ હોય તેને માધ્યમપદલોપી સમાસ કહે છે 🍎ઉદાહરણ :🍎 👑માનવકૃતિ : માનવ વડે બનેલી કૃતિ 👑દહીવડા : દહીં મિશ્રિત વડા 👑રાતવાસો : રાત દરમ્યાન કરેલો વાસ 👑કામધેનું : કામના પૂર્ણ કરનારી ગાય 👑ટપાલપેટી : ટપાલ નાખવાની પેટી 🍎 તત્પુરુષ સમાસ :🍎 🍓👉જે સમાસમાં બંને પદો વિભક્તિ પ્રત્યયોથી અલગ થાય અને પૂર્વ પદ ગૌણ તથા ઉત્તર પદ પ્રધાન હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય 🍓👉આ સમાસ નો વિગ્રહ એ,ને,થી,માં,નો,ની,નું,નાં જેવા પ્રત્યયોથી થાય છે 👑ઉદાહરણ :👑 📮પ્રેમવશ ...