પોસ્ટ્સ

નવેમ્બર 4, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુજરાતી સાહિત્ય નો ઈતિહાસ : અવાૅચીન - ૧ mcq - 2

છબી
  1. નર્મદની વિવિધ કૃતિઓ જણાવો ? નર્મકવિતા , નર્મગદ્ય , પિંગળપ્રવેશ , અલંકારપ્રવેશ , નર્મકોશ , મારી હકીકત , રાજ્યરંગ , કૃષ્ણદકુમારી , શ્રી દ્રોપદી દર્શન , સીતાહરણ , શ્રી સારશાકુન્તકલ , કવિ અને કવિતા , કવિચરિત્ર , સજીવારોપણ.    2. ગુજરાતી સાહિત્યમાં ‘ સરસ્વતીચંદ્ર ’ ના સર્જક તરીકે ક્યાં સાહિત્યકાર જાણીતા છે ? – ગોવર્ધનરામ ત્રિપાઠી    3. ગુજરાતી સાહિત્યમાં સર્જાયેલ મહાનવલ સરસ્વતીચંદ્ર કેટલા ભાગમાં છે ? ચાર   4. સરસ્વતીચંદ્રની નાયિકા કોણ હતી ? કુમુદ સુંદરી     5. ગોવર્ધનરામનો જન્મ ક્યારે થયો હતો ? જન્મા : 20 – 10 –1855    6. ગોવર્ધનરામનો જન્મા ક્યા સ્થ ળ થયો હતો ?: નડિયાદ     7. ગોવર્ધનરામની વિવધ કૃતિઓ જણાવો: સરસ્વતીચંદ્ર ભાગ 1 – 4, સ્નેહમુદ્રા , સાક્ષરજીવન , કવિ દયારામનો અક્ષરદેહ , સ્ક્રેપબુક , લીલાવતી જીવનકલા.   8. ગુજરાતી સાહિત્યમાં અભેદ માર્ગના પ્રવાસી તરીકે કોણ જાણીતું છે ?– મણિલાલ નભુભાઈ દ્વિવેદી     9. મણિલાલ નભુભાઈનો જન્મે ક્યારે થયો હતો ?: 26 – 9 – 1858   10. મણિલાલ...