પોસ્ટ્સ

જુલાઈ 19, 2024 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

વિચાર વિસ્તાર/અર્થવિસ્તાર

  વિચાર વિસ્તાર / અર્થવિસ્તાર માટે   સૂચનો :     ·                        બે પંક્તિઓ વચ્ચેની જગામાં ઘણુંબધું કહેવાયુ હોય છે . જે ખાલી જગાને પુરવાની કળા એટલે અર્થવિસ્તાર . ·                        કાવ્ય પંક્તિને ગધ રૂપ આપવું એ પણ એનો મૂળ અર્થ સાચવીને . ·                        કાવ્ય પંક્તિનાં મર્મને સમજો અને ગધ સ્વરૂપે વિસ્તારો . -         બે - ત્રણ વાર વાંચો .( જેથી મર્મ સમજાય ) -      દરેક શબ્દનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો ; ન આવડે તો પંક્તિને આધારે ભાવાર્થ સમજો . -      મુખ્ય વિચાર સમજાય એટલે , મુખ્ય વિચારને કાચી સામગ્રી રૂપે ...