પોસ્ટ્સ

ઑક્ટોબર 25, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

ગુજરાતી સેમ -3 પેપર 304 મુખ્ય અને ગૌણ અસઈન્મેન્ટ

  સરકારી વિનયન કૉલેજ ,   બેચરાજી ગુજરાતી વિભાગ: 2020-21 સેમેસ્ટર -3: મુખ્ય અને ગૌણ ગુજરાતી   પેપર 304 પેપરનું નામ C.C.-304: ‘ નર્મદની કવિતા ’ સંપા . રમેશ મ . શુક્લ   અસાઈન્મેન્ટ _1 : નર્મદને સાહિત્યકાર તરીકે   ઘડનારાં પરિબળો વર્ણવો અથવા               1   નર્મદના સમયની રાજકીય , સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિનો વિગતે ખ્યાલ આપો .  અસાઈન્મેન્ટ-2 : નર્મદનું સાહિત્યક અર્પણ વર્ણવો. અથવા MCQ માઈક્રોસોફ્ટ ટીમ ઓનલાઈન અસાઈન્મેન્ટ-3: નીચેના   બે કાવ્યોનો આસ્વાદ કરાવો 1 .   જય જય ગરવી ગુજરાત 2. ગુજરાત કોની કોની રે 3 . ડગલું ભર્યું કે .. અસાઈન્મેન્ટ-4 : નીચેનામાંથી કોઈ પણ બે વિશે લખો.     1 . નર્મદનાં પ્રકૃતિ   વિષયક કાવ્યો            2. નર્મદનાં દેશભક્તિ નાં કાવ્યો     3 . નર્મદનાં પ્રણય વિષયક કાવ્યો             નોંધ: નિયત સમય મર્યાદામાં અસાઈમેંટ સબમીટ કરાવવ...

અસાઈન્મેન્ટ સેમ -5 ગુજરાતી 506-507-510

  સરકારી વિનયન કૉલેજ ,   બેચરાજી ગુજરાતી વિભાગ: 2021-22   સેમેસ્ટર - ૫ : 506/507 અને 510 પેપરનું નામ C.C.-506 :   ગુ . સા . ઈ : અર્વાચીન -1 અસાઈન્મેન્ટ _1 અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં વ્યાવર્તક લક્ષણો જણાવો અસાઈન્મેન્ટ-2   સુધારક યુગના વિશેષ લક્ષણોની ચર્ચા કરો. MCQ માઈક્રોસોફ્ટ ટીમ       અસાઈન્મેન્ટ-3 જે વિદ્યાર્થી ભાઈ - બહેનોને   ક્લાસમાં સર્જક અંગે   આપેલ પ્રશ્નોતરી પ્રમાણે   અસાઈન્મેન્ટ   તૈયાર કરવાનું રહેશે .    તે સિવાયના વિદ્યાર્થીઓએ   આપેલ અસાઈમેંટ તૈયાર કર વું:   કૃતિ પરિચય 1. સત્યના પ્રયોગો 2. માનવીની ભવાઈ   અસાઈન્મેન્ટ-4 .    નીચેની ટૂંકનોંધ લખો   (કોઈ પણ બે)                              ( 1 ) ગાંધીયુગનાં ઘડતર પરિબળો અને લક્ષણો   ( 2 ) સર્જક પરિચય : ઉમાશંકર જોશી        ...