ગુજરાતી સેમ -3 પેપર 304 મુખ્ય અને ગૌણ અસઈન્મેન્ટ
સરકારી
વિનયન કૉલેજ, બેચરાજી
ગુજરાતી
વિભાગ: 2020-21
સેમેસ્ટર -3: મુખ્ય અને ગૌણ ગુજરાતી
પેપર 304
પેપરનું નામ C.C.-304: ‘નર્મદની કવિતા ’ સંપા.
રમેશ
મ.
શુક્લ
અસાઈન્મેન્ટ_1 :નર્મદને સાહિત્યકાર તરીકે ઘડનારાં પરિબળો વર્ણવો અથવા
1 નર્મદના સમયની
રાજકીય, સામાજિક અને
સાંસ્કૃતિક પરિસ્થિતિનો વિગતે ખ્યાલ આપો.
અસાઈન્મેન્ટ-2 : નર્મદનું
સાહિત્યક અર્પણ વર્ણવો.અથવા MCQ માઈક્રોસોફ્ટ ટીમ ઓનલાઈન
અસાઈન્મેન્ટ-3: નીચેના બે કાવ્યોનો
આસ્વાદ કરાવો 1. જય જય ગરવી ગુજરાત
2. ગુજરાત કોની કોની રે
3. ડગલું ભર્યું કે..
અસાઈન્મેન્ટ-4 :
નીચેનામાંથી કોઈ પણ બે વિશે લખો.
1. નર્મદનાં પ્રકૃતિ વિષયક કાવ્યો
2. નર્મદનાં દેશભક્તિનાં કાવ્યો
3 .નર્મદનાં પ્રણય
વિષયક કાવ્યો
નોંધ: નિયત સમય મર્યાદામાં અસાઈમેંટ સબમીટ કરાવવાના રહેશે. સમયસર અસાઈમેંટ જમા ના કરાવનાર
વિદ્યાર્થી આંતરિક મૂલ્યાંકનમાં નાપાસ થાય તો
તે અંગેની જવાબદારી વિદ્યાર્થીની રહેશે.
ટિપ્પણીઓ