પોસ્ટ્સ

જુલાઈ 7, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અસાઈન્મેન્ટ 510 ગુજરાતી સેમ -5

  અસાઈન્મેન્ટ 510 ગુજરાતી સેમ -5    અસાઈન્મેન્ટ -1   આપેલ ગદ્યખંડનો સંક્ષેપીકરણ કરો. અથવ  સારાંશલેખ- કરો  કોઈપણ એક ગદ્યખંડ  1 )   મનુષ્યમાત્રનો   પોતાના   પાડોશી   પ્રત્યે   પહેલો   ધર્મ   છે  .  એમાં   પરદેશીનો   દ્વેષ   નથી   અથવા   સ્વદેશીનો   પક્ષપાત   નથી  .  શરીરધારીની   સેવા   કરવાની   શક્તિને   મર્યાદા   છે  .  એ   પોતાના   પડોશીને   મશ્કેલીથી   પહોંચી   શકે   છે  .  પોતાના   પડોશી   પ્રત્યેનો   ધમે   સહુ   બરોબર   પાળે   તો   જગતમાં   કોઈ   મદદ   વિના   દુઃખી   ન   થાય  .  પડોશીની   સેવા   કરનાર   આખા   જગતની   સેવા   કરે   છે   એમ   કહી   શકાય  .  પડોશી   પ્રત્યેના   ધર્મનું   પાલન   એટલે   જગત   પ્રત્યેના  ...