'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3
સરકારી વિનયન કોલેજ, બેચરાજી ગુજરાતી સેમ 3 પેપર 304 'નર્મદની કવિતા' સુધારક યુગ – નર્મદ 1) નર્મદ નો પ્રથમ ગદ્ય નિબં ધ કયો છે ? a) ભૂતનિબંધ b) વેતનચરિત c) મંડળી મળવાથી થતા લાભ 2) મંડળી મળવાથી થતા લાભ નિબંધ માં કઈ સાલ માં લખાયો હતો ? a) ૧૮૫૧ b) ૧૮૬૧ c) ૧૮૭૧ 3) નર્મદે મંડળી મળવાથી થતા લાભ નિબંધ કઈ સભા સમક્ષ વાંચેલો ? a) ધર્મસભા b) પ્રાર્થનાસભા c) અન્યોય બુદ્ધિવર્ધક સભા 4) રસરાજની સવારી નર્મદ નું કેવું કાવ્ય છે a) પ્રકૃતિકાવ્ય b) હાસ્યકાવ્ય c) પ્રણયકાવ્ય 5) નર્મદના ઋતુવર્ણન અને ...