'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3

 

સરકારી વિનયન કોલેજ, બેચરાજી 

ગુજરાતી  સેમ 3 પેપર 304 'નર્મદની કવિતા'

  સુધારક યુગ – નર્મદ

1)     નર્મદ નો પ્રથમ ગદ્ય નિબં કયો છે ?

a)     ભૂતનિબંધ

b)     વેતનચરિત

c)      મંડળી મળવાથી થતા લાભ

2)     મંડળી મળવાથી થતા લાભ નિબંધ  માં કઈ સાલ માં લખાયો હતો ?

a)     ૧૮૫૧

b)     ૧૮૬૧

c)      ૧૮૭૧

3)     નર્મદે મંડળી મળવાથી થતા લાભ નિબંધ કઈ સભા સમક્ષ વાંચેલો ?

a)     ધર્મસભા

b)     પ્રાર્થનાસભા

c)      અન્યોય બુદ્ધિવર્ધક સભા

4)     રસરાજની સવારી નર્મદ નું કેવું કાવ્ય છે

a)     પ્રકૃતિકાવ્ય

b)     હાસ્યકાવ્ય

c)      પ્રણયકાવ્ય

5)     નર્મદના ઋતુવર્ણન અને વનવર્ણન જેવા કાવ્યોનો વિષય કયો છે

a)     પ્રકૃતિ

b)     ચિંતન

c)      પ્રણય 

6)     નર્મદે સુરતમાં  શિક્ષકની નોકરી ક્યારે સ્વીકારી ?

a)     ૧૮૪૧

b)     ૧૮૫૧

c)      ૧૮૫૫

7)     નર્મદનો કાવ્યસંગ્રહ કયા નામે પ્રગટ થયો હતો ?

a)     નર્મકવિતા

b)     નર્મચારિત

c)      નર્મ સરિતા

8)     નર્મકવિતા નામના કાવ્યસંગ્રહો કેટલા ભાગમાં પ્રગટ થયેલ છે?

a)     બે

b)     ચાર

c)      ત્રણ

 

9)     ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ કોશ કયો છે ?

a)     નર્મકોશ

b)     અર્થકોશ

c)      શબ્દકોશ     

10)  કબીરવળ  નામના કાવ્યના કર્તા કોણ છે?

a)     કબીર

b)     નર્મદ

c)      દયારામ

11)  જય જય ગરવી ગુજરાત કવિતાના કવિ કોણ છે

a)     મેધાની

b)     નર્મદ

c)       લાપી

12)  સુધારક યુગમાં સીતાહરણ અને દ્રૌપદિદર્શન જેવા નાટકો કોને લખ્યા છે ?

a)     નર્મદ

b)     રણછોડરામ દવે

c)      મહીપતરામ નીલકંઠ

13)  નર્મદની ગદ્યકાર રીકેની શક્તિનો પરિચય આપને તેના કયા પ્રથમ નિબંધમાં જ થાય છે?

a)     જ્ઞાતીનિબંધ

b)     ભૂતનિબંધ

c)      મંડળી મળવાથી થતા લાભ

14)  અર્વાચીન ગુજરાતી સાહિત્યને લાગણી જોસ્સો અને દેશાભિમાન જેવા શબ્દો આપનાર કોણ છે?

a)     નર્મદ

b)     મુનશી

c)      ગાંધીજી

15)  નર્મદ હિન્દુઓની પડતી જેવું દીર્ધકાવ્ય કયા છંદમાં રચાયું છે ?

a)     રોળા

b)     સવૈયા

c)      ચોપાઈ

16)  સુધારકયુગમાં સાહિત્યિક ગુણવતાવાળું શુદ્ઘ ગુજરાતી ગદ્ય   આપનાર કોણ છે

a)     નર્મદ

b)     બળવંતરાય

c)      મહીપતરા

 

17)  અર્વાચીન  ગુજરાતી ગદ્યનો પિતા કોણ ગણાય છે?

a)     દલપતરામ

b)     નર્મદ

c)      નવલરામ

18)  નર્મદની મારી હકીકત આત્મકથા કેટલા વિરામોમાં લખાય છે?

a)     પાંચ

b)     દસ

c)      વીસ

19)  આત્મકથાને નર્મદ બીજા કયા નામે ઓળખાવે છે?

a)     ખરડો

b)     સ્મૃતિ સંગ્રહ

c)      સ્મરણ યાત્રા

20)  રુદનરસિક કાવ્યના  કર્તા કોણ છે

a)     નર્મદ

b)     નવલરામ

c)      નંદશંકર

21)  નર્મદને આજીવન યોદ્ધો કહેનાર કોણ છે

a)     વિશ્વનાથ ભટ્ટ

b)     વ્રજરાય દવે

c)      વિજયરાય દવે

22)  નર્મદ ક્ષત્રિય છે કેવળ બ્રહ્માણ નથી  માત્ર સાક્ષ્રર નથી  સાક્ષરવીર છે  માત્ર સુધારક નથી પણ સેનાની છે આવા શબ્દો નર્મદ માટે કોને વાપર્યા છે ?

a)     સુન્દરમ

b)     વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

c)      વિજયરામ દવે

23)  ભલે એ વીર કાવ્ય લખી ગયો ન હોય પણ એ વીર કાવ્ય જીવી ગયો છે નર્મદ વિરકાવ્યનો નાયક છે નર્મદ માટે આવા શબ્દો કોને કહ્યા છે ?

a)     વિશ્વનાથ ભટ્ટ

b)     વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

c)      વિજયરામ દવે

24)  નર્મદ અર્વાચીન ગદ્ય  દ્યનો આધપ્રેરતા એવું કોને કહ્યું છે ?

a)     રા.વિ.પાઠક

b)     ઉમાશંકર જોશી

c)      ઝવેરચંદ મેધાણી

25)  સુંદરમે પ્રાણવંતો પૂર્વજ એવું કોની માટે  કહ્યું છે ?

a)     નર્મદ

b)     દલપતરામ

c)      નવલરામ

26)  નર્મદનું અવસાન ક્યારે થયું હતું ?

a)     ૨૫ ફેબ્રુ.૧૮૮૬

b)     ૨૬ફેબ્રુ.૧૮૮૫

c)      ૨૫માર્ચ ૧૮૯૦

27)  નર્મદે કેવી કવિતા લખી છે?

a)     આત્મલક્ષી

b)     પરલક્ષી

c)      અન્યલક્ષી

28)  નર્મદના પ્રેમચંદા અને અનુભવલહરી કાવ્યો કેવા છે?

a)     પ્રકૃતિ

b)     ચિંતનાત્મક

c)      પ્રણય

29)  કયા બે નર્મદના પ્રકૃતિકાવ્યો નથી?

a)     હિંન્દુઓની પડતી , દેશદાઝ

b)     ઋતુવર્ણન, વનવર્ણન

30)  નર્મદે કયો નવો છંદ બનાવ્યો હતો ?

a)     રોળા

b)     વીરવૃત

c)      ઝૂલણા

31)  નર્મદે ટોડના રાજસ્થાનના ઈતિહાસને આધારે કયું કરુણાત નાટક લખ્યું છે ?

a)     કૃષ્ણાકુમારી

b)     સાર કુમારી

c)      બાલકૃષ્ણ વિજય

32)  નર્મદની કાવ્યો વિશેની વિભાવનાનો ખ્યાલ આપણને તેના કયા વિવેચન  લેખમાંથી પ્રાપ્ત થાય છે?

a)     કવિ અને કવિતા

b)     અલંકારપ્રવેશ

c)      રસપ્રવેશ

33)  મર્દ તેહનું નામ વળી પંક્તિઓ નર્મદના કયા કાવ્યમાં આવે છે ?

a)     વીરસિંહ

b)     અનુભવ લહરી

c)      હુન્દુઓની પડતી

34)  સુરત માટે આ તે શા તુજ હાલ સુરત સોનાની મુરત  જેવું કાવ્ય કોને લખ્યું છે?

a)     નર્મદ

b)     નંદશંકર

c)      નવલરામ

35)  દેખી દારુણ દેશીના દુખ નર્મદ દિલ દાઝે છે આ પંક્તિઓ નર્મદના કયા કાવ્યની છે ?

a)     સુરત

b)     દેશદાઝ

c)      હિન્દુઓની પડતી

36)  ડગલું ભર્યું કે ના હટવું ના હટવું  કાવ્ય  લખનાર કોણ છે ?

a)     નંદશંકર

b)     નવલરામ

c)      નર્મદ

37)  મારે મરવું તેમે મરવું કાં ન લડતા મરવું ? કાવ્યપંક્તિ નર્મદના કયા કાવ્યની છે?

a)     ના હઠવું

b)     થઇ મરણીય ધસવું

c)      દાસપણું

38)  આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો પિતા કહી શકીએ ?

a)     દલપતરામ

b)     મુનશી

c)      નર્મદ

39)  નર્મદની મારી હકીકત આત્મકથા કઈ સાલમાં લખી છે ?

a)     ૧૮૫૫

b)     ૧૮૬૬

c)      ૧૮૭૭

40)  નર્મદનું વિપુલ અને વૈવિધ્યસભર કાવ્ય સર્જન કયા સંગ્રહમાંથી મળે છે?

a)     નર્મકવિતા

b)     પૂર્વાલાપ

c)      વીરસિંહ

41)  નર્મદનું લાંબુ પરલક્ષી અને વાર્તાત્મક શૃગારરસનું પ્રણયકાવ્ય કયું છે ?

a)     વનવર્ણન

b)     કુસુમચંદ્ર પ્રેમપત્રિકા

c)      કબીરવડ

42)  નર્મદે યુવાન અવસ્થામાં  લખેલા વ્યાખ્યાનશૈલીના ગધનિબંઘો કયા સગ્રહમાં પ્રાપ્ત થાય છે ?

a)     ર્મગધ

b)     ધર્મગધ

c)      ધર્મવિચાર

43)  ધર્મ વિચાર ગ્રંથનો કર્તા કોણ છે

a)     નવલરામ

b)     નર્મદ

c)      ગોવર્ધનરામ

44)  નર્મદના મિત્રો તેનું મનમોજી વર્તન જોઈ કયા નામે બોલાવતા ?

a)     લાલાજી

b)     નર્મદશંકર

c)      નંદુ

45)  નર્મદની કાવ્યવિભાવના પર કોનો ખુબ મોટો પ્રભાવ છે ?

a)     સંસ્કૃત કવિ કાલિદાસ

b)     બંગાળી કવિ રવીન્દ્રનાથ

c)      અંગ્રેજી વિવેચક હેઝલીટ   

46)  ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનતાનો અરુણોદય પોકારનારા વૈતાલીકો કોણ ગણાય છે ?

a)     નર્મદ –દલપત

b)     કાન્ત –કલાપી

c)      નિરંજન –રાજેન્દ્ર

47)  નર્મદના કયા કાવ્યને નવલરામે નાનું પણ પંડિતશૈલીનું મહારસીક કાવ્ય ગણાયું છે

a)     વનવર્ણન

b)     ઋતુવર્ણન

c)      પ્રેમનીતિ

 

48)  ગુજરાતી ભાષામાં પહેલીવાર વ્યાકરણ લખનાર કોણ છે

a)     નર્મદ

b)     કે.ક.શાસ્ત્રી

c)      પ્રબોધ પંડિત

49)  નર્મદે લખેલું વ્યાકરણ કયા નામે પ્રસિદ્ધ થયેલુ છે

a)     વ્યાકરણ વિચાર

b)     નર્મ વ્યાકરણ

c)      વ્યાકરણ વિમર્શ

50)  નર્મદનું નર્મ વ્યાકરણ કેટલા ભાગોમા પ્રગટ થયેલું છે ?

a)     બે

b)    

c)      ચાર

51)  નીચેનામાંથી કયું નાટક નર્મદનું નથી ?

a)     સીતાહરણ

b)     કૃષ્ણાકુમારી

c)      રામજાનકી દર્શન

52)  નર્મદે ડાંડિયો સામાયિક કઈ સાલ માં શરૂ કર્યું હતું

a)     ૧૮૬૦

b)     ૧૮૬૪

c)      ૧૮૬૮

53)  નર્મદે અપનાવેલો મુદ્રાલેખ કયો છે

a)     પ્રેમ-શૌય

b)     પ્રેમ-ભક્તિ

c)      પ્રેમસખિ

54)  નર્મદના ઉતરકાળના નિબંધો કયા સંગ્રહમાં સમાયા છે ?

a)     નર્મ ગધ

b)     ધર્મ વિચાર

c)      નિબંધમાળા

55)  ગુજરાતી ભાષામાં જગતનો ઈતિહાસ લખનારો પ્રથમ પુરુષાર્થ કરનાર કોણ છે ?

a)     નર્મદ

b)     કાન્ત

c)      સુરેશ જોશી

 

56)  નર્મદના ઉતર જીવનની મનોદશાનો  સ્પષ્ટ ચિતાર આપતું પુસ્તક કયું છે ?

a)     ધર્મ વિચાર

b)     નર્મ ગધ

c)      નર્મ કવિતા

57)  નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ?

a)     અમેરિકાનો ઈતિહાસ

b)     રાજ્યરંગ

c)      વિશ્વનો ઈતિહાસ

વિનોંધ : અંડર લાઈન કરેલ શબ્દો સાચા જવાબ છે. 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ