અભ્યાસક્રમ 2024-25 સેમ 1-3-5 ગુજરાતી

        Govt Arts College, Becharaji 

ગુજરાતી વિષય અભ્યાસક્રમ : 2024-25             તારીખ  ૧-૭- ૨૦૨૪

મુખ્ય ગુજરાતી સેમ-5-3-1

 

પેપર કોડ 

સેમ -5 મુખ્ય ગુજરાતી

C.C. 506 

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ:  અર્વાચીન -

C.C. 507 

ભાષાના સ્વરૂપનો અભ્યાસ-

C.C. 508

સાહિત્યસિદ્ધાંતવિચાર-

C.C. 509

સાહિત્યકૃતિનો અભ્યાસ: શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો : ચિનુ મોદી    

C.C. 510

સમીક્ષા અને અપઠિત 

સેમ -3 મુખ્ય ગુજરાતી  NEP 2020(૨૦૨૪-૨૦૨૫ )

AR24MJDSCGUJ 301 (Major)

સાહિત્યકૃતિનો અભ્યાસ પદ્ય /નિયત કૃતિ : રમેશ પારેખનાં કાવ્યો સંપા.    કુમાર જૈમિનિં શાસ્ત્રી  

AR24MJDSCGUJ

 301 A  (Major)

સાહિત્ય સ્વરૂપનો અભ્યાસ (લઘુકથા) નિયત કૃતિ : પ્રશિષ્ટ ગુજરાતી લઘુકથાઓ : સંપા. પ્રેમજી પટેલ   

AR24MJDSCGUJ  

 301 B  (Major)

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ:  મધ્યકાલીન  -1 

AR24AECGUJ 304   

 

ગૌણ વિષય AEC

ગદ્ય અને વ્યવહારિક વ્યાકરણ નિયત કૃતિ : વાર્તા વિશેષ : રામનારાયણ વિ. પાઠક દ્વિરેફ  સંપા. વિજય શાસ્ત્રી  

મુખ્ય ગુજરાતી સેમ-1 NEP 2020(૨૦૨૩-૨૪ )

AR23 MJDSCGUJ 101(Major)  

પદ્ય કૃતિનો અભ્યાસ : મધ્યકાલીન નિયત કૃતિ: સુદામાચરિત : પ્રેમાનંદ, સંપા. લાભશંકર ઠાકર, પ્રસાદ બ્રહ્મભટ્ટ   

AR23 MJDSCGUJ 101 A(Major)

 ગદ્ય કૃતિનો અભ્યાસ: અર્વાચીન  નિયત કૃતિ: કૂવો: અશોકપુરી ગોસ્વામી 

AR23 AEC GUJ 104

ગૌણ વિષય AEC

ગદ્ય અને વ્યવહારિક  વ્યાકરણ  નિયત કૃતિ : પ્રિયજન : વીનેશ અંતાણી 

 ખાસ નોંધ: સેમ 5-3-1ના દરેક પ્રશ્નપત્ર પ્રમાણે ફરજિયાત અસાઈન્મેન્ટ લખવાનાં રહેશેઅસાઈન્મેન્ટ અને જમા કરાવવાની તારીખ નોટીસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે.    

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3