કોણ છે

કોણ છે ?

નજરના બાણથી ઘાયલ કરતું કોણ છે એ 
       નિત આવી સ્વપ્નમાં  મળતું કોણ છે એ 
 મધઝરતું  નામ લેતાં શરમાઓ નહિ તમે
ભોળા દિલના દરિયામાં તરતું કોણ  છે એ ?

     ભલે હાથ પકડો ને નિભાવો સાથ પણ
    છેલ્લા શ્વાસે  હજુય ગમતું કોણ છે એ ?

     ‘મિલન  ધરાથી થાય શીદ ગગનનું ?
      નારદ જેવુ> વચ્ચે ફરતું કોણ છે એ ?
                           20-12-2011

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3