લોક સંસ્કૃતિમાં ચાચરચોક
loks>SK<itma>
cacrcok
WaartIy
Ane yuroipyn AevI b>ne muQy AayR xaqaAoma> kla Ane s>SK<itna ivkasma>
cacrcoknu> qas mh²v rÁu 0e.iv&vnI lgwg tmam k/aiNtAonu> ]d\wvS4an ngr
ke gamno cok rÁo 0e. samaijk,2aimRk,rajkIy,mnor>jn ke klakIy Aem iviv2
p/v<itAo ma3e gam ke ngrna cacrcokno ]pyog 4ay 0e. ko[ ne ko[
p/s>g,]Tsv,ke swa__sr6s gam ke ngrno ivxa5 jnsmuday cokma> Aek#o 4ay ne
Tya> ko[ 63nababt ke p/s>givxe8nI ccaRivcar`a 4ay 0e. Aema4I j Aag5
jta> bhumo3I Ane pir`amgamI samaijk Ane rajkIy pirvtRnnI p/ik/yanu> bIjarop`
4ay 0e.
‘cacr’ xaBd mU5 s>Sk<tna ‘cTvr’ pr4I ]trI AaVyo 0e. ‘cTvr’nu>
p/ak<tma> ‘cCcr’ 4y>u,tenu> gujratIma> ‘cacr’ bNyu>.s>Sk<<t cTvr no A4R 4ay cok,je
carnI s>Qya sUcve 0e.Jya> car rSta m5ta hoy tevI jGya,car rStanu> cklu>.bIjo
Aevo A4R p` krI xkay ke cors jaher jGya te cacr.s>Sk<t ‘cTvrk’ pr4I p/ak<t ‘c]ry’
ne gujratIma> ‘caerae’ xBd p/cilt bNyo besva________àm5va
ma3enu> jaher S4ank Ae3le coro.cO3u>-cov3 Ane cklo Aa b6a xBdo car rSta
m5vanI jGya ke besvanI jaher jGya ke S4ank ma3e vpray 0e.
lokjIvnma>
cok ma`sna jNm4I l[ m<Tyu su2I s>k5ayela hoy 0e.cok sa4e Abalv<µ sOno
6in*# nato hoy 0e.]max>kr joxI Aek inb>2ma> khe 0e “ihNduStan Ae3le gamDu>,gamDu> Ae3le
coro Ane coro Ae3le tDakIdasono A¬o”.Aap`e
p/jakIy qaisyt qUb la9i`k rIte kivAe rjU krI 0e.gamno coro ba5ko ma3e dadajIna
sain@yma> rmvanu> medan,nvra ma`so ma3e smy s>har krvanu> mo3>u
sa2n Ane kamkajI ma`so ma3e vatno ivsamo 0e.
jNmna
4oDa j mihnama>,idvsoma> ba5kne gamna cokma> p/g3avama> AavtI
ho5Ina dxRn ma3e lavvama> Aave 0e,yuvan vye lGnno vr6oDo gamna cokma>
AcUk Aave,6Dp`ma> smvySkono s4varo gamna core j m5e,m<Tyu smye 6rma>
cokonI ivi2( mrnarne
suvaDva 6rna cokma> gayna 0a`4I lI>pI tEyar krelI jGya ) bad m<tdehne nnamIma> suvaDvama>
Aave 0e.6re4I nIk5elI Smxan બાદ
મૃતદેહને નનામીમાં સુવાડવામાં આવે છે.
ઘરેથી નીકળેલી સ્મશાનયાત્રા ગામના ચાચર ચોકમાં થોડો સમય રોકાય છે.
અર્થીને ગામ ચોકમાં થોડી ક્ષણો
જમીન પર મૂકી મરનારને અંતિમ વિસામો આપવાનો ચાલ પણ કોઈ કોઈ જગ્યાએ જોવા મળે
છે. મારનાર વ્યક્તિ જાણે પોતાની મોંધી જણસ
છેલ્લી વાર જોઈને અલવિદા થાય.
જૂના
જમાનામાં આજના જેવાં ટી.વી., વિડિયો, રેડિયો જેવાં મનોરંજનનાં સાધનો નહોતાં
ત્યારે વાદી-મદારી, નટ, બજાણિયા, ભવાયા, રામલીલાવાળા, કઠપૂતળી, માણભટ્ટ અને ગામઠી જાદુગરો ગામના ચોરે જ પોતાની કલા રજૂ કરી માનવજીવનને
મનોરંજન કરાવતા. લોકજાતિના કલાકારો પોતાની કલાકૃતિની પ્રસ્તુતિ ચાચરદેવી (ગામના
ચોકની દેવી)ની પૂજાવિધિ બાદ જ કરતા. ગામના ચોકની અદબ જાળવવામાં આવતી. જેમ કે , ઘોડા પર સવાર વ્યક્તિ ગામનો ચોક આવતાં ઘોડા પરથી ઉતરી ગામચોકમાં ઘોડો દોરીને સામી બાજુ પેદળ જતો. વારતહેવારની ઉજવણીમાં પણ ચાચર-ચોકનું સ્થાન
અગત્યનું છે. નવરાત્રીમાં માતાજીની માંડવી ચાચર-ચોકમાં
સ્થાપવામાં આવે છે, રાસ ગરબાની રમઝટ,
જન્માષ્ટમીમાં મટકીફોડ કે કાનુડો, ગોર્યમાના ગીતો, વરઘોડો વખતે ગવાતા સલોકા, કુમારીકાઓના કે
સૌભાગ્યવતીઓના વ્રતોત્સવો કે જાગરણ આદિ ધાર્મિક કે ઋતુગત મનોરંજનના ઉત્સવો ગામના
ચાચરચોકમાં આજે પણ થાય છે.
ગામ, સમાજ કે જ્ઞાતિ પંચાયત ગામ ચોકમાં એકઠી થઈ
કોઈ પ્રશ્ન, સમસ્યાનું સમાધાન, કોઈ નવા
ધારાધોરણનું ઘડતર કે જૂના રીતરિવાજનો નિકાલ પ્રજાના આમવર્ગની હાજરીમાં કરે છે. પંચ
પરમેશ્વર જે નિર્ણય કરે તે બધા માન્ય રાખે છે. લોકો કોઈને કોઈ નિમિત્તે ગામ ચોકમાં મળે ને આ રીતે જ સંઘશક્તિ જાગૃત થાય. લોકોને ગુલામીદશા અને એનાં અનીષ્ટો શું છે અને એનો પ્રતિકાર
કરવાનાં માર્ગોની પ્રેરણા ચાચર ચોકમાં ભરાતી ગામસભામાં જ મળતી.
આપણી ભાષાના રૂઢિપ્રયોગો ‘ચોરે ચડવું’, ‘ચોરે અને ચૌટે ચર્ચાવું’ કે આપણા
ગરબામાં આવતું ‘રમવા આવોને ચાચરચોકમાં’
અને કનૈયાલાલ મુનશી નવલકથા ‘ગુજરાતનો નાથ’માં આવતો હિંગળાજ ચાચરનો ઓવારો’ આપણથી અજાણ નથી. (પ્રકાશન: ‘રીતિ’ ઓક્ટોમ્બર – ડિસેમ્બર, 2013
પૃષ્ઠ : 3)
ટિપ્પણીઓ