સારું નથી

સારું નથી


જગતમાં સારા થવું સારું નથી,
ગાંધી ઈશુની જેમ મરાવું નથી

લોકોની શંકાને સમાવવાને સારું,
 ધરતીમાં  સીતા થઈ દટાવું નથી.

એક બાળીયો  હશે તોય ચાલશે ,
 પાંચ ભરસભામાં લૂંટાવું નથી.

  લઈ એકતારો ને કરતાલ 
     કાયમ શૂળીએ ચઢાવું નથી.    

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3