M.A. SEM-3 પેપર 301- સર્જક રાવજી પટેલ mcq
M.A. SEM-3 પેપર 301- સર્જક રાવજી પટેલ
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ
પસંદ કરી જવાબ આપો.
1) રાવજી પટેલનો જન્મ કયા ગામમાં થયો હતો? વલ્લભપુરા
2) રાવજી પટેલનો જન્મ કઇ સાલમાં થયો હતો? ૧૯૬૦
3) રાવજી પટેલના પિતાનું નામ શું હતું ? છોટાલાલ
4) રાવજી પટેલે ડાકોર હાઈસ્કુલ લીધું હતું ? ડાકોર
5) રાવજી પટેલ મેટ્રીકના અભ્યાસ માટે ક્યા શહેરમાં ગયા હતા ? અમદાવાદ
6) રાવજી પટેલના કાવ્ય સંગ્રહનું નામ શું છે? અંગત
7) રાવજી પટેલનો કાવ્ય સંગ્રહ કયા વર્ષમાં પ્રગટ થયો ?૧૯૭૧
8) નીચેનામાંથી કઈ નવલકથા રાવજી પટેલની નથી ? ઝાકળ ઝંઝા
9) ‘અશ્રુઘર’ નવલકથાના નાયકનું
નામ જણાવો ? A
સત્ય
10) ‘અશ્રુઘર’ નવલકથાનો નાયક
ક્યા રોગથી પીડાતો હતો ? ક્ષયરોગ / ટી.બી.
11) લલિતા કયો વ્યવસાય કરતી હતી ? શિક્ષિકા
12) ‘ઝંઝા’નો સાહિત્ય પ્રકાર
જણાવો ? નવલકથા
13) રાવજીના ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ ગીતને કોણે ‘હંસગીત’ કહ્યું છે?
A. ઉમાશંકર જોશી
14) કવિ રાવજીનું જીવનચરિત્ર ‘મોલ ભરેલું ખેતર’ કોણે લખ્યું છે ? મણિલાલ હ પટેલ
15) ‘ઝંઝા’ નવલકથાના નાયકનું
નામ જણાવો ? પૃથ્વી
16) રાવજીની અધૂરી નવલકથા
અને વાર્તાસંગ્રહનું શું નામ છે ? વૃત્તિ અને વાર્તા
17) “ રાવજીનો જીવનપ્રતિનો- કલાપ્રતિનો અભિગમ ‘મળેલા જીવ’ અને ‘માનવીની ભવાઈ’ના લેખકને મળતો આવે છે” આ કોનું વિધાન
છે ? B. ચંદ્રકાન્ત શેઠ
18) ‘અશ્રુઘર’ નવલકથાના નાયકની
બકરીનું શું નામ છે ? C. રમતી
19) રાવજી પટેલે કયા સમાચાર પત્રોમાં કામ કર્યું નથી? દિવ્યભાસ્કર
20) કવિ રાવજી પટેલનું ૪૫૦ પંક્તિનું દીર્ઘ કાવ્ય કયું છે? સંબંધ
21) માણસના મરણ પછી ગવાતા
રાજિયા મરશિયા પ્રકારનું રાવજીનું કયું કાવ્ય છે ? સ્વ. હુંશીલાલની યાદમાં
22) “ મારા ખેતરના શેઠેથી લ્યા ઊડી ગઈ સારસી!” પંક્તિ કયા કાવ્યની છે ? ‘એક બપોરે”
23) ‘દગ્ધ કૃષિ’ તરીકે કયા કવિને ઓળખવામાં આવે છે ? રાવજી પટેલ
24) રાવજીએ સાહિત્યમાં પ્રવેશ
કર્યો ત્યારે ગુજરાતી સાહિત્યમાં કયો યુગ ચાલતો હતો ? આધુનિક યુગ
25) રાવજીના પ્રિય શિક્ષક
કોણ હતા ? શ્રી અમુભાઈ
પંડયા
ટિપ્પણીઓ