MCQ -1 GUARATI 506 સુધારક યુગ
સંકલન-
નિર્માણ સેમ- 5 વિદ્યાર્થી ભાઈ- બહેનો, માર્ગદર્શક: ડો.
બિપિન ચૌધરી
સરકારી વિનયન કોલેજ , બેચરાજી
(ગુજરાતી
વિભાગના વિદ્યાર્થી ભાઈ- બહેનોના સહયોગથી
તૈયાર કરેલ પ્રશ્ન બેન્ક જવાબ સહિત)
પેપર – 506
અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ -1
સુધારક યુગ – દલપતરામ
૧.અવૉચીન ગુજરાતી
સાહિત્યનો સમયગાળો ક્યાંથી ક્યાં સુધીનો ગણાય ?
(૧૮૫૫-૧૯૫૫)
૨.ઐતિહાસિક દૃષ્ટિએ અવૉચીન યુગના અગ્રણી સજૅક કોણ છે?
(દલપતરામ)
૩.દલપતરામનો જન્મ
કયારે થયો હતો ?
(૨૧ જાન્યુ.૧૮૨૦)
૪.દલપતરામ ક્યાંના
વતની હતા?
(વઢવાણ)
૫.દલપતરામની
જ્ઞાતિ કઈ હતી?
(શ્રીમાળી બ્રાહ્મણ)
૬.દલપતરામના
પિતાનું નામ જણાવો ?
(ડાહ્યાભાઈ ત્રવાડી)
૭.દલપતરામના
માતાનું નામ શું હતું ?
(અમૃતબા)
૮.ન્હાનાલાલ-દલપતરામ
વચ્ચે કયો સંબંધ હતો ?
(પુત્ર-પિતા)
૯.દલપતરામે
કેટલીવાર લગ્ન કર્યા હતા?
(ત્રણ)
૧૦.દલપતરામના પિતા
કયા નામે ઓળખાતા ?
(ડાહ્યા વેદિયા)
૧૧.દલપતરામે કયો
ધર્મ – સંપ્રદાય સ્વીકાર્યો હતો ?
(સ્વામીનારાયણ)
૧૨.દલપતરામના પિતા ડાહ્યાભાઇ ત્રવાડી કયા ધર્મમા-સંપ્રદાયમાં માનતા હતા ?
(વૈષ્ણવ)
૧૩.દલપતરામ
સ્વામીનારાયણ સંપ્રદાયનાં કયા સ્વામીથી પ્રભાવિત થયેલા ?
(ભૂમાનંદ)
૧૪.વિવિધ
શાસ્ત્રોનો અભ્યાસ દલપતરામે કયા સ્વામી પાસ કરેલો ?
(દેવાનંદ)
૧૫.'હડૂલા' નામનો કાવ્યપ્રકાર કોણે રચ્યો છે ?
(દલપતરામ)
૧૬.સૌ પ્રથમ
દલપતરામે કયા
પ્રકારના કાવ્ય રચવાની શરૂઆત કરી?
(હડુલા)
૧૭.ઇ. સ. ૧૮૪૬ માં
દલપતરામ કયા અંગ્રેજ અધિકારીના સંપર્કમાં આવ્યા ?
(એલેક્ઝાન્ડર ફોબ્સૅ)
૧૮.અંગ્રેજ સરકારે
દલપતરામને કયો ખિતાબ આપી સન્માન કરેલું ?
(સી. આઇ. ઇ)
૧૯.ગુજરાત
વનૉક્યુલર સોસાયટીની સ્થાપના કયારે થઇ ?
(૧૮૪૭)
૨૦.દલપતરામે
શરૂમાં કોના પ્રભાવિત થઈ કાવ્યલેખન આરંભેલું
?
(શામળ)
પ્રશ્ન-21. દલપતરામ કેવા કવિ ગણાય છે ?
જવાબ = શીઘ્ર
પ્રશ્ન -22. દલપતરામે પોતાના જીવનના અંતિમ તબક્કામાં કયો કાવ્ય ગ્રંથ આપ્યો ?
જવાબ = હરિલીલામૃત્ત
પ્રશ્ન -23. દલપતરામ લખેલા છંદશાસ્ત્ર ના પુસ્તક ના નામ જણાવો ?
જવાબ = દલપતપિંગળ
પ્રશ્ન -24. કયા સામાયિકના તંત્રીપદે l
વર્ષો સુધી સેવા
આપી ?
જવાબ = બુદ્ધિપ્રકાશ
પ્રશ્ન -25. દલપતરામનું સ્વદેશ પ્રેમ નું રૂપક રૂપે દીર્ઘકાવ્ય કયું છે ?
જવાબ = હુન્નરખાન ની ચઢાઈ
પ્રશ્ન -26. ' ફાર્બસ મિલન'
અને ' ફાર્બસ વિરહ' જેવી કૃતિઓ રચનાર કોણ છે ?
જવાબ = દલપતરામ
પ્રશ્ન -27. 'ફાર્બસ વિરહ' ગુજરાતી કાવ્ય સાહિત્યની પ્રથમ કેવું કાવ્ય છે ?
જવાબ = કરૂણપ્રશસ્તિ
પ્રશ્ન -28. જન્મથી માંડીને લગ્ન જીવન સુધી સ્ત્રીઓએ ગાવાના ગીતો દલપતરામની કઈ કૃતિમાં
સમાવેશ કરવામાં આવ્યા છે ?
જવાબ = માંગલિક ગીતાવલી
પ્રશ્ન -29. 'હરિલીલામૃત' કૃતિના કર્તા કોણ છે?
જવાબ = દલપતરામ
પ્રશ્ન -30 .
દલપતરામે કઈ
કૃતિમાં સ્વામી સહજાનંદ નું ચરિત્ર આલેખ્યું છે ?
જવાબ = હરિલીલામૃત
પ્રશ્ન -31.
દલપતરામના કાવ્ય સંગ્રહનું નામ આપો ?
જવાબ = દલપતરામ 1-2
પ્રશ્ન -32.
ગદ્ય લેખન કરવાની શરૂઆત દલપતરામે કયા નિબંધ
થી કરી ?
જવાબ = ભૂત નિબંધ
પ્રશ્ન -33.
દલપતરામનો
ભૂતનિબંધ કઈ સાલમાં લખાયો ?
જવાબ = 1850
પ્રશ્ન -34.
દલપતરામે ગદ્ય લખવાની શરૂઆત ક્યારથી કરી ગણાય છે ?
જવાબ = 1850
પ્રશ્ન -35.
ઈસવીસન 1851 દલપતરામે કયો નિબંધ લખ્યો
?
જવાબ = જ્ઞાતિ
નિબંધ
પ્રશ્ન -36.'
ફાર્બસ વિરહ' જેવી પ્રથમ કરુણ પ્રસિદ્ધ કવિ કોણ છે ?
જવાબ = દલપતરામ
પ્રશ્ન -37.
ગુરુ શિષ્ય ના
સંવાદ દ્વારા જ્ઞાતિ વ્યવહાર અંગે પોતાના વિચારો કયા નિબંધ માં પ્રગટ કર્યા ?
જવાબ = જ્ઞાતિ નિબંધ
પ્રશ્ન -38.
' બાળવિવાહ 'અને 'પુનર્વિવાહ પ્રબંધ' જેવા નિબંધો કોણે લખ્યા
?
જવાબ = દલપતપ્રશ્ન
–
39 . એરિસ્ટો ફેનીશ નામના ગ્રીક નાટ્યકારની પુલ્ટ્સ કૃતિને આધારે દલપતરામે
કયું નાટક લખ્યું છે ?
જવાબ = લક્ષ્મી
પ્રશ્ન -40 .
દલપતરામના બે નાટક
ના નામ આપો ?
જવાબ = લક્ષ્મી
અને મિથ્યાભિમાન
1.દલપતરામે 'લક્ષ્મી' નાટક કઈ સાલમાં
લખ્યું ?
=) 1850
2.દલપતરામે 'લક્ષ્મી' નાટક કેવું છે?
=) રૂપાંતરિત
3.દલપતરામે કયા નામે મૌલિક નાટક આપ્યું છે ?
=) મિથ્યાભિમાન
4.દલપતરામે સંસ્કૃત રાચનારીતિ અને ગુજરાતી લોકનાટય ભવાઈના તત્વોનો સુભગસમન્વય
કૃતિમાં કયો છે ?
=) મિથ્યાભિમાન
5. મિથ્યાભિમાનનું મુખ્ય પાત્ર ક્યું છે ?
=)જીવરામ ભટ્ટ
6. જીવરામ ભટ્ટ કઈ જાણીતી કૃતિ નું પાત્ર છે ?
=) મિથ્યાભિમાન
7. ગુજરાતી સાહિત્યનું પ્રથમ હાસ્યરસિક મૌલિક
નાટક કયું છે ?
=) મિથ્યાભિમાન
8. મિથ્યાભિમાન નાટકનો મુખ્ય રસ કયો છે ?
હાસ્ય -
9. કવિ નર્મદે દલપતરામને કઈ ઉપમા આપી છે ?
=) ગરબી ભટ્ટ
10. અર્વાચીનતાનું નિદર્શક એવું દલપતરામે સૌ
પ્રથમ ક્યું કાવ્ય લખ્યું છે ?
=) બાપાની પીંપળ
11. નીચેનામાંથી કઈ રચના દલપતરામની હિન્દી રચના
નથી ?=)
વેનચરિત્ર્ય
12. ફાર્બસ નું મૃત્યુ ક્યારે થયું હતું ?
=)31-ઓગસ્ટ-1865
13.ફાર્બસનું મૃત્યુ ક્યા થયું હતું ?=)પુના
14. ફાર્બસનું મૃત્યુ પછી 'ગુજરાતી સભા'
ને ક્યું નામ
આપવામાં આવ્યું ?
=)ફાર્બસ ગુજરાતી સભા
15. ભાવનગરના રાજાએ કોને 'રાજકવિ' તરીકે સ્થાપ્યા હતા ? =)દલપતરામ
16. 'વેનચરિત્ર' નામની દીર્ઘ રચના કોની છે ?
=) દલપતરામ
17. આકાશ-કાળની ગરબી કોને રચી છે ?
=) દલપતરામ
18. હદુલા એટલે......
=) એક પ્રકારની પાદપૂર્તિ
19. ક્યા બે નાટકો દલપતરામના છે. ?
=) લક્ષ્મી,મિથ્યાભિમાન
1. ભટ્ટ નું ભોપાળું નાટક નું મુખ્ય પાત્ર ક્યું
છે ?
ભોળો ભટ્ટ
1.દલપતરામે 'લક્ષ્મી' નાટક કઈ સાલમાં
લખ્યું ?
=) 1850
2.દલપતરામે 'લક્ષ્મી' નાટક કેવું છે?
=) રૂપાંતરિત
3.દલપતરામે કયા નામે મૌલિક નાટક આપ્યું છે ?
=) મિથ્યાભિમાન
4.દલપતરામે સંસ્કૃત રાચનારીતિ અને ગુજરાતી લોકનાટય ભવાઈના તત્વોનો સુભગસમન્વય
કૃતિમાં કયો છે ?
=) મિથ્યાભિમાન
5. મિથ્યાભિમાનનું મુખ્ય પાત્ર ક્યું છે ?
=)જીવરામ ભટ્ટ
6. જીવરામ ભટ્ટ કઈ જાણીતી કૃતિ નું પાત્ર છે ?
=) મિથ્યાભિમાન
7. ગુજરાતી સાહિત્યનું પ્રથમ હાસ્યરસિક મૌલિક
નાટક કયું છે ?
=) મિથ્યાભિમાન
8. મિથ્યાભિમાન નાટકનો મુખ્ય રસ કયો છે ?
હાસ્ય -
9. કવિ નર્મદે દલપતરામને કઈ ઉપમા આપી છે ?
=) ગરબી ભટ્ટ
10. અર્વાચીનતાનું નિદર્શક એવું દલપતરામે સૌ
પ્રથમ ક્યું કાવ્ય લખ્યું છે ?
=) બાપાની પીંપળ
11. નીચેનામાંથી કઈ રચના દલપતરામની હિન્દી રચના
નથી ?=)
વેનચરિત્ર્ય
12. ફાર્બસ નું મૃત્યુ ક્યારે થયું હતું ?
=)31-ઓગસ્ટ-1865
13.ફાર્બસનું મૃત્યુ ક્યા થયું હતું ?=)પુના
14. ફાર્બસનું મૃત્યુ પછી 'ગુજરાતી સભા'
ને ક્યું નામ
આપવામાં આવ્યું ?
=)ફાર્બસ ગુજરાતી સભા
15. ભાવનગરના રાજાએ કોને 'રાજકવિ' તરીકે સ્થાપ્યા હતા ? =)દલપતરામ
16. 'વેનચરિત્ર' નામની દીર્ઘ રચના કોની છે ?
=) દલપતરામ
17. આકાશ-કાળની ગરબી કોને રચી છે ?
=) દલપતરામ
18. હદુલા એટલે......
=) એક પ્રકારની પાદપૂર્તિ
19. ક્યા બે નાટકો દલપતરામના છે. ?
=) લક્ષ્મી,મિથ્યાભિમાન
1. ભટ્ટ નું ભોપાળું નાટક નું મુખ્ય પાત્ર ક્યું
છે ?
ભોળો ભટ્ટ
સુધારક યુગ – નર્મદ
1) નર્મદ નો પ્રથમ ગદ્ય નિબંધ કયો છે ?
a) ભૂતનિબંધ
b) વેતનચરિત
c) મંડળી મળવાથી થતા લાભ
2) મંડળી મળવાથી થતા લાભ
નિબંધ માં કઈ સાલ માં લખાયો હતો ?
a) ૧૮૫૧
b) ૧૮૬૧
c) ૧૮૭૧
3) નર્મદે મંડળી મળવાથી થતા
લાભ નિબંધ કઈ સભા સમક્ષ વાંચેલો ?
a) ધર્મસભા
b) પ્રાર્થનાસભા
c) અન્યોય બુદ્ધિવર્ધક સભા
4) રસરાજની સવારી નર્મદ નું
કેવું કાવ્ય છે
a) પ્રકૃતિકાવ્ય
b) હાસ્યકાવ્ય
c) પ્રણયકાવ્ય
5) નર્મદના ઋતુવર્ણન અને
વનવર્ણન જેવા કાવ્યોનો વિષય કયો છે
a) પ્રકૃતિ
b) ચિંતન
c) પ્રણય
6) નર્મદે સુરતમાં શિક્ષકની નોકરી ક્યારે સ્વીકારી ?
a) ૧૮૪૧
b) ૧૮૫૧
c) ૧૮૫૫
7) નર્મદનો કાવ્યસંગ્રહ કયા
નામે પ્રગટ થયો હતો ?
a) નર્મકવિતા
b) નર્મચારિત
c) નર્મ સરિતા
8) નર્મકવિતા નામના
કાવ્યસંગ્રહો કેટલા ભાગમાં પ્રગટ થયેલ છે?
a) બે
b) ચાર
c) ત્રણ
9) ગુજરાતી ભાષાનો સૌ પ્રથમ
કોશ કયો છે ?
a) નર્મકોશ
b) અર્થકોશ
c) શબ્દકોશ
10) કબીરવળ નામના કાવ્યના કર્તા કોણ છે?
a) કબીર
b) નર્મદ
c) દયારામ
11) જય જય ગરવી ગુજરાત
કવિતાના કવિ કોણ છે
a) મેધાની
b) નર્મદ
c) કલાપી
12) સુધારક યુગમાં સીતાહરણ
અને દ્રૌપદિદર્શન જેવા નાટકો કોને લખ્યા છે ?
a) નર્મદ
b) રણછોડરામ દવે
c) મહીપતરામ નીલકંઠ
13) નર્મદની ગદ્યકાર તરીકેની શક્તિનો
પરિચય આપને તેના કયા પ્રથમ નિબંધમાં જ થાય છે?
a) જ્ઞાતીનિબંધ
b) ભૂતનિબંધ
c) મંડળી મળવાથી થતા લાભ
14) અર્વાચીન ગુજરાતી
સાહિત્યને લાગણી જોસ્સો અને દેશાભિમાન જેવા
શબ્દો આપનાર કોણ છે?
a) નર્મદ
b) મુનશી
c) ગાંધીજી
15) નર્મદ હિન્દુઓની પડતી
જેવું દીર્ધકાવ્ય કયા છંદમાં રચાયું છે ?
a) રોળા
b) સવૈયા
c) ચોપાઈ
16) સુધારકયુગમાં સાહિત્યિક
ગુણવતાવાળું શુદ્ઘ ગુજરાતી ગદ્ય આપનાર કોણ છે
a) નર્મદ
b) બળવંતરાય
c) મહીપતરા
17) અર્વાચીન ગુજરાતી ગદ્યનો પિતા કોણ ગણાય
છે?
a) દલપતરામ
b) નર્મદ
c) નવલરામ
18) નર્મદની મારી હકીકત
આત્મકથા કેટલા વિરામોમાં લખાય છે?
a) પાંચ
b) દસ
c) વીસ
19) આત્મકથાને નર્મદ બીજા કયા
નામે ઓળખાવે છે?
a) ખરડો
b) સ્મૃતિ સંગ્રહ
c) સ્મરણ યાત્રા
20) રુદનરસિક કાવ્યના કર્તા કોણ છે
a) નર્મદ
b) નવલરામ
c) નંદશંકર
21) નર્મદને આજીવન યોદ્ધો
કહેનાર કોણ છે
a) વિશ્વનાથ ભટ્ટ
b) વ્રજરાય દવે
c) વિજયરાય દવે
22) નર્મદ ક્ષત્રિય છે કેવળ
બ્રહ્માણ નથી માત્ર સાક્ષ્રર નથી સાક્ષરવીર છે
માત્ર સુધારક નથી પણ સેનાની છે આવા શબ્દો નર્મદ માટે કોને વાપર્યા છે ?
a) સુન્દરમ
b) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
c) વિજયરામ દવે
23) ભલે એ વીર કાવ્ય લખી ગયો
ન હોય પણ એ વીર કાવ્ય જીવી ગયો છે નર્મદ વિરકાવ્યનો નાયક છે નર્મદ માટે આવા શબ્દો
કોને કહ્યા છે ?
a) વિશ્વનાથ ભટ્ટ
b) વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
c) વિજયરામ દવે
24) નર્મદ અર્વાચીન ગદ્ય પદ્યનો આધપ્રેરતા એવું કોને
કહ્યું છે ?
a) રા.વિ.પાઠક
b) ઉમાશંકર જોશી
c) ઝવેરચંદ મેધાણી
25) સુંદરમે પ્રાણવંતો પૂર્વજ
એવું કોની માટે કહ્યું છે ?
a) નર્મદ
b) દલપતરામ
c) નવલરામ
26) નર્મદનું અવસાન ક્યારે
થયું હતું ?
a) ૨૫ ફેબ્રુ.૧૮૮૬
b) ૨૬ફેબ્રુ.૧૮૮૫
c) ૨૫માર્ચ ૧૮૯૦
27) નર્મદે કેવી કવિતા લખી
છે?
a) આત્મલક્ષી
b) પરલક્ષી
c) અન્યલક્ષી
28) નર્મદના પ્રેમચંદા અને
અનુભવલહરી કાવ્યો કેવા છે?
a) પ્રકૃતિ
b) ચિંતનાત્મક
c) પ્રણય
29) કયા બે નર્મદના
પ્રકૃતિકાવ્યો નથી?
a) હિંન્દુઓની પડતી , દેશદાઝ
b) ઋતુવર્ણન, વનવર્ણન
30) નર્મદે કયો નવો છંદ
બનાવ્યો હતો ?
a) રોળા
b) વીરવૃત
c) ઝૂલણા
31) નર્મદે ટોડના રાજસ્થાનના
ઈતિહાસને આધારે કયું કરુણાત નાટક લખ્યું છે ?
a) કૃષ્ણાકુમારી
b) સાર કુમારી
c) બાલકૃષ્ણ વિજય
32) નર્મદની કાવ્યો વિશેની
વિભાવનાનો ખ્યાલ આપણને તેના કયા વિવેચન
લેખમાંથી પ્રાપ્ત થાય છે?
a) કવિ અને કવિતા
b) અલંકારપ્રવેશ
c) રસપ્રવેશ
33) મર્દ તેહનું નામ વળી
પંક્તિઓ નર્મદના કયા કાવ્યમાં આવે છે ?
a) વીરસિંહ
b) અનુભવ લહરી
c) હુન્દુઓની પડતી
34) સુરત માટે આ તે શા તુજ
હાલ સુરત સોનાની મુરત જેવું કાવ્ય કોને
લખ્યું છે?
a) નર્મદ
b) નંદશંકર
c) નવલરામ
35) દેખી દારુણ દેશીના દુખ
નર્મદ દિલ દાઝે છે આ પંક્તિઓ નર્મદના કયા કાવ્યની છે ?
a) સુરત
b) દેશદાઝ
c) હિન્દુઓની પડતી
36) ડગલું ભર્યું કે ના હટવું
ના હટવું કાવ્ય લખનાર કોણ છે ?
a) નંદશંકર
b) નવલરામ
c) નર્મદ
37) મારે મરવું તેમે મરવું
કાં ન લડતા મરવું ? કાવ્યપંક્તિ નર્મદના કયા કાવ્યની છે?
a) ના હઠવું
b) થઇ મરણીય ધસવું
c) દાસપણું
38) આપણે અર્વાચીન ગુજરાતી
સાહિત્યનો પિતા કહી શકીએ ?
a) દલપતરામ
b) મુનશી
c) નર્મદ
39) નર્મદની મારી હકીકત
આત્મકથા કઈ સાલમાં લખી છે ?
a) ૧૮૫૫
b) ૧૮૬૬
c) ૧૮૭૭
40) નર્મદનું વિપુલ અને
વૈવિધ્યસભર કાવ્ય સર્જન કયા સંગ્રહમાંથી મળે છે?
a) નર્મકવિતા
b) પૂર્વાલાપ
c) વીરસિંહ
41) નર્મદનું લાંબુ પરલક્ષી
અને વાર્તાત્મક શૃગારરસનું પ્રણયકાવ્ય કયું છે ?
a) વનવર્ણન
b) કુસુમચંદ્ર પ્રેમપત્રિકા
c) કબીરવડ
42) નર્મદે યુવાન અવસ્થામાં લખેલા
વ્યાખ્યાનશૈલીના ગધનિબંઘો કયા સગ્રહમાં પ્રાપ્ત થાય છે ?
a) નર્મગધ
b) ધર્મગધ
c) ધર્મવિચાર
43) ધર્મ વિચાર ગ્રંથનો કર્તા
કોણ છે
a) નવલરામ
b) નર્મદ
c) ગોવર્ધનરામ
44) નર્મદના મિત્રો તેનું
મનમોજી વર્તન જોઈ કયા નામે બોલાવતા ?
a) લાલાજી
b) નર્મદશંકર
c) નંદુ
45) નર્મદની કાવ્યવિભાવના પર
કોનો ખુબ મોટો પ્રભાવ છે ?
a) સંસ્કૃત કવિ કાલિદાસ
b) બંગાળી કવિ રવીન્દ્રનાથ
c) અંગ્રેજી વિવેચક હેઝલીટ
46) ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનતાનો
અરુણોદય પોકારનારા વૈતાલીકો કોણ ગણાય છે ?
a) નર્મદ –દલપત
b) કાન્ત –કલાપી
c) નિરંજન –રાજેન્દ્ર
47) નર્મદના કયા કાવ્યને
નવલરામે નાનું પણ પંડિતશૈલીનું મહારસીક કાવ્ય ગણાયું છે
a) વનવર્ણન
b) ઋતુવર્ણન
c) પ્રેમનીતિ
48) ગુજરાતી ભાષામાં પહેલીવાર
વ્યાકરણ લખનાર કોણ છે
a) નર્મદ
b) કે.ક.શાસ્ત્રી
c) પ્રબોધ પંડિત
49) નર્મદે લખેલું વ્યાકરણ
કયા નામે પ્રસિદ્ધ થયેલુ છે
a) વ્યાકરણ વિચાર
b) નર્મ વ્યાકરણ
c) વ્યાકરણ વિમર્શ
50) નર્મદનું નર્મ વ્યાકરણ
કેટલા ભાગોમા પ્રગટ થયેલું છે ?
a) બે
b) છ
c) ચાર
51) નીચેનામાંથી કયું નાટક
નર્મદનું નથી ?
a) સીતાહરણ
b) કૃષ્ણાકુમારી
c) રામજાનકી દર્શન
52) નર્મદે ડાંડિયો સામાયિક
કઈ સાલ માં શરૂ કર્યું હતું
a) ૧૮૬૦
b) ૧૮૬૪
c) ૧૮૬૮
53) નર્મદે અપનાવેલો
મુદ્રાલેખ કયો છે
a) પ્રેમ-શૌય
b) પ્રેમ-ભક્તિ
c) પ્રેમસખિ
54) નર્મદના ઉતરકાળના નિબંધો
કયા સંગ્રહમાં સમાયા છે ?
a) નર્મ ગધ
b) ધર્મ વિચાર
c) નિબંધમાળા
55) ગુજરાતી ભાષામાં જગતનો
ઈતિહાસ લખનારો પ્રથમ પુરુષાર્થ કરનાર કોણ છે ?
a) નર્મદ
b) કાન્ત
c) સુરેશ જોશી
56) નર્મદના ઉતર જીવનની
મનોદશાનો સ્પષ્ટ ચિતાર આપતું પુસ્તક કયું
છે ?
a) ધર્મ વિચાર
b) નર્મ ગધ
c) નર્મ કવિતા
57) નર્મદે જગતનો ઈતિહાસ કયા
નામે લખ્યો છે ?
a) અમેરિકાનો ઈતિહાસ
b) રાજ્યરંગ
c) વિશ્વનો ઈતિહાસ
સુધારકયુગ
નવલરામ
1. ગુજરાતી ભાષાના પ્રથમ
વિવેચક તરીકેનું બહુમાન કોને નામે છે?
નવરામ
2. નવલરામ ના 'વીરમતી' નાટક નો મુખ્ય રસ કયો છે ?
વીર
3. 'કવિ નર્મદાશંકરની કવિતા' વિશેનો લેખ કોને લખ્યો છે ?
નવલરામ
4. 'હાસ્ય અને અદ્ભુત રસ' તેમજ 'કાવ્યશાસ્ત્ર સબંધિ વિચારો' જેવા સાહિત્ય સિદ્ધાંતો ની ચર્ચા કરતા લેખો લખનાર કોણ છે ?
નવલરામ
5. 'ભાઇ તો ભૂગોળને ખગોળમા ઘૂમે છે, બાઈ નું ચિત્ત ચૂલામાય' - નવલરામે આ કાવ્ય ક્યાં કાવ્યસંગ્રહ માં
લખ્યું છે ?
બાળલગ્ન- બત્રીસી
6. નવલરામ ક્યું
સામાયિક ચલાવતાં હતાં ?
ગુજરાતી શાળાપત્ર
7. નવલરામ ના પિતાનું નામ જણાવો ?
લક્ષ્મીરામ પંડયા
8. નવલરામે 'મેઘદૂત' સંસ્કૃત ખંડકાવ્યનું કયા છંદમાં ગુજરાતી
ભાષાંતર કર્યું છે ?
મેઘછંદ
9. નવલરામે રચેલા
નવા છંદ નું નામ આપો ?
મેઘછંદ
|
૯)'શંખનાદ સંભળાયે ભૈયા, શૂર પુરુષને તેડું હો ' નર્મદની આ પંક્તિમાં કયો ભાવ પ્રગટ થાય છે? (અ) શૌર્ય ,(બ) અવસાન સંદેશ (ક) હાસ ,(ડ) રતી જવાબ:શૌર્ય (૨૦) નવલરામ નો જન્મ કઈ સાલમાં થયો હતો? (અ)૧૮૩૬ ,(બ) ૧૮૪૬ ,(ક) ૧૮૫૬ (ડ) ૧૮૬૬ જવાબ:૧૮૩૬ (૨૧) નવલરામ નો જન્મ ગુજરાતના કયા શહેરમાં થયો હતો? (અ) અમદાવાદ ,(બ) બરોડા ,(ક) સુરત (ડ) વલસાડ જવાબ:સુરત (૨૨) નવલરામ પર બાળપણમાં કયા સંપ્રદાયની વિશેષ અસર હતી? (અ) જૈન ,(બ) શૈવ ,(ક) વૈષ્ણવ , (ડ) સ્વામિનારાયણ જવાબ: સ્વામિનારાયણ (૨૩) જીવનના અંતિમ ભાગ તરફ નવલરામ કયા સંપ્રદાય પ્રત્યે આકર્ષાયા હતા? (અ) શાંકરમત ,(બ) જૈન ,(ક) વૈષ્ણવ ,(ડ) ગુરુદેવ જવાબ: શાંકરમત (૨૪) ૧૮૦૭ માં નવલરામે ૧૨૫ રૂપિયામાં ક્યાંથી ટ્રેનિંગ કૉલેજમાં વાઇસ પ્રિન્સિપાલ તરીકે નોકરી કરેલી? (અ) અમદાવાદ (બ) વડોદરા ,(ક) સુરત , (ડ) ડભોઈ જવાબ: અમદાવાદ (૨૫) સાહિત્યક્ષેત્રે નવલરામનું મુખ્ય પ્રદાન કયા ક્ષેત્રમાં છે? (અ)કવિતા (બ) નાટક (ક) નિબંધ (ડ) વિવેચન જવાબ: વિવેચન (૨૬) નવલરામ નું અવસાન ક્યારે થયેલું? (અ) ૭ ઑગસ્ટ-૧૮૮૮ (બ) ૮ સપ્ટે.-૧૮૮૯ (ક) ૯ ઑક્ટો.-૧૮૯૦ ,(ડ) ૧૦ નવે.-૧૮૯૧ જવાબ :૭ ઑગસ્ટ-૧૮૮૮ (૨૭) 'બાળલગ્ન - બત્રીસી' અને ' બાળગરબાવલી ' નામનાં કાવ્ય સંગ્રહો ના કવિ કોણ છે? ( અ) નવલરામ ,(બ) દલપતરામ ,(ક) મહીપતરામ ,(ડ) દયારામ જવાબ: નવલરામ (૨૮) નવલરામ નો ' બીરબલ કવ્યતરંગ ગ્રંથ કઈ ભાષામાં લખાયો છે? (અ) ગુજરાતી ,(બ) હિન્દી ,(ક) વ્રજ ,(ડ) સંસ્કૃત જવાબ: હિન્દી |
સરકારી વિનયન કોલેજ બેચરાજી
સંકલન-
નિર્માણ સેમ- 5 વિદ્યાર્થી ભાઈ- બહેનો, માર્ગદર્શક: ડો.
બિપિન ચૌધરી
ટિપ્પણીઓ