M.A. sem 4 paper 401 Assignment
અસાઈમેન્ટ m.A. 4 paper 401
ગુજરાતી વિવેચન પરંપરા
અસાઈમેન્ટ 1
વિવેચન એટલે શું? તે જણાવી વિવેચન સંજ્ઞા અને પ્રકારનો પરિચય કરાવો.
અસાઈમેન્ટ 2
ગુજરાતી વિવેચન પરંપરા વિશે વિસ્તારથી સમજાવો.
અસાઈમેન્ટ _3 ગાંધીયુગની વિવેચન પ્રવૃત્તિ વિશે વિગતે લખો.
અસાઈમેન્ટ 4 અનુ આધુનિક યુગની વિવેચન પ્રવૃત્તિ વિશે વિગતે લખો.
અસાઈમેન્ટ 5 સુરેશ જોષીનું વિવેચનક્ષેત્રે પ્રદાન વર્ણવો.
ડૉ. બિપિન ચૌધરી

ટિપ્પણીઓ