પેપર -507 McQ
સરકારી વિનયન કૉલેજ , બેચરાજી પેપર -507 ગુજરાતી ☬ ઠાકોર શાન્તુ વિરમજી ☬ રોલ નં = 21 1. ☆ " માધવ ગાયો ચરાવે છે"- આ કયા પ્રકારનું વાક્ય ગણાય ? (A) સાદું વાક્ય (B) પ્રેરક વાક્ય ✅ (C) આજ્ઞાથૅક વાક્ય (D) આમાંથી એકપણ નહીં 2, ☆ ' ત ', ' થ ', ' દ ', ' ધ ' શું છે ? (A) દંત્ય વ્યંજન ✅ (B) કોઠાર વ્યંજન (C) તાલવ્ય વ્યંજન (D) મૂર્ધન્ય પાશ્ચિક વ્યંજન 3 ☆ ' ચ ', ' જ ', શું છે ? (A) પાશ્ચિક (B) અનુનાસિક (C) અર્ધસ્વર (D) સ્પર્શ સંઘર્ષી ✅ 4 ☆ ' મ ', ' ન ', શું છે ? (A) સંઘર્ષી (B) પાશ્ચિક (C) પ્રકંપી (D) અનુનાસિક ✅ 5 ☆ " ભાષા યાદૅચ્છિક વાચિક સંકેતોની વ્યવસ્થા છે , જેના વડે કોઈપણ એક સામાજિક સમૂહન સભ્યો એકબીજાના સાથે સહકાર સાધે છે અને એકબીજાના સંપર્કમાં આવે છે" - આ વ્યાખ્યા કોણે આપી છે ? (A) જૉન બી. કેરલ (B) રોબટૅ અે. હૉલ (C) એ ડગર એચ. સ્તુ ર્ત વાં ✅ (D) એન્સાઇક્લોપીડિયા ...











ટિપ્પણીઓ