CC 102 GUJRATI MCQ
સરકારી વિનયન કોલેજ, બેચરાજી
ગુજરાતી વિભાગ
B.A. SEM -૧
ગુજરાતી (C.C.૧૦૨)
પ્રશ્નપત્ર:ગદ્યકૃતિનો અભ્યાસ-અર્વાચીન
નિયત કૃતિ : ‘ઇચ્છાવર’
(૧) ‘નવલકથા’ સ્વરૂપને અંગ્રેજીમાં શું કહે છે?
(અ) ‘NOVEL’ (બ) 'NOVUS’ (ક) 'કાદંબરી' (ડ) 'ઉપન્યાસ'
(૨)લેટિન ભાષામાં નવલકથા માટે ક્યો શબ્દ પ્રયોજાય છે?
(અ) ‘NOVEL’ (બ) 'NOVUS’ (ક) 'કાદંબરી' (ડ) 'ઉપન્યાસ'
(3) મરાઠીમાં નવલકથા માટે કયો પર્યાય યોજાય છે?
(અ) ‘NOVEL’ (બ) 'NOVUS’ (ક) 'કાદંબરી' (ડ) 'ઉપન્યાસ'
(૪) હિન્દીમાં નવલકથાને શું કહેવામાં આવે છે?
(અ) ‘NOVEL’ (બ) 'NOVUS’ (ક) 'કાદંબરી' (ડ) 'ઉપન્યાસ'
(૫) ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કઈ છે?
(અ) 'કરણઘેલો' (બ) 'માનવીની ભવાઇ' (ક) 'અમૃતા' (ડ) 'ઇચ્છાવર'
(૬) 'કરણઘેલો' નવલકથાના સર્જક કોણ છે?
(અ) કલાપી (બ) કાન્ત (ક) નવલરામ (ડ) નંદશંકર મહેતા
(૭) નંદશંકર મહેતારચિત 'કરણઘેલો' નવલકથા કઈ સાલમાં પ્રાપ્ત થાય છે?
(અ) ૧૮૬૫ (બ) ૧૮૬૬ (ક) ૧૮૬૭ (ડ) ૧૮૬૮
(૮) લઘુકથાના જનક તરીકે કોણ જાણીતા છે?
(અ) મોહનલાલ પટેલ (બ) નવલરામ (ક) કાન્ત (ડ) કલાપી
(૯) એક અંકના નાટકને શું કહે છે?
(અ) લઘુકથા (બ) નવલકથા (ક) નવલિકા (ડ) એકાંકી
(૧૦) કોણે ટૂંકીવાર્તાને તણખા સાથે સરખાવી છે?
(અ) નવલરામ (બ) ધૂમકેતુ (ક) કલાપી (ડ) કાન્ત
(૧૧) ગુજરાતી સાહિત્યની પ્રથમ ટૂંકીવાર્તા કઈ છે?
(અ) 'ગોવાલણી' (બ) 'પોસ્ટ ઓફિસ' (ક) 'શાંતિદાસ' (ડ) 'મુકુંદરાય'
(૧૨) રા.વિ.પાઠક કયા તખલ્લુસથી ટૂંકીવાર્તાઓ આપે છે?
(અ) 'કલાપી' (બ) 'કાન્ત' (ક) 'સુન્દરમ' (ડ) 'દ્વિરેફ'
(૧૩) ટૂંકીવાર્તાને અંગ્રેજીમાં શું કહે છે?
(અ) ‘NOVEL’ (બ) ‘Short Story’ (ક) ‘Sonus’ (ડ) ‘Essay’
(૧૪) ગુજરાતી સાહિત્યના પ્રથમ નિબંધકાર કોણ છે?
(અ) દલપતરામ (બ) નર્મદ (ક) નવલરામ (ડ) કલાપી
(૧૫) નર્મદ પાસેથી ‘મંડળી મળવાથી થતાં લાભ’ પ્રથમ ગુજરાતી નિબંધ ક્યારે મળે છે?
(અ) ૧૮૫૦ (બ) ૧૮૫૧ (ક) ૧૮૫૨ (ડ) ૧૮૫૩
(૧૬) ઉપમેયની ઉપમાન સાથે સરખામણી ક્યા અલંકારમાં કરવામાં આવે છે?
(અ) ઉપમા (બ) રૂપક (ક) અનન્વય (ડ) સજીવારોપણ
(૧૭) ક્યા અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા હોય છે,સાધારણ ધર્મ જેવું હોતું નથી?
(અ) ઉપમા (બ) અનન્વય (ક) રૂપક (ડ) સજીવારોપણ
(૧૮) ‘આ સંસારસાગર તરવો સહેલો નથી’ – અલંકાર જણાવો.
(અ) રૂપક (બ) ઉપમા (ક) અનન્વય (ડ)સજીવારોપણ
(૧૯) નિંદા દ્વારા સ્તુતિ કે સ્તુતિ દ્વારા નિંદા –ક્યા અલંકારમાં જોવા મળે છે?
(અ) ઉપમા (બ) રૂપક (ક) અનન્વય (ડ) વ્યાજસ્તુતિ
(૨૦) ‘મા તે મા’ – કયો અલંકાર છે?
(અ) ઉપમા (બ) રૂપક (ક) વ્યાજસ્તુતિ (ડ) અનન્વય
(૨૧) નિર્જીવમાં સજીવનું આરોપણ ક્યા અલંકારમાં કરવામાં આવે છે?
(અ)ઉપમા (બ) રૂપક (ક) અનન્વય (ડ) સજીવારોપણ
(૨૨) ક્યાં અલંકારમાં ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું ગણવામાં આવે છે?
(અ) વ્યતિરેક (બ) ઉપમા (ક) રૂપક (ડ) અનન્વય
(૨૩) એકનો એક વર્ણ વારંવાર આવે, ત્યારે તેને ક્યો અલંકાર કહે છે?
(અ) વર્ણાનુપ્રાસ (બ) ઉપમા (ક) રૂપક (ડ) વ્યાજસ્તુતિ
(૨૪) ‘પ્રભુનાં પ્રેમનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું’-અલંકાર જણાવો.
(અ) વર્ણાનુપ્રાસ (બ) ઉપમા (ક) રૂપક (ડ) સજીવારોપણ
(૨૫) રમણભાઈ નીલકંઠ પાસેથી હાસ્યપ્રધાન નવલકથા ‘ભદ્રભદ્ર’ કઈ સાલમાં પ્રાપ્ત થાય છે?
(અ) ૧૭૦૦ (બ) ૧૮૦૦ (ક) ૧૯૦૦ (ડ) ૨૦૦૦
(૨૬) પન્નાલાલ પટેલની કઈ નવલકથાને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે?
(અ) ‘માનવીની ભવાઇ’ (બ) ‘સરસ્વતીચંદ્ર’ (ક) ‘અમૃતા’ (ડ) ‘કોણ’
(૨૭) રઘુવીર ચૌધરીની કઈ નવલકથાને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે?
(અ) ‘ઇચ્છાવર’ (બ) ‘પૂર્વરાગ’ (ક) ‘અમૃતા’ (ડ) ‘ઉપરવાસ’
(૨૮) રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા કઈ છે?
(અ) ‘અમૃતા’ (બ) ‘ઇચ્છાવર’ (ક) ‘પૂર્વરાગ’ (ડ) ‘શ્યામ સુહાગી’
(૨૯) ‘ઇચ્છાવર’ નવલકથાના સર્જકનું નામ જણાવો.
(અ) રઘુવીર ચૌધરી (બ) પન્નાલાલ પટેલ (ક) નવલરામ (ડ) ધૂમકેતુ
(૩૦) રઘુવીર ચૌધરીનું જન્મસ્થળ કયું છે?
(અ) ઉમતા (બ) મહેસાણા (ક) કડી (ડ) બાપુપુરા
(૩૧) ‘બહુશ્રુત’, ‘લોકાયતસૂરિ’ ઉપનામ કયા સર્જકના છે?
(અ) ગો.મા.ત્રિપાઠી (બ) રા.વિ.પાઠક (ક) ર.વ.દેસાઈ (ડ) રઘુવીર ચૌધરી
(૩૨) ‘વહેતાં વૃક્ષ પવનમાં’ કોનો કાવ્યસંગ્રહ છે?
(અ) કલાપી (બ) કાન્ત (ક) રઘુવીર ચૌધરી (ડ) સુન્દરમ
(૩૩) ‘સહરાની ભવ્યતા’ કયા સ્વરૂપની કૃતિ છે?
(અ) નિબંધ (બ) નવલકથા (ક) નવલિકા (ડ) રેખાચિત્ર
(૩૪) ઉપરવાસ, સહવાસ, અંતરવાસ-કથાત્રયીના લેખક કોણ છે?
(અ) રઘુવીર ચૌધરી (બ) સુરેશ જોશી (ક) ધૂમકેતુ (ડ) સુન્દરમ
(૩૫) રઘુવીર ચૌધરીની જન્મતારીખ જણાવો.
(અ) ૫/૧૨/૧૯૩૮ (બ) ૫/૦૧/૧૯૩૯ (ક) ૫/૦૨/૧૯૪૦ (ડ)૫/૧૧/૧૯૪૧
(૩૬) ‘તમસા’, ‘પરદેશ’ - રઘુવીર ચૌધરીની ક્યા સ્વરૂપની કૃતિઓ છે?
(અ) નવલિકા (બ) નવલકથા (ક) કાવ્યસંગ્રહ (ડ) રેખાચિત્ર
(૩૭) રઘુવીર ચૌધરીની ‘ઇચ્છાવર’ નવલકથા ક્યારે પ્રાપ્ત થાય છે?
(અ) ૧૯૮૭ (બ) ૧૯૮૮ (ક) ૧૯૮૯ (ડ) ૧૯૯૦
(૩૮) ‘ડિમલાઈટ’, ‘ત્રીજો પુરુષ’ – કયા સ્વરૂપની કૃતિઓ છે?
(અ) નાટક (બ) નવલિકા (ક) એકાંકી (ડ) સંપાદન
(૩૯) રઘુવીર ચૌધરીની હાસ્યરસની કૃતિ જણાવો.
(અ) ‘અમૃતા’ (બ) ‘નજીક’ (ક) ‘વાર્તાવિશેષ’ (ડ) ‘સુખ સુએ સંસારમાં’
(૪૦) રઘુવીર ચૌધરીનો વ્યક્તિચિત્રોનો સંગ્રહ કયો છે?
(અ) ‘સિકંદર સાની’ (બ) ‘અંતર’ (ક) ‘તમસા’ (ડ) ‘તિલક કરે રઘુવીર’
(૪૧) રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર કયા વર્ષમાં પ્રાપ્ત થયો?
(અ) ૨૦૧૨ (બ) ૨૦૧૩ (ક) ૨૦૧૪ (ડ) ૨૦૧૫
(૪૨) રઘુવીર ચૌધરીરચિત ‘ઇચ્છાવર’ નવલકથાનો નાયક કોણ છે?
(અ) મંગળ (બ) ચતુર ગોસાઈ (ક) મનુ (ડ) રમણ
(૪૩) રઘુવીર ચૌધરીરચિત ‘ઇચ્છાવર’ નવલકથાની પૃષ્ઠ સંખ્યા કેટલી છે?
(અ) ૧૩૦ (બ) ૧૪૦ (ક) ૧૫૦ (ડ) ૧૬૦
(૪૪) ‘ઇચ્છાવર’ નવલકથામાં નાયક મંગળ શું હોય છે?
(અ) ડોક્ટર (બ) શિક્ષક (ક) ઇજનેર (ડ) મામલતદાર
(૪૫) ‘ઇચ્છાવર’ નવલકથામાં પૂનમ કયા સમાજની સ્ત્રી છે?
(અ) સવર્ણ (બ) બ્રાહ્મણ (ક) રાજપૂત (ડ) દલિત સમાજ
(૪૬) ‘ઇચ્છાવર’ નવલકથામાં મંદિરનાં પૂજારી કોણ છે?
(અ) મંગળ (બ) ચતુર ગોસાઈ (ક) મનુ (ડ) રમણ
(૪૭) દલિત પૂનમ પ્રત્યે જાહેરમાં આભડછેટ કોણ રાખે છે?
(અ) મંગળ (બ) ચતુર ગોસાઈ (ક) મનુ (ડ) રમણ
(૪૮) ‘ઇચ્છાવર’ નવલકથામાં કોણ પ્રકૃતિ સંવર્ધન દ્વારા રાષ્ટ્રવાદી વિચારણાને આગળ ધપાવે છે?
(અ) મંગળ (બ) બાબુ (ક) તીકમ (ડ) કમુ
(૪૯) ‘ઇચ્છાવર’ નવલકથામાં પૂનમનાં પતિનું નામ શું છે?
(અ) મંગળ (બ) બાબુ (ક) તીકમ (ડ) કમુ
(૫૦) ‘ઇચ્છાવર’ નવલકથાનાં અવયવે અવયવમાં શેનો રંગ છે?
(અ) શહેરીપ્રદેશનો (બ) દેશનો (ક) વિદેશનો (ડ) ગ્રામપ્રદેશનો
ગુજરાતી (C.C .૧૦૨)
પ્રશ્નપત્ર:ગદ્યકૃતિનો અભ્યાસ-અર્વાચીન
નિયત કૃતિ : ‘ઇચ્છાવર’
_______________________________________________
(૧) ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા કઈ છે?
(અ) 'કરણઘેલો' (બ) 'માનવીની ભવાઇ' (ક) 'અમૃતા' (ડ) 'ઇચ્છાવર'
(૨) 'કરણઘેલો' નવલકથાના સર્જક કોણ છે?
(અ) કલાપી (બ) કાન્ત (ક) નવલરામ (ડ) નંદશંકર મહેતા
(૩) નંદશંકર મહેતારચિત 'કરણઘેલો' નવલકથા કઈ સાલમાં પ્રાપ્ત થાય છે?
(અ) ૧૮૬૫ (બ) ૧૮૬૬ (ક) ૧૮૬૭ (ડ) ૧૮૬૮
(૪) લઘુકથાના જનક તરીકે કોણ જાણીતા છે?
(અ) મોહનલાલ પટેલ (બ) નવલરામ (ક) કાન્ત (ડ) કલાપી
(૫) એક અંકના નાટકને શું કહે છે?
(અ) લઘુકથા (બ) નવલકથા (ક) નવલિકા (ડ) એકાંકી
(૬) કોણે ટૂંકીવાર્તાને તણખા સાથે સરખાવી છે?
(અ) નવલરામ (બ) ધૂમકેતુ (ક) કલાપી (ડ) કાન્ત
(૭) ગુજરાતી સાહિત્યની પ્રથમ ટૂંકીવાર્તા કઈ છે?
(અ) 'ગોવાલણી' (બ) 'પોસ્ટ ઓફિસ' (ક) 'શાંતિદાસ' (ડ) 'મુકુંદરાય'
(૮) રા.વિ.પાઠક કયા તખલ્લુસથી ટૂંકીવાર્તાઓ આપે છે?
(અ) 'કલાપી' (બ) 'કાન્ત' (ક) 'સુન્દરમ' (ડ) 'દ્વિરેફ'
(૯) ‘નવલકથા’ સ્વરૂપને અંગ્રેજીમાં શું કહે છે?
(અ) ‘NOVEL’ (બ) 'NOVUS’ (ક) 'કાદંબરી' (ડ) 'ઉપન્યાસ'
(૧૦)લેટિન ભાષામાં નવલકથા માટે ક્યો શબ્દ પ્રયોજાય છે?
(અ) ‘NOVEL’ (બ) 'NOVUS’ (ક) 'કાદંબરી' (ડ) 'ઉપન્યાસ'
(૧૧) મરાઠીમાં નવલકથા માટે કયો પર્યાય યોજાય છે?
(અ) ‘NOVEL’ (બ) 'NOVUS’ (ક) 'કાદંબરી' (ડ) 'ઉપન્યાસ'
(૧૨) હિન્દીમાં નવલકથાને શું કહેવામાં આવે છે?
(અ) ‘NOVEL’ (બ) 'NOVUS’ (ક) 'કાદંબરી' (ડ) 'ઉપન્યાસ'
(૧૩) ક્યા અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા હોય છે,સાધારણ ધર્મ જેવું હોતું નથી?
(અ) ઉપમા (બ) અનન્વય (ક) રૂપક (ડ) સજીવારોપણ
(૧૪) ‘આ સંસારસાગર તરવો સહેલો નથી’ – અલંકાર જણાવો.
(અ) રૂપક (બ) ઉપમા (ક) અનન્વય (ડ)સજીવારોપણ
(૧૫) નિંદા દ્વારા સ્તુતિ કે સ્તુતિ દ્વારા નિંદા –ક્યા અલંકારમાં જોવા મળે છે?
(અ) ઉપમા (બ) રૂપક (ક) અનન્વય (ડ) વ્યાજસ્તુતિ
(૧૬) ‘મા તે મા’ – કયો અલંકાર છે?
(અ) ઉપમા (બ) રૂપક (ક) વ્યાજસ્તુતિ (ડ) અનન્વય
(૧૭) નિર્જીવમાં સજીવનું આરોપણ ક્યા અલંકારમાં કરવામાં આવે છે?
(અ)ઉપમા (બ) રૂપક (ક) અનન્વય (ડ) સજીવારોપણ
(૧૮) ક્યાં અલંકારમાં ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું ગણવામાં આવે છે?
(અ) વ્યતિરેક (બ) ઉપમા (ક) રૂપક (ડ) અનન્વય
(૧૯) એકનો એક વર્ણ વારંવાર આવે, ત્યારે તેને ક્યો અલંકાર કહે છે?
(અ) વર્ણાનુપ્રાસ (બ) ઉપમા (ક) રૂપક (ડ) વ્યાજસ્તુતિ
(૨૦) ‘પ્રભુનાં પ્રેમનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું’-અલંકાર જણાવો.
(અ) વર્ણાનુપ્રાસ (બ) ઉપમા (ક) રૂપક (ડ) સજીવારોપણ
(૨૧) ટૂંકીવાર્તાને અંગ્રેજીમાં શું કહે છે?
(અ) ‘NOVEL’ (બ) ‘Short Story’ (ક) ‘Sonus’ (ડ) ‘Essay’
(૨૨) ગુજરાતી સાહિત્યના પ્રથમ નિબંધકાર કોણ છે?
(અ) દલપતરામ (બ) નર્મદ (ક) નવલરામ (ડ) કલાપી
(૨૩) નર્મદ પાસેથી ‘મંડળી મળવાથી થતાં લાભ’ પ્રથમ ગુજરાતી નિબંધ ક્યારે મળે છે?
(અ) ૧૮૫૦ (બ) ૧૮૫૧ (ક) ૧૮૫૨ (ડ) ૧૮૫૩
(૨૪) ઉપમેયની ઉપમાન સાથે સરખામણી ક્યા અલંકારમાં કરવામાં આવે છે?
(અ) ઉપમા (બ) રૂપક (ક) અનન્વય (ડ) સજીવારોપણ
(૨૫) ‘ઇચ્છાવર’ નવલકથાના સર્જકનું નામ જણાવો.
(અ) રઘુવીર ચૌધરી (બ) પન્નાલાલ પટેલ (ક) નવલરામ (ડ) ધૂમકેતુ
(૨૬) રઘુવીર ચૌધરીનું જન્મસ્થળ કયું છે?
(અ) ઉમતા (બ) મહેસાણા (ક) કડી (ડ) બાપુપુરા
(૨૭) ‘બહુશ્રુત’, ‘લોકાયતસૂરિ’ ઉપનામ કયા સર્જકના છે?
(અ) ગો.મા.ત્રિપાઠી (બ) રા.વિ.પાઠક (ક) ર.વ.દેસાઈ (ડ) રઘુવીર ચૌધરી
(૨૮) ‘વહેતાં વૃક્ષ પવનમાં’ કોનો કાવ્યસંગ્રહ છે?
(અ) કલાપી (બ) કાન્ત (ક) રઘુવીર ચૌધરી (ડ) સુન્દરમ
(૨૯) ‘સહરાની ભવ્યતા’ કયા સ્વરૂપની કૃતિ છે?
(અ) નિબંધ (બ) નવલકથા (ક) નવલિકા (ડ) રેખાચિત્ર
(૩૦) ઉપરવાસ, સહવાસ, અંતરવાસ-કથાત્રયીના લેખક કોણ છે?
(અ) રઘુવીર ચૌધરી (બ) સુરેશ જોશી (ક) ધૂમકેતુ (ડ) સુન્દરમ
(૩૧) રઘુવીર ચૌધરીની જન્મતારીખ જણાવો.
(અ) ૫/૧૨/૧૯૩૮ (બ) ૫/૦૧/૧૯૩૯ (ક) ૫/૦૨/૧૯૪૦ (ડ)૫/૧૧/૧૯૪૧
(૩૨) ‘તમસા’, ‘પરદેશ’ - રઘુવીર ચૌધરીની ક્યા સ્વરૂપની કૃતિઓ છે?
(અ) નવલિકા (બ) નવલકથા (ક) કાવ્યસંગ્રહ (ડ) રેખાચિત્ર
(૩૩) રઘુવીર ચૌધરીની ‘ઇચ્છાવર’ નવલકથા ક્યારે પ્રાપ્ત થાય છે?
(અ) ૧૯૮૭ (બ) ૧૯૮૮ (ક) ૧૯૮૯ (ડ) ૧૯૯૦
(૩૪) ‘ડિમલાઈટ’, ‘ત્રીજો પુરુષ’ – કયા સ્વરૂપની કૃતિઓ છે?
(અ) નાટક (બ) નવલિકા (ક) એકાંકી (ડ) સંપાદન
(૩૫) રઘુવીર ચૌધરીની હાસ્યરસની કૃતિ જણાવો.
(અ) ‘અમૃતા’ (બ) ‘નજીક’ (ક) ‘વાર્તાવિશેષ’ (ડ) ‘સુખ સુએ સંસારમાં’
(૩૬) રઘુવીર ચૌધરીનો વ્યક્તિચિત્રોનો સંગ્રહ કયો છે?
(અ) ‘સિકંદર સાની’ (બ) ‘અંતર’ (ક) ‘તમસા’ (ડ) ‘તિલક કરે રઘુવીર’
(૩૭) રઘુવીર ચૌધરીને જ્ઞાનપીઠ પુરસ્કાર કયા વર્ષમાં પ્રાપ્ત થયો?
(અ) ૨૦૧૨ (બ) ૨૦૧૩ (ક) ૨૦૧૪ (ડ) ૨૦૧૫
(૩૮) રઘુવીર ચૌધરીરચિત ‘ઇચ્છાવર’ નવલકથાનો નાયક કોણ છે?
(અ) મંગળ (બ) ચતુર ગોસાઈ (ક) મનુ (ડ) રમણ
(૩૯) રઘુવીર ચૌધરીરચિત ‘ઇચ્છાવર’ નવલકથાની પૃષ્ઠ સંખ્યા કેટલી છે?
(અ) ૧૩૦ (બ) ૧૪૦ (ક) ૧૫૦ (ડ) ૧૬૦
(૪૦) ‘ઇચ્છાવર’ નવલકથામાં નાયક મંગળ શું હોય છે?
(અ) ડોક્ટર (બ) શિક્ષક (ક) ઇજનેર (ડ) મામલતદાર
(૪૧) ‘ઇચ્છાવર’ નવલકથામાં પૂનમ કયા સમાજની સ્ત્રી છે?
(અ) સવર્ણ (બ) બ્રાહ્મણ (ક) રાજપૂત (ડ) દલિત સમાજ
(૪૨) ‘ઇચ્છાવર’ નવલકથામાં મંદિરનાં પૂજારી કોણ છે?
(અ) મંગળ (બ) ચતુર ગોસાઈ (ક) મનુ (ડ) રમણ
(૪૩) દલિત પૂનમ પ્રત્યે જાહેરમાં આભડછેટ કોણ રાખે છે?
(અ) મંગળ (બ) ચતુર ગોસાઈ (ક) મનુ (ડ) રમણ
(૪૪) ‘ઇચ્છાવર’ નવલકથામાં કોણ પ્રકૃતિ સંવર્ધન દ્વારા રાષ્ટ્રવાદી વિચારણાને આગળ ધપાવે છે?
(અ) મંગળ (બ) બાબુ (ક) તીકમ (ડ) કમુ
(૪૫) રમણભાઈ નીલકંઠ પાસેથી હાસ્યપ્રધાન નવલકથા ‘ભદ્રભદ્ર’ કઈ સાલમાં પ્રાપ્ત થાય છે?
(અ) ૧૭૦૦ (બ) ૧૮૦૦ (ક) ૧૯૦૦ (ડ) ૨૦૦૦
(૪૬) પન્નાલાલ પટેલની કઈ નવલકથાને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે?
(અ) ‘માનવીની ભવાઇ’ (બ) ‘સરસ્વતીચંદ્ર’ (ક) ‘અમૃતા’ (ડ) ‘કોણ’
(૪૭) રઘુવીર ચૌધરીની કઈ નવલકથાને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો છે?
(અ) ‘ઇચ્છાવર’ (બ) ‘પૂર્વરાગ’ (ક) ‘અમૃતા’ (ડ) ‘ઉપરવાસ’
(૪૮) રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથા કઈ છે?
(અ) ‘અમૃતા’ (બ) ‘ઇચ્છાવર’ (ક) ‘પૂર્વરાગ’ (ડ) ‘શ્યામ સુહાગી’
(૪૯) ‘ઇચ્છાવર’ નવલકથાનાં અવયવે અવયવમાં શેનો રંગ છે?
(અ) શહેરીપ્રદેશનો (બ) દેશનો (ક) વિદેશનો (ડ) ગ્રામપ્રદેશનો
(૫૦) ‘ઇચ્છાવર’ નવલકથામાં પૂનમનાં પતિનું નામ શું છે?
(અ) મંગળ (બ) બાબુ (ક) તીકમ (ડ) કમુ
================== THE END ====================
ટિપ્પણીઓ