CC 202 MCQ
|
|
|
|
|
C.C.202 GUJARATI
MCQ |
||
|
|
|
Answer |
|
1 |
ધૂમકેતુએ વાર્તાને શું કહેલ છે? |
તણખો |
|
2 |
ગોવાલણી' વાર્તાના લેખક કોણ છે? |
મલયાનિલ |
|
3 |
To be read in a single
sitting'એડગર એલન પોની વ્યાખ્યા કોની વ્યાખ્યાને મળતી આવે છે? |
બળવંતરાય ક. ઠાકોર |
|
4 |
ટૂંકીવાર્તા કયા યુગની નીપજ છે? |
અર્વાચીન યુગ |
|
5 |
મલયાનિલનું પૂરું નામ કયું હતું? |
કંચનલાલ વાસુદેવ મહેતા |
|
6 |
સુમન શાહનો જન્મ કઈ સાલમાં થયો હતો? |
1937 |
|
7 |
રીંછની બોધકથા વાર્તાના સર્જક કોણ છે? |
સુમન શાહ |
|
8 |
ધૂમકેતુની કઈ વાર્તા વિશ્વવિખ્યાત પામી છે? |
પ્રુથ્વી અને સ્વર્ગ |
|
9 |
લોહીની સગાઈ વાર્તાસંગ્રહ કઈ સાલમા બહાર પડી? |
1952 |
|
10 |
શતપર્ણના એક પાળેલા ધર્મપુત્રનું નામ શું હતું? |
સુમેરુ |
|
11 |
નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુની નથી? |
ગોવાલણી |
|
12 |
સમાજસુધારાની નેમ લઈને વાર્તાઓ રચતા સર્જક કયા કવિ છે? |
ઈશ્વર પેટલીકર |
|
13 |
નીચેનામાંથી કઈ વાર્તા ઈશ્વર પેટલીકરની નથી? |
કંકુનું ચરિત્રબળ |
|
14 |
ધૂમકેતુ' કોનું ઉપનામ છે? |
ગૌરીશંકર જોશી |
|
15 |
પન્નાલાલ પટેલનો જન્મ ક્યારે થયો હતો? |
1912 |
|
16 |
એળે નહિ તો બેળે' વાર્તાનાયક કોણ છે? |
પન્નાલાલ પટેલ |
|
17 |
કુંડી'વાર્તામાં લેખક ગુલાબદાસ બ્રોકરનો જન્મ ક્યારે થયો હતો? |
1909 |
|
18 |
નીચેનામાંથી કયો વાર્તાસંગ્રહ ધૂમકેતુનો નથી? |
મહાપ્રસ્થાન |
|
19 |
વાહ રે માનવી,તારું હૈયું એક પા,પ્રીતના ઘૂંટડા,બીજી પા લોહીના કોગળા!' વાક્ય કોનું છે? |
પન્નાલાલ પટેલ |
|
20 |
વાર્તાકાર જયંતિ દલાલની શક્તિઓને પ્રગટ કરતી વાર્તા કઈ છે? |
આભલાનો ટુકડો |
|
21 |
વાર્તાકાર જયંતિ દલાલે વાર્તા લખવાનું કઈ સાલથી શરૂં કર્યું હતું? |
1941 |
|
22 |
1962માં અમેરિકન સરકારના નિમંત્રણથી સ્ટડી મિશન માટે કયાં ગયા? |
અમેરિકા |
|
23 |
પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો? |
માંડલી |
|
24 |
ટોળું' વાર્તાના લેખક કોણ છે? |
ઘનશ્યામ દેસાઈ |
|
25 |
ઈશ્વર પેટલીકર કઈ વાર્તાના સંવાદો કે પાત્રોના વ્યક્તિત્વને ઉઠાવ આપતા નથી? |
આખરી ફેસલા |
|
26 |
વિંછીનું મોં' કોની વાર્તા છે? |
ઈશ્વર પેટલીકરની |
|
27 |
વાર્તામાં એક નવી જિંદગી નવું વિશ્વ કોણ રચે છે? |
સર્જક |
|
28 |
બીજાએ આપેલા અનુભવો જીવનવાસ્તવમાં મને કામ લાગતાં નથી,કેમ કે એનો મારે માટે કોઈ અંગત અર્થ હોતો નથી.' આ વાક્ય કોણે કહ્યું છે? |
નેન્સી હેઈસ |
|
29 |
Short story is a narrative
short snough to be read in a single sitting. ' આ વ્યાખ્યા કોની છે? |
એડગર એલન પો |
|
30 |
નીચેની કઈ વાર્તમાં 'દલી' નામનું પાત્ર આવે છે? |
ગોવાલણી |
|
31 |
બ્રોકર જેલવાસ કેટલો સમય રહી ચૂક્યો હતો? |
ત્રણ |
|
32 |
લોહીની સગાઈ વાર્તામાં કોનો અંતિમ વિલાપ મન પર અસર કરે છે? |
મંગુનો |
|
33 |
પન્નાલાલ પટેલને અમૂલ્ય પ્રદાન બદલ સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર કઈ સાલમાં એનાયત થયો હતો? |
1950 |
|
34 |
સુમન શાહે કઈ યુનિવર્સિટીમાં એમ.એ.પૂર્ણ કર્યું હતું? |
મહારાજા સયાજીરાવ |
|
35 |
ધૂમકેતુનો જન્મ કયા ગામે થયો હતો? |
વીરપુર |
|
36 |
વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓના સંગ્રહનું પ્રકાશન કઈ કંપનીએ કર્યું? |
લોગમેન |
|
37 |
કયા લેખકની વાર્તામાં વાત અને વાર્તા વચ્ચેના ભેદની રીતે રૂપનિર્મિતનો મુદ્દો છેડાયો છે? |
સુમન શાહ |
|
38 |
ગુલાબદાસ બ્રોકરનો વ્યવસાય કયો હતો? |
શેરદલાલ |
|
39 |
કાળુ-રાજુના પુત્ર પ્રાપ્ત અને અલ્લડ યુવતી ચંપા પ્રણયને આલેખતી કથા કોની છે? |
પન્નાલાલ પટેલ |
|
40 |
બ્રોકર ગુજરાતી સાહિત્ય પરિષદ પ્રમુખ કઈ સાલમાં રહ્યા હતા? |
1974-75 |
|
41 |
સામાન્ય ગણાતા દીનદરિદ્ર પાત્રોનો પ્રથમવાર ક્રાંતિકારી કોણ હતું? |
ધૂમકેતુ |
|
42 |
સુમનને આધુનિક વિવેચનની સમીક્શા શામાં કરી છે? |
નવ્યવિવેચન |
|
43 |
વાર્તા અને ટૂંકીવાર્તાનાં સ્વરૂપો કેવા હોય છે? |
અલગ અલગ |
|
44 |
ગોવાલણી' વાર્તાના લેખક મલયાનિલ કેટલી ઉંમરે અવસાન પામ્યા? |
27 |
|
45 |
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? |
આંધુ-ઘનશ્યામ દેસાઈ |
|
46 |
નવલિકાનો ખરો વિકાસ કઈ સદીમાં થયો છે? |
વીસમી |
|
47 |
'પટાવાળો ને સાહેબ'' માં ધૂમકેતુએ કોની પ્રામાણિકતાની વાત કરી છે? |
ભીખાજી |
|
48 |
બ્રોકરે કયો કાવ્યસંગ્રહ બહાર પાડ્યા હતા? |
વસંત |
|
49 |
ઈશ્વર પેટલીકરની વાર્તાઓ ગુજરાતના કયા પ્રદેશના લોકોના જીવન પર લખાયેલી છે? |
ચરોતર પ્રદેશ |
|
50 |
સુમન શાહને નોંધપાત્ર પુરસ્કાર કયો મળ્યો હતો? |
સાહિત્ય અકાદમી |
|
|
ટિપ્પણીઓ