ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ C.C. 202

 ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ     C.C. 202

Sr. No.

Question

Answer

1

ટૂંકીવાર્તા એ કયા અંગ્રેજી શબ્દ પરથી ઉતરી આવેલ સાહિત્યપ્રકાર છે?

Short story

2

ટૂંકીવાર્તા કયા યુગની નીપજ છે?

અર્વાચીન યુગ

3

ધૂમકેતુએ વાર્તાને શું કહેલ છે?

તણખો

4

વાર્તામાં એક નવી જિંદગી નવું વિશ્વ કોણ રચે છે?

સર્જક

5

To be read in a single sitting' એડગર એલન પોની વ્યાખ્યા કોની વ્યાખ્યાને મળતી આવે છે?

બળવંતરાય ક.ઠાકોર

6

ઘણુંક ઘણું ભાંગવું,ધણ ઉઠાવ, મારી ભુજા પંક્તિ કોની છે?

સુંદરમ્

7

સર્જકે વાર્તાને પ્રારંભે પ્રાચીન_ કાળની સામે કોનું ગૌરવમિત્ર આલેખ્યું છે?

કુલપિતા'નુ

8

વાર્તા અને ટૂંકીવાર્તા ના સ્વરૂપો કેવા હોય છે?

અલગ_ અલગ

9

માજવેલો આર્થિક રીતે પછાત વર્ગનો કઈ જાતિનો માણસ છે?

વાઘરી /દેવી પૂજક

10

ભાષા_કર્મની દ્રષ્ટિએ સુંદરમે કોના મૃત્યુને નિરૂપ્યું છે?

માજાવેલા

11

ગોવાલણી' વાર્તાના લેખક કોણ છે?

મલયાનિલ

12

મલયાનિલનો જન્મ કઈ સાલમાં થયો હતો?

1892

13

મલયાનિલનું પૂરું નામ કયું હતું?

કંચનલાલ વાસુદેવ મહેતા

14

ગોવાલણી' વાર્તાના લેખક મલયાનિલ કેટલી ઉંમરે અવસાન પામ્યા?

27

15

નીચેની કઈ વાર્તામાં 'દલી' નામનું પાત્ર આવે છે?

ગોવાલણી

16

દૂધ ભરાવા આવતી ગોવાલણી કેવી ભાષા વાપરતી હતી?

બધી જ

17

સુમન શાહનો જન્મ કઈ સાલમાં થયો હતો?

1937

18

સુમન શાહે કઈ યુનિવર્સિટી_માં એમ. એ.પૂર્ણ કર્યું હતું?

મહારાજા સયાજીરાવ

19

સુમનને આધુનિક વિવેચનની સમીક્ષા શામાં કરી છે?

નવ્યવિવેચન

20

કયા લેખકની નવલિકાઓ કૃતિના અર્થની કે સહાયની દિશામાં ધપતી નથી?

સુમન શાહ

21

ધૂમકેતુની કઈ વાર્તા વિશ્વ_ વિખ્યાત પામી છે?

પૃથ્વી અને સ્વર્ગ

22

માજાવેલાનું મૃત્યુ' ના સર્જક કોણ છે?

સુંદરમ્

23

નીચેનામાંથી કયું જોડકું ખોટું છે?

આંધુ_ઘનશ્યામ દેસાઈ

24

રીંછની બોધકથા વાર્તાના સર્જક કોણ છે?

સુમન શાહ

25

લોહીની સગાઈ વાર્તાસંગ્રહ કઈ સાલમાં બહાર પડી?

1952

26

સામાન્ય ગણાતા દિન_દરિદ્ર પત્રોનો પ્રથમવાર ક્રાંતિકારી કોણ હતું?

ધૂમકેતુ

 

27

ધૂમકેતુનો જન્મ કયા ગામે થયો હતો?

વીરપુર

28

નવલિકાનો ખરો વિકાસ કઈ સદીમાં થયો છે?

વીસમી

29

નીચેનામાંથી કઈ વાર્તા ધૂમકેતુની નથી?

ગોવાલણી

30

ગુજરાતી નવલિકાના ઉત્તમ શિલ્પી તરીકે કયો કવિ જાણીતો છે?

ધૂમકેતુ

31

લોહીની સગાઈમાં અમૃતકાકી કોની નાતમાં વટલાઈ ગયા હતા?

મંગુની

32

લોહીની સગાઈ ' ભારતીય વાર્તા હરીફાઈમાં કયા ક્રમે આવી છે?

ચોથા

33

ટોળું' વાર્તાના લેખક કોણ છે?

ઘનશ્યામ દેસાઈ

34

મીઠાઈનો કરંડિયો કોણ ચોરી લાવે છે?

વનો

35

પન્નાલાલ પટેલનો જન્મ ક્યારે થયો હતો?

1912

36

એળે નહિ તો બેળે' વર્તનાયક કોણ છે?

પન્નાલાલ પટેલ

37

પૃથ્વી અને સ્વર્ગ' વાર્તામાં પશ્ચાતાપ કોણ વ્યક્ત કરે છે?

સુમેરુ

38

ગુલાબદાસ બ્રોકરનો વ્યવસાય કયો હતો?

શેરદલાલ

39

ગુલાબદાસ બ્રોકર_નો જન્મ કયાં શહેરમાં થયો હતો?

પોરબંદર

40

બ્રોકરે કયો કાવ્યસંગ્રહ બહાર પાડયા હતા?

વસંત

41

રમણ અને દક્ષા નીચેનામાંથી કઈ વાર્તાના પાત્રો છે?

'આભલનો ટૂકડો'

42

વાર્તાકાર જયંતિ દલાલે વાર્તા લખવાનું કઈ સાલથી શરૂ કર્યું હતું?

1941

43

જ્ઞાનપીઠ પુસ્કાર મેળવનાર લેખક કોણ હતા?

પન્નાલાલ પટેલ

44

૧૯૬૨ માં અમેરિકન સરકારના નિમંત્રણથી સ્ટડી મિશન માટે કયાં ગયા ગુલાબદાસ બ્રોકર?

અમેરિકા

45

વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓના સંગ્રહનું પ્રકાશન કઈ કંપનીએ કર્યું?

લોગમેન

46

સુમન શાહને નોંધપાત્ર પુરસ્કાર કયો મળ્યો હતો?

સાહિત્ય અકાદમી

47

આનંદ તો અંતર'ની સમૃદ્ધિને વધારે છે. મન માંકડું છે.' એવું કોણે કહ્યું હતું?

સુમન શાહ

48

"પટાવાળો ને સાહેબ" માં ધૂમકેતુ કોની પ્રમાણિકતાની વાત કરી છે?

ભીખાજી

49

વિંછીનુ મોં' કોની વાર્તા છે?

ઈશ્વર પેટલીકરની

50

નીચેનામાંથી કઈ વાર્તા ઈશ્વર પેટલીકરની નથી?

કંકુનું ચરિત્રબળ

 

 

Answer

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3