એસાઇમેન્ટ C.C.૨૦૨ ( ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ) વર્ષ_૨૦૨૧

 

  • એસાઇમેન્ટ પ્રશ્નો 


  • C.C.૨૦૨( ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ) વર્ષ_૨૦૨૧

        નીચેનામાંથી કોઈપણ બે પ્રશ્નોના જવાબ આપવા. 


       ૧. ટૂંકીવાર્તા એટલે શું? સાહિત્ય સ્વરૂપ સમજવો.


       ૨. ધૂમકેતુના જીવનનો સંક્ષિપ્ત પરિચય આપો.


      ૩. 'ગોવાલણી' કૃતિને આધારે સ્વરૂપની સમીક્ષા કરો.

     ૪. લોહીની સગાઈ વાર્તા ( નવલિકા ) આધારિત ટૂંક_નોંધ લાખો.

  • C.E.૨૦૨ (ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ) વર્ષ_૨૦૨૧


  • નીચેનામાંથી કોઈપણ બે પ્રશ્નોના જવાબ આપવા.


૧. ટૂંકીવાર્તા એટલે શું? સાહિત્ય સ્વરૂપ સમજવો.


૨.મલયાનિલના જીવનનો સંક્ષિપ્ત પરિચય આપો.


૩. 'માજા વેલાનું મૃત્યું ' કૃતિને આધારે સ્વરૂપની સમીક્ષા કરો.


૪.'પૃથ્વી અને સ્વર્ગ' વાર્તા આધારિત ટૂંક- નોંધ લાખો.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3