એસાઇમેન્ટ C.C.૨૦૧ ( પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય_ ઝલક ખંડ_૨) વર્ષ _૨૦૨૧
એસાઇમેન્ટ પ્રશ્નો
C.C.૨૦૧ ( પ્રશિષ્ટ ગુજરાતી કાવ્ય_ ઝલક ખંડ_૨) વર્ષ _૨૦૨૧
નીચેનામાંથી કોઈપણ બે પ્રશ્નોના જવાબ આપવા.
૧. સોનેટ સાહિત્ય સ્વરૂપની લાક્ષણિકતાઓની સવિસ્તાર ચર્ચા
૨. ઉશનસના જીવન અને કવનનો પરિચય આપી એમના સાહિત્ય ઘડતર બળોની ચર્ચા કરો.
૩. '' વળાવી બા આવી'' કાવ્યનો રસાસ્વાદ કરવો.
૪.''ઇંધણા વીણવા ગૈતી'' રાજેન્દ્ર શાહના કાવ્યની ટૂંક_
નોંધ લાખો.
એસાઇમેન્ટ પ્રશ્નો
C.E.૨૦૧ ( પ્રશિષ્ટ ગુજરાતી કવ્યઝલક ખંડ_૨) વર્ષ_૨૦૨૧
નીચેનામાંથી કોઈપણ બે પ્રશ્નોના જવાબ આપવા.
૧. સોનેટ સાહિત્ય સ્વરૂપની લાક્ષણિક્તાઓની સવિસ્તાર ચર્ચા કરો.
૨. સુંદરમ્ ના જીવન અને કવનનો પરિચય આપી એમના સાહિત્ય ઘડતર બળોની ચર્ચા કરો.
૩. 'થોડો વગડાનો શ્વાસ' કાવ્યનો રસાસ્વાદ કરાવો.
૪. 'ભોમિયા વિના' ઉમાશંકર જોશીના કાવ્યની ટૂંક_નોંધ લાખો.
ટિપ્પણીઓ