MCQ-BA-Sem -5 cc 506
અર્વાચીન ગુસા. ઈ- \ MCQ-BA-Sem
(1) સ ંસાર સધુ ારાના યગુ નો સમયગાળો કયો છે? (A) ઈસ.૧૮૫૦ થી ૧૮૫૫ ( B) ૧૮૬૦ થી ૧૮૭૦ (C) ઈસ ૧૮૬૦ થી ૧૯૯૦ (D) ઈસ ૧૮૭૦ થી ૧૯૧૦ (2) આખ્યાન કયા યગુ નુંસાહિત્ય સ્વરૂપ છે? (A)પ્રાચીન (B)અવાાચીન (C) મધ્યકાલીન (D) સાક્ષરયગુ (3) ફાર્ાસેકયા કવવને'૩ વવશ્ચર' તરીકેનવાજ્યા છે? (A)નમાદ (B)દલપતરામ (C) નવલરામ (D) દયારામ (4) નમાદની કઈ કવવતા સમાજશાસ્ત્રીય પ્રર્ ંધ તરીકેઓળખાય છે? (A)જય જય ગરવી ગજુ રાત (B)નવ કરશો કોઈ શોખ (C) વૈદ્યો ચહરત્ર (D) હિિંદુઓની પડતી (5) ગજુ રાતી સાહિત્યની સૌ પ્રથમ લખાયેલ ઐવતિાવસક નવલકથા કરણઘેલો કઈ સાલમાંલખાયેલ િતી? (A) ૧૮૬૬ (B) ૧૮૭૦ (C) ૧૮૭૫ (D) ૧૮૮૦ MCQ-BA-Sem -5 cc 506 ગજુ રાત (6) પ ંહડત યગુ ના સાહિત્ય ની મખ્ુય વવશેષતા કઈ િતી ? (A) સરળતા (B) વવદ્રતા (C) વાસ્તવ (D) મૈલલકતા (7) સાક્ષરયગુ નાંપ્રવતવનવધરૂપ સર્જક નુંનામ જણાવો ? (A)નરવસિંિરાવ (B)કાન્ત (C) ગોવધાનરામ (D)ર્ળવ ંતરાય (8) ચ ંદ્રાવલીમૈયા કઇ નવલકથા નુંપાત્ર છે? (A) કરણઘેલો (B)ઝેર તો પીધા છેજાણી જાણી (C) સરસ્વતીચ ંદ્ર (D) નારીહૃદય (9) 'લીલાવતી જીવનકલા' કયા પ્રકારનુંપસ્ુતક છે? (A)જીવન ચહરત્ર (B) આત્મ ચહરત્ર (C) જીવન ચહરત્ર (D) નવલકથા (10) 'રાઈનોપવાત' કયા સર્જકનુંઉત્તમ નાટક છે? (A) રમણભાઈ નીલકંઠ (B) કાન્ત (C) ર.વ.દેસાઈ (D)જોધાણી (11) ડોલનશૈલી માટેકયા કવવ જાણીતા છે? (A) કલાપી (B) નરવસિંિરાવ (C)ર્ળવ ંતરાય (D) ન્િાનાલાલ (12) ર્ળવ ંતરાય ઠાકોર નુંઉપનામ જણાવો? (A) કાન્ત (B) દ્રીરેફ (C) સિને ી (D)વાસકુી (13) ‘ભણકારા’ કયા કવવનો કાવ્યસ ંગ્રિ છે? (A) ર્.ક.ઠાકોર. (B) સદું રમ (C) નરવસિંિરાવ (D) સરુેશજોશી (14) સાક્ષરયગુ નો સમયગાળો જણાવો? (A)૧૮૫૪ થી ૧૮૬૦ (B)૧૮૮૫ થી ૧૯૧૫ (C) ૧૯૨૦ થી ૧૯૪૦ (D) ૧૯૯૫ થી ૧૯૬૦ (15) 'આ વાદ્યનેકરૂણ ગાન વવશેષભાવે'એવુંકયા કવવ કિેછે? (A) કલાપી (B) નરવસિંિરાવ (C) નમાદ (D) નવલરામ (16) ‘વસ ંતવવજય’ કાન્ત નુંકયા પ્રકારનુંકાવ્ય છે? (A) ખ ંડકાવ્ય (B)દીઘાકાવ્ય (C)આખ્યાન કાવ્ય (D) મિાકાવ્ય (17) 'સરુતાનની વાડીના મીઠા મોરલા 'તરીકેકાન્તેકયા કવવની ઓળખાવ્યા િતા ? (A) નરવસિંિરાવ (B) સદું રમ (C) ન્િાનાલાલ (D) કલાપી (18) કવવ ન્િાનાલાલ ઉપનામ જણાવો ? (A)પ્રેમભક્તત (B) ત્રીસખુ (C) શેષ (D) પ્રેમપજાુ રી (19) ‘ઈન્દુકુમાર ,જયાજય ંત’ કયા પ્રકારની કૃવતઓ છે? (A) નવલકથા (B) આત્મકથા (C) નાટક (D) ઊવમિકવવતા (20) 'દશાનીયું' એ કયા સર્જકનો વાતાાસ ંગ્રિ છે? (A) ગોવધાનરામ (B)ર્ળવ ંતરાય (C) ન્િાનાલાલ (D) કાન્ત(21) અલલડોસો કઈ વાતાાનુંપાત્ર છે? (A)જક્ષણી (B) વવવનપાત (C) પોસ્ટ ઓહફસ (D) ધાડ (22) 'અવાાચીન કવવતા' કોનુંવવવેચન પસ્ુતક છે? (A) ઉમાશ ંકર જોશી (B) સદું રમ (C) રા.વી પાઠક (D) પ્રિલાદ પારેખ (23) ગજુ રાતી સાહિત્યમાંસવાઈ ગજુ રાતીનુંલર્રુદ કોનેમળયુંછે? (A) દલપતરામ (B) ફાર્ાસ (C) દાદા સાિર્ે (D)મિાશ્વેતા દેવી (24) ગજુ રાતી સોનેટ ના વપતા કોનેકિવે ામાંઆવેછે? (A) સદું રમ (B) રા .વવ પાઠક (C) ન્િાનાલાલ (D) ર્.કા. ઠાકોર (25) ભીમદેવ અનેચૌલા કઈ નવલકથાના પાત્રો છે? (A) લોપામદ્રુા (B) ગજુ રાતનો નાથ (C) જય સોમનાથ (D) ભગ્ન પાદુકા (26) 'માજાવેલાનુંમત્ૃય' ુવાતાાનુંમખ્ુયરસ કયો છે? (A) શાંત (B) શગંૃ ાર (C) િાસ્ય (D) કરૂણ (27) ર.વ દેસાઈ ની કઈ કૃવતનેગ્રામોદ્વારની ગીતા કિવે ામાંઆવેછે? (A) કોહકલા (B) ભારેલો અક્ગ્ન (C) ગ્રામલક્ષ્મી (D) હદવ્યચક્ષુ (28) ધમૂ કેતનુ ી વાતાાઓમાંમખ્ુયત્વેકયા પ્રકારનુંગદ્ય છે? (A) વાસ્તવવાદી (B) રંગદશી (C) લચિંતનાત્મક (D) ચમત્કારીક(29) 'લોકસાહિત્ય નાંગાયક નો ઓળખ કયા સર્જકનેમળી છે? (A) દલપતરામ (B) ઝવેરચ ંદ મેઘાણી (C) નમાદ (D)પશ્ુકરચદં રવાકર (30) 'કોચા ભગતની કડવી વાણી અનેગરીર્ોના ગીતો ' નાંસર્જક નુંનામ જણાવો? (A) સદું રમ (B) ઉમાશ ંકર જોશી (C)રા.વવ.પાઠક (D) મેઘાણી (31) ઉમાશ ંકર જોશીની કઈ કૃવતનેજ્ઞાનપીથ એવોડામળયો છે? (A) વનશીથ (B)પ્રાચીના (C) વવશ્વ શાંવત (D) ગ ંગોત્રી (32)સાપનાભારા કૃવત કયા સ્વરૂપમાંગણાવી શકાય ? (A) આત્મકથા (B) નવલકથા (C) એકાંકી (D) કવવતા (33) ગજુ રાતી સાહિત્યની પ્રથમ પ્રાદેવશક નવલકથા જણાવો ? (A) માનવીની ભવાઈ (B) સોરઠ તારા વિતે ા પાણી (C) કંકુ (D) જાતર (34) 'ઝેરતો પીધા છેજાણી જાણી' નવલકથા માંકોનો પ્રભાવ પડલે ો થઈ પડેલો છે? (A) ગાંધીજી (B)સરુેશ જોશી (C) દલપત (D)ઉમા. જોશી (35)નીચેનામાંથી કયો સર્જક પ્રાદેવશક ગણાય છે? (A)જય ંવત દલાલ (B)રાવજી પટેલ (C) પશ્ુકરચદં રવાકર (D)હદગીશ મિતે ા (36) 'ઠંદોલય' કૃવતના સર્જક નુંનામ જણાવો? (A) રાજેન્દ્ર શાિ (B)પ્રિલાદ પારેખ (C) સદું રમ (D) વનરંજન ભગત(37)નીચેનામાંથી કઈ કૃવતમાંનગરજીવનની કવવતાઓ છે? (A) પ્રવાલદ્વીપ (B) શ્રાવણીમેળો (C) યગુ વદં ના (D) યાત્રા (38) 'ભટનુંભોપાળં 'ના લેખક નુંનામ જણાવો ? (A)નવલરામ (B)દલપતરામ (C) નમાદ (D) કમા. મનુ શી (39) ગજુ રાતી સાહિત્યના પ્રથમ વનર્ ંધકાર જણાવો? (A) દલપતરામ (B) નમાદ (C) નવલરામ (D) રા. વવ પાઠક (40)ગૌરીશ ંકર ગોવધાનરામ જોશી નુંઉપનામ જણાવો? (A) વત્રશળૂ (B) ચ ંદ્ર (C) ધમુ કેતુ (D) દ્રીરેફ (41) કાક, મ ંજરી કઈ નવલકથા નાંપાત્રો છે? (A) સોક્રેટીશ (B) જય સોમનાથ (C) ગજુ રાત નો નાથ (D) લીલડુી ધરતી (42)પન્નાલાલ પટેલની 'શેઠની શારદા ' શેમાંપ્રકાવશત થઇ િતી ? (A) મર્ું ઈ સમાચાર (B) ગજુ રાત સમાચાર (C) ફૂલછાર્ (D) પરર્ (43) 'કુશમુ માળા 'કોની રચના છે? (A) નમાદ (B) સદું રમ (C) કાન્ત (D) નરવસિંિરાવ (44) વવચારપ્રધાન કવવતાનો આદશાકોનેરજૂકયો ? (A)ર્ળવ ંતરાય (B)મધરુાય (C) સદું રમ (D) રાવજી પટેલ(45) ઝવેરચ ંદ મેઘાણી નુજન્મ સ્થળ જણાવો ? (A)ગાંધીધામ (B)ચોટીલા (C) રાજકોટ (D)અમદાવાદ (46) ગજુ રાતની સાહિત્યની પ્રથમ િાસ્યપ્રધાન નવલકથા જણાવો? (A) સત્યની શોધમાં (B) પગ દંડી (C) ભદ્ર ંભદ્ર (D) મનખા અવતાર (47) હિમાલયનો પ્રવાસ કૃવતના સર્જક નુંનામ જણાવો ? (A) સદું રમ (B) કલાપી (C) ધમૂ કેત ુ (D) દાદાસાિર્ે (48) ગજુ રાતી સાહિત્યની પ્રથમ વાતાાનુંનામ જણાવો ? (A) ગોવાલણી (B) માજા વેલાનુંમત્ૃય ુ (C) ગોષ્કી (D) શેઠની શારદા (49)માનવીની ભવાઈ નેકયો એવોડામળયો િતો ? (A) જ્ઞાનપીઠ (B) નોર્ેલ (C) રણજીતરામ ચ ંદ્રક (D) નમાદ ચ ંદ્રક (50) ગજુ રાતીમાંખરેખર અવાાચીન નો આરંભ કયા સર્જક થી થયો ? (A) નવલરાય (B) દલપત રાય (C) નમાદ (D) પન્નાલા
-5 cc 506
ટિપ્પણીઓ