MCQ C.C. 201, C.C.202 GUJRATI HNGU NEW
સરકારી વિનયન કોલેજ, બેચરાજી
ગુજરાતી વિભાગ ડો. બિપિન ચૌધરી
B.A.sem_2 Examination | |
C.C.Gujarati_202 |
|
Sr. No. |
Question |
Answer |
|
1 |
ટૂંકીવાર્તા એ કયા અંગ્રેજી શબ્દ પરથી ઉતરી આવેલ સાહિત્યપ્રકાર છે? |
Short story |
|
2 |
ટૂંકીવાર્તા કયા યુગની નીપજ છે? |
અર્વાચીન યુગ |
|
3 |
ધૂમકેતુએ વાર્તાને શું કહેલ છે? |
તણખો |
|
4 |
વાર્તામાં એક નવી જિંદગી નવું વિશ્વ
કોણ રચે છે? |
સર્જક |
|
5 |
To be read in a
single sitting' એડગર એલન પોની
વ્યાખ્યા કોની વ્યાખ્યાને મળતી આવે છે? |
બળવંતરાય ક.ઠાકોર |
|
6 |
ઘણુંક ઘણું ભાંગવું,ધણ ઉઠાવ, મારી ભુજા પંક્તિ કોની છે? |
સુંદરમ્ |
|
7 |
સર્જકે વાર્તાને પ્રારંભે પ્રાચીન_ કાળની સામે કોનું
ગૌરવમિત્ર આલેખ્યું છે? |
કુલપિતા'નુ |
|
8 |
વાર્તા અને ટૂંકીવાર્તા ના સ્વરૂપો
કેવા હોય છે? |
અલગ_ અલગ |
|
9 |
માજવેલો આર્થિક રીતે પછાત વર્ગનો કઈ
જાતિનો માણસ છે? |
વાઘરી /દેવી પૂજક |
|
10 |
ભાષા_કર્મની દ્રષ્ટિએ સુંદરમે કોના મૃત્યુને નિરૂપ્યું છે? |
માજાવેલા |
|
11 |
ગોવાલણી' વાર્તાના લેખક કોણ છે? |
મલયાનિલ |
|
12 |
મલયાનિલનો જન્મ કઈ સાલમાં થયો હતો? |
1892 |
|
13 |
મલયાનિલનું પૂરું નામ કયું હતું? |
કંચનલાલ વાસુદેવ મહેતા |
|
14 |
ગોવાલણી' વાર્તાના લેખક મલયાનિલ કેટલી ઉંમરે અવસાન પામ્યા? |
27 |
|
15 |
નીચેની કઈ વાર્તામાં 'દલી' નામનું પાત્ર આવે છે? |
ગોવાલણી |
|
16 |
દૂધ ભરાવા આવતી ગોવાલણી કેવી ભાષા
વાપરતી હતી? |
બધી જ |
|
17 |
સુમન શાહનો જન્મ કઈ સાલમાં થયો હતો? |
1937 |
|
18 |
સુમન શાહે કઈ યુનિવર્સિટી_માં એમ. એ.પૂર્ણ કર્યું હતું? |
મહારાજા સયાજીરાવ |
|
19 |
સુમનને આધુનિક વિવેચનની સમીક્ષા
શામાં કરી છે? |
નવ્યવિવેચન |
|
20 |
કયા લેખકની નવલિકાઓ કૃતિના અર્થની
કે સહાયની દિશામાં ધપતી નથી? |
સુમન શાહ |
|
21 |
ધૂમકેતુની કઈ વાર્તા વિશ્વ_ વિખ્યાત પામી છે? |
પૃથ્વી અને સ્વર્ગ |
|
22 |
માજાવેલાનું મૃત્યુ' ના સર્જક કોણ છે? |
સુંદરમ્ |
|
23 |
નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? |
આંધુ_ઘનશ્યામ દેસાઈ |
|
24 |
રીંછની બોધકથા વાર્તાના સર્જક કોણ
છે? |
સુમન શાહ |
|
25 |
લોહીની સગાઈ વાર્તાસંગ્રહ કઈ સાલમાં
બહાર પડી? |
1952 |
|
26 |
સામાન્ય ગણાતા દિન_દરિદ્ર પત્રોનો
પ્રથમવાર ક્રાંતિકારી કોણ હતું? |
ધૂમકેતુ |
|
|
||
|
27 |
ધૂમકેતુનો જન્મ કયા ગામે થયો હતો? |
વીરપુર |
|
28 |
નવલિકાનો
ખરો વિકાસ કઈ સદીમાં થયો છે? |
વીસમી |
|
29 |
નીચેનામાંથી
કઈ વાર્તા ધૂમકેતુની નથી? |
ગોવાલણી |
|
30 |
ગુજરાતી
નવલિકાના ઉત્તમ શિલ્પી તરીકે કયો કવિ જાણીતો છે? |
ધૂમકેતુ |
|
31 |
લોહીની
સગાઈમાં અમૃતકાકી કોની નાતમાં વટલાઈ ગયા હતા? |
મંગુની |
|
32 |
લોહીની
સગાઈ ' ભારતીય વાર્તા હરીફાઈમાં કયા ક્રમે આવી છે? |
ચોથા |
|
33 |
ટોળું' વાર્તાના
લેખક કોણ છે? |
ઘનશ્યામ દેસાઈ |
|
34 |
મીઠાઈનો
કરંડિયો કોણ ચોરી લાવે છે? |
વનો |
|
35 |
પન્નાલાલ
પટેલનો જન્મ ક્યારે થયો હતો? |
1912 |
|
36 |
એળે
નહિ તો બેળે' વર્તનાયક કોણ છે? |
પન્નાલાલ પટેલ |
|
37 |
પૃથ્વી
અને સ્વર્ગ' વાર્તામાં પશ્ચાતાપ કોણ વ્યક્ત કરે છે? |
સુમેરુ |
|
38 |
ગુલાબદાસ
બ્રોકરનો વ્યવસાય કયો હતો? |
શેરદલાલ |
|
39 |
ગુલાબદાસ
બ્રોકર_નો જન્મ કયાં શહેરમાં થયો હતો? |
પોરબંદર |
|
40 |
બ્રોકરે
કયો કાવ્યસંગ્રહ બહાર પાડયા હતા? |
વસંત |
|
41 |
રમણ
અને દક્ષા નીચેનામાંથી કઈ વાર્તાના પાત્રો છે? |
'આભલનો
ટૂકડો' |
|
42 |
વાર્તાકાર
જયંતિ દલાલે વાર્તા લખવાનું કઈ સાલથી શરૂ કર્યું હતું? |
1941 |
|
43 |
જ્ઞાનપીઠ
પુસ્કાર મેળવનાર લેખક કોણ હતા? |
પન્નાલાલ પટેલ |
|
44 |
૧૯૬૨
માં અમેરિકન સરકારના નિમંત્રણથી સ્ટડી મિશન માટે કયાં ગયા ગુલાબદાસ બ્રોકર? |
અમેરિકા |
|
45 |
વિશ્વની
શ્રેષ્ઠ વાર્તાઓના સંગ્રહનું પ્રકાશન કઈ કંપનીએ કર્યું? |
લોગમેન |
|
46 |
સુમન
શાહને નોંધપાત્ર પુરસ્કાર કયો મળ્યો હતો? |
સાહિત્ય અકાદમી |
|
47 |
આનંદ
તો અંતર'ની સમૃદ્ધિને વધારે છે. મન માંકડું છે.' એવું
કોણે કહ્યું હતું? |
સુમન શાહ |
|
48 |
"પટાવાળો ને સાહેબ" માં ધૂમકેતુ કોની
પ્રમાણિકતાની વાત કરી છે? |
ભીખાજી |
|
49 |
વિંછીનુ
મોં' કોની વાર્તા છે? |
ઈશ્વર પેટલીકરની |
|
50 |
નીચેનામાંથી
કઈ વાર્તા ઈશ્વર પેટલીકરની નથી? |
કંકુનું ચરિત્રબળ |
ગુજરાતી વિભાગ ડો. બિપિન ચૌધરી
|
B.A.sem_2 Examination |
|||
|
C.C.Gujarati_201 |
|||
|
Sr. No. |
Question |
Answer |
|
|
1 |
પ્રશિષ્ટ ગુજરાતી કવ્યાઝલક ખંડ_૨ ગુચ્છ_૨ ( અર્વાચીન યુગ) સંપાદન પુસ્તકના સંપાદક કોણ છે? |
ચંદ્રકાન્ત શેઠ |
|
|
2 |
અભ્યાસક્રમમાં નિયત કાવ્યોની સંખ્યા કેટલી છે? |
21 |
|
|
3 |
ગાંધીયુગના બે પ્રમુખ કવિઓમાં કોની ગણના થાય છે? |
સુંદરમ્ _ ઉમાશંકર જોશી |
|
|
4 |
'સોનેટ' કાવ્યમાં કેટલી પંક્તિઓ હોય છે? |
14 |
|
|
5 |
'વેણીના ફૂલ' કાવ્યસંગ્રહ કોનો છે? |
ઝવેરચંદ મેઘાણી |
|
|
6 |
'ભોમિયા વિના' રચના કયા કવિની છે? |
ઉમાશંકર જોષી |
|
|
7 |
'ઇંધણા વીણવા ગૈતી' કાવ્યના કવિનું નામ જણાવો. |
રાજેન્દ્ર શાહ |
|
|
8 |
ગુજરાતી સાહિત્યની પ્રથમ ગઝલ રચના કોની પાસેથી મળી આવી હતી? |
બાલાશંકર કંથારિયા |
|
|
9 |
ગુજરાતી સાહિત્યનું પ્રથમ ખંડકાવ્ય કોણે રચ્યું? |
કાન્ત |
|
|
10 |
ઝવેરચંદ મેઘાણી, સુંદરમ્, ઉમાશંકર જોશી વગેરે સર્જકો કયા યુગમાં થઈ ગયા? |
ગાંધીયુગ |
|
|
11 |
ત્રિભોવન પુરુષોત્તમ લુહારનું ઉપનામ કયું છે? |
સુંદરમ્ |
|
|
12 |
કવિ રાજેન્દ્ર શાહને કઈ સાલમાં જ્ઞાનપીઠ મળ્યો? |
2001 |
|
|
13 |
'સમબડીઝ ડાર્લિંગ' નો ગુજરાતી ભાવાનુવાદ કયા શીર્ષકથી થયો છે? |
કોઈનો લાડકવાયો |
|
|
14 |
'બાનો ફોટોગ્રાફ' કાવ્યના સર્જક કોણ છે? |
સુંદરમ્ |
|
|
15 |
નીચેનામાંથી ઉશનસ્ નું કાવ્ય કયું છે? |
વળાવી બા આવી |
|
|
16 |
'ઇંધણા વીણવા ગૈતી' કાવ્યમાં કઈ નદીના કાંઠાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? |
વાત્રક |
|
|
17 |
'ફરવા આવ્યો છું' કાવ્યના રચયિતા જણાવો. |
નિરંજન ભગત |
|
|
18 |
'કેવડિયાનો કાંટો' કાવ્ય કેવા પ્રકારનું કાવ્ય છે? |
પ્રણય |
|
|
19 |
'ગાણું અધૂરું' કાવ્યમાં કેવા પ્રકારનો ભાવ જોવા મળે છે? |
પ્રણયભાવ |
|
|
20 |
'બાનો ફોટોગ્રાફ' કાવ્યમાં કોની વેદના વ્યક્ત થઈ છે? |
માતાની |
|
|
21 |
'કોઈનો લાડકવાયો' કાવ્યનો વિષય કયો છે? |
શહાદતનો |
|
|
22 |
'યુગવંદના' કાવ્યસંગ્રહ કોનો છે? |
ઝવેરચંદ મેઘાણી |
|
|
23 |
પ્રશિષ્ટ ગુજરાતી કાવ્યઝલક ખંડ_૨ ગુચ્છ_૨ (અર્વાચીન) સંપાદન પુસ્તકનું પ્રકાશન કયું છે? |
અરુણોદય પ્રકાશન |
|
|
24 |
'ગીત એ કવિતા અને સંગીતના સહિયારા સીમાડા પરનો છોડ છે' આવું કોણે કહ્યું? |
સુંદરમ્ |
|
|
25 |
'ગીત' એ કેવું સાહિત્યસ્વરૂપ છે? |
પદ્યાવલંબી |
|
|
26 |
'સોનેટ' સાહિત્ય સ્વરૂપની ઉત્પત્તિ ક્યારે થઈ? |
૧૩મી સદીમાં |
|
|
27 |
'sonnet' શબ્દ મૂળ ઇટાલિયન કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? |
suono |
|
|
28 |
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ 'સોનેટ' ના રચયિતા કોણ હતા? |
બ. ક. ઠાકોર |
|
|
29 |
ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ 'ખંડકાવ્ય' ના સર્જક કોણ હતા? |
મણિશંકર રત્નજી ભટ્ટ |
|
|
30 |
'ગઝલ' શબ્દ કઈ ભાષાનો છે? |
અરબી |
|
|
31 |
ગઝલમાં 'ખુદા' કે 'માલિક' ને શું કહે છે? |
માશુક |
|
|
32 |
ગઝલમાં બે પંક્તિના જોડકાને શું કહેવાય છે? |
શેર |
|
|
33 |
ગઝલમાં કેટલા શેર હોય છે? |
૧થી ૧૯ |
|
|
34 |
ગુજરાતી સાહિત્યમાં 'રાષ્ટ્રીય શાયર' તરીકે કોણ ઓળખાય છે? |
ઝવેરચંદ મેઘાણી |
|
|
35 |
ઝવેરચંદ મેઘાણીનો જન્મ કયાં થયો હતો? |
ચોટીલા |
|
|
36 |
'સુંદરમ્' કોનું તખલ્લુસ છે? |
ત્રિભોવનદાસ લુહાર |
|
|
37 |
ઉમાશંકર જોશી નું તખલ્લુસ જણાવો. |
વાસુકિ |
|
|
38 |
ઉમાશંકર જોશીને કયા કાવ્યસંગ્રહ માટે રણજિતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયો? |
ગંગોત્રી |
|
|
39 |
રાજેન્દ્ર શાહના કયા કાવ્યસંગ્રહને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો? |
ધ્વનિ |
|
|
40 |
રાજેન્દ્ર શાહ કયા યુગના કવિ હતા? |
અનુ_ગાંધીયુગ |
|
|
41 |
નિરંજન ભગતનો જન્મ ક્યારે થયો હતો? |
1926 |
|
|
42 |
નિરંજન ભગતે સૌપ્રથમ કયો કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો? |
છંદોલય |
|
|
43 |
'ઉશનસ્' કોનું તખલ્લુસ છે? |
નટવરલાલ પંડયા |
|
|
44 |
નટવરલાલ પંડ્યા ને ક્યારે રણજિતરામ સુવર્ણચંદ્રક થી નવાજવામાં આવ્યા? |
1972 |
|
|
45 |
જયંત પાઠક નો જન્મ કયાં થયો? |
રાજગઢ |
|
|
46 |
જયંત પાઠકે ક્યારે p.h.d.ની પદવી પ્રાપ્ત કરી? |
1960 |
|
|
47 |
'કસુંબીનો રંગ' શામાંથી લેવામાં આવ્યું છે? |
યુગવંદના |
|
|
48 |
પ્રશિષ્ટ ગુજરાતી કાવ્યઝલક ખંડ_૨, ગુચ્છ_૨ (અર્વાચીન) સંપાદન પુસ્તકની પ્રથમ આવૃત્તિ ક્યારે પ્રગટ થઈ હતી? |
2012 |
|
|
49 |
'થોડો વગડાનો શ્વાસ' કાવ્ય સંગ્રહ કોનો છે? |
જયંત પાઠક |
|
|
50 |
ઝવેરચંદ મેઘાણીનો કાવ્ય સંગ્રહ નીચેનામાંથી કયો છે? |
શિવાજીનું હાલરડું |
|
|
Answer |
ટિપ્પણીઓ