પ્રોજેક્ટ કાર્ય- ૨૦૨૪ ગુજરાતી વિભાગ સેમ-5
ગુજરાતી
વિભાગ તા: ૧૫/૦૭/૨૦૨૪
સેમ-5
પેપર: ૫૦૬ – ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ:
અર્વાચીન-૧
પ્રોજેક્ટ કાર્ય- ૨૦૨૪
|
ક્રમ |
પ્રોજેક્ટ નામ |
સેમ. |
રોલ નંબર |
|
1 |
મધ્યકાલીન
સાહિત્ય અને સર્જકો પરિચય |
5 |
|
|
2 |
સુધારકયુગના
સર્જકો પરિચય |
5 |
|
|
3 |
સુધારકયુગની
કૃતિઓ પરિચય |
5 |
|
|
4 |
પંડિતયુગના
સર્જકો અને કૃતિઓ પરિચય |
5 |
|
|
5 |
ગાંધીયુગના
સર્જકો અને કૃતિઓ પરિચય |
5 |
|
|
6 |
અનુગાંધીયુગ
અને સર્જકો પરિચય |
5 |
|
પેપર: ૫૦૭ ભાષાના સ્વરૂપનો અભ્યાસ-૧
|
ક્રમ |
પ્રોજેક્ટ નામ |
સેમ. |
રોલ નંબર |
|
1 |
ભાષાના સામાજિક સ્વરૂપ ભેદ |
5 |
|
|
2 |
ભાષાના વ્યવસાયિક સ્વરૂપ ભેદ |
5 |
|
|
3 |
જૂના દસ્તાવેજો અને તેની ભાષા |
5 |
|
|
4 |
ઉચ્ચારણ પ્રક્રિયા અને અંગો |
5 |
|
|
5 |
ગુજરાતી બોલીઓનો પરિચય |
5 |
|
પેપર: ૫૦૮ –સાહિત્ય સિદ્ધાંત વિચાર-૧
|
ક્રમ |
પ્રોજેક્ટ નામ |
સેમ. |
રોલ નંબર |
|
1 |
કલાના પ્રકાર : લલિત કલા અને લલિતેતર
કલા |
5 |
|
|
2 |
શબ્દનું સ્વરુપ : વર્ણ, અર્થ, લય |
5 |
|
|
3 |
કાવ્યના પ્રયોજન |
5 |
|
|
4 |
અલંકાર: અર્થ,પ્રકાર |
5 |
|
|
5 |
ભારતીય મીમાંસકોનો પરિચય |
5 |
|
|
6 |
પાશ્ચાત્ય મીમાંસકોનો પરિચય |
5 |
|
પેપર: ૫૦૯ – શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો
|
ક્રમ |
પ્રોજેક્ટ નામ |
સેમ. |
રોલ નંબર |
|
1 |
‘શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો’ના પૌરાણિક પાત્રનો પરિચય |
5 |
|
|
2 |
સાહિત્ય સ્વરુપનો પરિચય |
5 |
|
|
3 |
ખંડકાવ્યનો ઉદ્ભવ અને વિકાસ |
5 |
|
|
4 |
ખંડકાવ્યનું સ્વરુપ અને લાક્ષણિકતાઓ |
5 |
|
|
5 |
ખંડકાવ્ય ક્ષેત્રે પ્રદાન કરનાર
મુખ્ય સર્જકોનો પરિચય |
5 |
|
|
6 |
મહાકાવ્ય- આખ્યાન- ખંડકાવ્યનો પરિચય |
5 |
|
પેપર: ૫૧૦- સમીક્ષા – અપઠિત
|
ક્રમ |
પ્રોજેક્ટ નામ |
સેમ |
રોલ નંબર |
|
1 |
સાર
લેખન / સંક્ષેપીકરણ |
5 |
|
|
2 |
અર્થવિસ્તાર |
5 |
|
|
3 |
કાવ્યાર્થગ્રહણ |
5 |
|
|
4 |
રૂઢિપ્રયોગો |
5 |
|
|
5 |
કહેવત |
5 |
|
પ્રોજેક્ટ કાર્યના હેતુઓ:
Ø
કોઇપણ વિષયનાં
શિક્ષણકાર્યને
વાસ્તવિક જીવન સાથે જોડવા
કે કાર્યાનુભવ
માટે પ્રોજેક્ટ કાર્ય ખૂબ જ ઉપયોગી છે.
Ø
પ્રોજેક્ટ કાર્ય એ શિક્ષણકાર્યનું અનિવાર્ય અને અભિન્ન
અંગ છે.
Ø વિદ્યાર્થી માટે શિક્ષણ
કાર્ય રસપ્રદ બને છે.
Ø એકધારા શિક્ષણથી આવતો કંટાળો દૂર થાય છે.
Ø વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ કાર્ય દ્વારા શિક્ષણ સાથે જોડાય છે.
Ø અનેક નવા અનુભવો દ્વારા
આનંદપૂર્વક શિક્ષણ મેળવે છે.
પ્રોજેક્ટ કાર્યથી વિદ્યાર્થીમાં નીચેના જેવા ગુણો ખીલે છે.
·
સમૂહભાવના , નેતૃત્વ, વિશિષ્ટસૂઝ, જિજ્ઞાસાવૃત્તિ, લોકસંપર્ક કેળવે.
પ્રોજેક્ટ
અંગે માર્ગદર્શન સૂચનાઓ
Ø વિદ્યાર્થીઓ
દરેક પેપર પ્રમાણે એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો રહેશે.
Ø વિદ્યાર્થી
પોતાના પસંદગીના ગૃપમાં જોડાઈ શકશે.
Ø દરેક
ગ્રુપમાં વધુમાં વધુ ૧૦ વિદ્યાર્થીઓ જોડાઈ શકશે.
Ø જે-તે
પેપરના શીખવતા અધ્યાપકશ્રીના માર્ગદર્શનમાં પ્રોજેક્ટ કાર્ય કરવાનું રહેશે.
Ø વિદ્યાર્થીઓ
પોતાના ટીમનું, પ્રોજેક્ટનું શીર્ષક માર્ગદર્શકશ્રી
પાસે મંજૂર કરાવવાનું રહેશે.
Ø પ્રોજેક્ટનું
શીર્ષક માન્ય કરાવ્યા પછી ટીમ લીડરની સૂચનાઓ પ્રમાણે આગળ વધવાનું રહેશે.
Ø પ્રોજેક્ટ
કાર્ય સમય મર્યાદામાં જમા કરાવવાનું રહેશે.
Ø પ્રોજેક્ટ
કાર્ય સમય મર્યાદા બાદ સ્વીકારવામાં આવશે નહિ.
Ø પ્રોજેક્ટ
કાર્યમાં સક્રિય સભ્યોના નામ –સેમ –રોલ નંબર
સાથેની યાદી માર્ગદર્શકશ્રી પાસે જમા કરાવવાની રહેશે.
ડૉ. બિપિન ચૌધરી,
ડૉ. રાજેશ રબારી
ગુજરાતી
વિભાગ
ટિપ્પણીઓ