અમે - આપણે

 શબ્દો યોગ્ય રીતે પ્રયોજો...(૫)

---------------------------------------

(૬) અમે - આપણે 

------------------------

આ બંને શબ્દો સર્વનામ 'હું' નાં બહુવચનનાં રૂપો છે. ' અમે ' શબ્દમાં કહેનાર/લખનાર અને સાંભળનાર/વાંચનાર બંનેનો સમાવેશ થાય છે. 'આપણે' ગુજરાતી ભાષાની ખાસ વિશિષ્ટતા છે. અનુવાદ કરતી વખતે સંદર્ભ પ્રમાણે શબ્દનો ઉપયોગ કરવાની કાળજી લેવી જોઈએ.

દા. ત.

---------

(૧) એણે કહ્યું, "અમે દૂધમંડળીના સભ્યો છીએ.

(૨) વિકાસ માટે આપણે સહિયારો પુરુષાર્થ કરવો જોઈએ.


સૌજન્ય :

------------

ભાષાગૌરવ

ભાષા નિયામકની કચેરી

ગુજરાત રાજ્ય


(ક્રમશઃ)


પ્રસ્તુતિ :

-----------

હર્ષદ પ્ર. શાહ

ઉપાધ્યક્ષ

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન 


સંપર્ક : ૯૯૭૯૮૪૧૬૫૦

બારડોલી

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

પેપર -507 McQ

'નર્મદની કવિતા' પેપર 304 MCQ Sem3